NEET · Physics · STD 12 - 3. current electricity
આપેલ પરિપથ માટે લૂપ \(BCDEB\) માટે કિચોર્ફનો નિયમ લગાવતા સમીકરણ .............. મુજબ મળે

- A \(- i _{2} R _{2}+ E _{2}+ E _{3}+ i _{3} R _{1}=0\)
- B \(- i _{2} R _{2}+ E _{2}- E _{3}+ i _{3} R _{1}=0\)
- C \(i _{2} R _{2}+ E _{2}- E _{3}- i _{3} R _{1}=0\)
- D \(i _{2} R _{2}+ E _{2}+ E _{3}+ i _{3} R _{1}=0\)
Answer & Solution
Correct Answer
(C) \(i _{2} R _{2}+ E _{2}- E _{3}- i _{3} R _{1}=0\)
Step-by-step Solution
Detailed explanation
In a loop BCDEB by KVL \(v _{ a }- i _{2} R _{2}- E _{2}+ E _{3}+ i _{3} R _{1}= v _{ B }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ?
A. વાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.
B. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુતક્ષેત્ર તેની પૃષ્ઠભાર ઘનતા પર આધાર રાખતું નથી.
C. ભારિત વાહકના અંદરના ભાગમાં સ્થિત પરિસ્થિતિમાં વધારાનો ભાર હોઈ શકે નહીં.
D. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુતક્ષેત્ર પ્રત્યેક બિંદુએ પૃષ્ઠને લંબ હોવું જોઈએ.
E. ભારિત વાહકની અંદરના ભાગમાં દરેક સ્થાને સ્થિત વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - \(0.2\, m ^{3}\) કદના અવકાશમાં એક ચોક્કસ ક્ષેત્રમાં \(5\, V\) નો સમાન વિજસ્થિતિમાન જોવા મળે છે આ ક્ષેત્રમાં વિધુત ક્ષેત્રનું પરિમાણ ...............\(N/C\) છેNEET 2020 Easy
- સુચિ\(-I\) અને સૂચિ\(-II\) ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.\((a)\) ગુરૂત્વાકર્ષી અચળાંક \((G)\) \((i)\) \(\left[ L ^{2} T ^{-2}\right]\) \((b)\) ગુરૂત્વાકર્ષીય સ્થિતિ ઊર્જા \((ii)\) \(\left[ M ^{-1} L ^{3} T ^{-2}\right]\) \((c)\) ગુરુત્વીય સ્થિતિમાન \((iii)\) \(\left[ LT ^{-2}\right]\) \((d)\) ગુરૂત્વીય તીવ્રતા \((iv)\) \(\left[ ML ^{2} T ^{-2}\right]\) NEET 2022 Medium - ઉપરની આકૃતિમાં, એક પ્રબળ ગજીયો ચૂંબક સોલેનોઈડ-\(1\) તરફથી સોલેનોઈડ-\(2\) તરફ ગતિ કરે . સોલેનોઈs-\(1\)માં અને સોલેનોઈડ-\(2\)માં પ્રેરિત પ્રવાહની દિશા અનુક્રમે. . . . . . . . ની દિશામાં હશે.
NEET 2024 Medium - જો પ્રકાશનો કોઈ માધ્યમમાંથી હવા તરફનો પૂર્ણઆંતરિક પરાવર્તન માટે ક્રાંતિકોણ \(45^{\circ}\) હોય તો માધ્યમમાં પ્રકાશનો વેગ શોધોNEET 2020 Medium
- \(0.5 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}\) યંગનો મોડ્યુલસ, \(10^{-5}{ }^{\circ} \mathrm{C}^{-1}\) જેટલો રેખીય તાપીય વિસ્તરણાંક, લંબાઈ \(1 \mathrm{~m}\) અને આડછેદનું ક્ષેત્રફળ \(10^{-3} ~m^2\) હોય તેવા એક ધાત્વિય સળિયાને \(0^{\circ} \mathrm{C}\) થી \(100^{\circ} C\) તાપમાને તે વિસ્તરણ પામે નહિ કે વળે નહીં તે રીતે ગરમ કરવામાં આવે છે. તેમાં ઉત્પન્ન દાબીય બળ. . . . . . . હશે.NEET 2024 Medium
More PYQs from NEET
- તણાવની પરિસ્થિતિમાં નીચેના પૈકી ક્યો અંત: સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે મનુષ્યના યકૃતમાં ગ્લાયકોજિનો-લિસિસને ઉતેજિત કરે છે ?NEET 2014 Medium
- નીચેના પૈકી કઈ સંસ્થા જાતિઓનું રેડ લિસ્ટ પ્રદર્શિત કરે છે?NEET 2014 Medium
- પરિજાયી પુષ્પો માં જોવા મળે છેNEET 2015 Medium
- \(m_1\) દ્રવ્યમાન અને \( L\) લંબાઇની સમાન આડછેદવાળી દોરીને દઢ આધાર પરથી શિરોલંબ લટકાવેલ છે. આ દોરીને મુકત છેડે \(m_2 \) દ્રવ્યમાનનો બ્લોક જોડેલો છે. દોરીના મુકત છેડા પર \(\lambda_1 \) તરંગલંબાઇવાળા લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે તે દોરીના ઉપરના છેડે પહોંચે તેમાં સ્પંદની તરંગલંબાઈ \(\lambda_2\) થાય છે. \(\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}\) નો ગુણોત્તર કેટલો થાય?NEET 2016 Hard
- કેલ્વીનચક્ર દરમ્યાન, ગ્લુકોઝના એક અણુને સંશ્લેષિત કરવા કેટલા \(ATP\) અને \(NADPH _2\) જરૂરી છે?NEET 2023 Medium
- એક ભૌતિક રાશિ \(P\) એ ચાર અવલોકનો \(a, b, c\) અને \(d\) સાથે નીચે મુજબ સંબંધિત છે:
\(P=a^3 b^2 / c \sqrt{d}\)
\(a, b, c\) અને \(d\) ના માપનમાં થતી પ્રતિશત ત્રુટિઓ અનુક્રમે \(1 \%, 3 \%, 2 \%\) અને \(4 \%\) છે. તો, રાશિ \(P\) માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?NEET 2025 Easy