NEET · Physics · STD 12 - 13. Nuclei
આપેલ ન્યુક્લિયર પ્રક્રિયામાં તત્વ \(X\) છે. \({ }_{11}^{22} Na \rightarrow X + e ^{+}+v\)
- A \({ }_{10}^{23} Ne\)
- B \({ }_{10}^{22}\,Ne\)
- C \({ }_{12}^{22}\,Mg\)
- D \({ }_{11}^{23} Na\)
Answer & Solution
Correct Answer
(B) \({ }_{10}^{22}\,Ne\)
Step-by-step Solution
Detailed explanation
\({ }_{11}^{22} Na \longrightarrow X +e^{+}+v\) This is \(\beta^{+}\)- decay
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોને \(d\) અંતરે અલગ રાખવામાં આવેલી છે. બે અલગ અલગ ડાઇઇલેક્ટ્રિક અચળાંક \(K_1\) અને \(K_2\) ધરાવતી અનુક્રમે \(\frac{3}{8} d\) અને \(\frac{d}{2}\) જાડાઈની બે સ્લેબ કેપેસિટરમાં દાખલ કરવામાં આવે છે. આને કારણે, કેપેસિટન્સ પ્લેટો વચ્ચે કંઈ ન હોય ત્યારે મળતા કેપેસિટન્સ કરતાં બે ગણું થઈ જાય છે.
જો \(K_1=1.25 K_2\) હોય, તો \(K_1\) નું મૂલ્ય ________ છે:NEET 2025 Medium - અગિયારમા ધોરણની વિદ્યાર્થીની સવિતા સરળ લોલકની અસરકારક લંબાઈ L ના માપનના પ્રયોગ દરમિયાન દોલનો પૂર્ણ કરવા માટેના સમયની માહિતીને 60 s તરીકે નોંધે છે અને પછી સરળ લોલકની લંબાઈની ગણતરી કરે છે જે __________ છે.
\((\pi)=9.8\), અને \(g =9.8 m / s ^2\) લો)NEET 2026 Easy - યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં, જ્યારે \(600\,nm\) તરંગલંબાઈનો પ્રકાશાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં \(8\) શાલાકાઓ જુએ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલીને \(400\,nm\) કરવામાં આવે તો પડદાના તે જ ભાગમાં હવે તેને જોવા મળતી શલાકાઓની સંખ્યા\(....\)હશે.NEET 2022 Medium
- \(1\;g\) દળ ધરાવતું એક વરસાદનું ટીપું \(1\;km \) ઊંચાઇથી નીચે પડી રહ્યું છે. તે જમીન સાથે \(50\;m/sec\) ની ઝડપથી અથડાય છે. જો \(g\) નું મૂલ્ય \(10 \,m/s^{2}\) અચળ છે. \((i)\) ગુરુત્વાકર્ષણ બળ અને \((ii)\) હવાના અવરોધ દ્વારા થતું કાર્ય અનુક્રમે કેટલું હશે?NEET 2017 Medium
- એક \((47 \pm 4.7) \;k \Omega\) ના કાર્બન અવરોધને તે નિયત કરવા માટે અલગ રંગોથી વલયો કરવાના છે. તો વર્ણ સંકેત (colour code) નો ક્રમ કયો થશે?NEET 2018 Easy
- સામાન્ય દબાણે \((1.013 \times 10^5\ Nm^{-2} ) \) અને \(100 ^o C\) પર પાણીના એક નમુનાને \(100\ ^o C\) પર \(0.1\ g\) વરાળમાં ફેરવવા માટે \(54\ cal\) ઉષ્મા ઊર્જાની જરૂર પડે છે. જો ઉત્પન્ન થતી વરાળનું કદ \(167.1\ cc\) છે, તો આ નમુનાની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... \(J\) છે.NEET 2018 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું કશાહીન જન્યુઓ સાથે સમયુગ્મકતા દર્શાવે છે?NEET 2014 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ \(I\) કૉલમ \(II\) \((a)\) ફાઈબ્રિનોજન \((i)\) આસૃતીય સંતુલન \((b)\) ગ્લોબ્યુલિન \((ii)\) રુધિર ગંઠાવવું \((c)\) આલ્બ્યુમીન \((iii)\) રક્ષણાત્મક ક્રિયાવિધિ (ડિફેન્સ મિકેનિઝમ) NEET 2018 Medium - જો કોઇ ચોક્કસ પ્રક્રિયા માટે \(450\, K\) પર \(\Delta_{ r } H\) એ \(30\, kJ\, mol ^{-1}\) હોય તો આ જ પ્રકિયા આ જ તાપમાને સ્વયંભૂ બને તે માટે \(\Delta_{ r } S\) નું મૂલ્ય \(\left( J K^{-1} mol ^{-1}\right.\) માં) જણાવો.NEET 2020 Medium
- આપેલ મીટરબ્રિજ \(\frac{\mathrm{P}}{\mathrm{Q}}=\frac{\mathrm{l}_{1}}{\mathrm{l}_{2}}\) જેવી સમતોલન સ્થિતિમાં છે. જો હવે ગેલ્વેનોમીટર અને કોષની અદલાબદલી કરવામાં આવે તો પરિપથ કાર્ય કરશે? જો હા તો તેની સમતોલન સ્થિતિ(તટસ્થ બિંદુ) ક્યાં મળશે?
NEET 2019 Medium - નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- ફોટોકેમિકલ સમકક્ષકના નિયમ અનુસાર સમાયેલી ઊર્જા (અર્ગ / મોલમાં) ........ \(ergs \;mol^{-1}\) તરીકે આપવામાં આવે છે. \((h = 6.62 \times 10^{-27} \ ergs,\)\( \ c = 3 \times cm s^{-1}, \)\(\ N_A = 6.02 \times 10^{23} \ mol^{-1})\)NEET 2013 Medium