enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 3. current electricity
આપેલ મીટરબ્રિજ \(\frac{\mathrm{P}}{\mathrm{Q}}=\frac{\mathrm{l}_{1}}{\mathrm{l}_{2}}\) જેવી સમતોલન સ્થિતિમાં છે. જો હવે ગેલ્વેનોમીટર અને કોષની અદલાબદલી કરવામાં આવે તો પરિપથ કાર્ય કરશે? જો હા તો તેની સમતોલન સ્થિતિ(તટસ્થ બિંદુ) ક્યાં મળશે?

- A હા , \(\frac{\mathrm{P}}{\mathrm{Q}}=\frac{\mathrm{l}_{2}-\mathrm{l}_{1}}{\mathrm{l}_{2}+\mathrm{l}_{1}}\)
- B નહીં , કોઈ તટસ્થ બિંદુ ના મળે
- C હા, \(\frac{P}{Q}=\frac{l_{2}}{l_{1}}\)
- D હા, \(\frac{P}{Q}=\frac{l_{1}}{l_{2}}\)
Answer & Solution
Correct Answer
(D) હા, \(\frac{P}{Q}=\frac{l_{1}}{l_{2}}\)
Step-by-step Solution
Detailed explanation
Interchanging cell and galvanometer do not effect balance condition.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કણ ગતિની શરૂઆત કરીને \(r\) ત્રિજયાના વર્તુળમાં ગતિ કરે છે.તે તેના \(n\) માં પરિભ્રમણ દરમિયાન \(\mathrm{V}_{0} \;\mathrm{m} / \mathrm{s}\) વેગ પ્રાપ્ત કરે છે.તો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?NEET 2019 Medium
- નીચેની પ્રક્રિયાઓમાંથી કયામાં ઊષ્માનું શોષણ કે ઉત્સર્જન કઈજ થતું નથી ?NEET 2019 Easy
- સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા, \(9.99\, m -0.0099\, m\) નું મુલ્ય શું હશે ?NEET 2020 Easy
- બિન-આવર્ત ગતિ કરતું વિધેય શોધો.NEET 2022 Easy
- ઓરડાના તાપમાને તેલની ટાંકીમાં પડતા \(5\,mm\) ત્રિજ્યાના તાંબાના બોલનો ટર્મિનલ વેગ \(10\,cm-s ^{-1}\) છે. જો ઓરડાના તાપમાને તેલની સ્નિગ્ધતા \(0.9\,kg\,m ^{-1}s ^{-1}\) હોય, તો શ્યાનતા બળ કેટલું હશે?NEET 2022 Easy
- જો \(E\) અને \(G\) એ અનુક્રમે ઊર્જા અને ગુરૂત્વાકર્ષી અચળાંક દર્શાવે તો \(\frac{\mathrm{E}}{\mathrm{G}}\)નું પરિમાણ \(.....\) થશે.NEET 2021 Medium
More PYQs from NEET
- \(DNA\) જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ?NEET 2017 Medium
- \(A\) રુધિરજુથ ધરાવતા પુરુષ ના લગ્ન \(B\) રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે થાય છે.તેના સંતાનનું રુધિરજૂથ \(AB\) અથવા \(B\) છે.તો સંતાનના માતા પિતા નું રુધિરજુથ શું હશે ?NEET 2019 Medium
- 4 \(\Omega\) અવરોધ ધરાવતા એક ધાતુના નિયમિત તારને ચોરસ લૂપ (ABCD) બનાવવા માટે વાળવામાં આવે છે. (આકૃતિ જુઓ). 2 \(\Omega\) ના અવરોધને બિંદુઓ B અને D વચ્ચે જોડવામાં આવે છે અને A અને C બિંદુઓ વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 V ની બેટરીને જોડવામાં આવે છે. તો પ્રવાહ (I) નું મૂલ્ય __________ છે.
NEET 2026 Easy - નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો :
\(2 A( g )+ B ( g ) \rightarrow 2 D ( g )\)
\(\Delta U^{\ominus}=-10 kJ mol ^{-1}\) અને \(\Delta S^{\ominus}=-44 J K ^{-1}\) 298 K તાપમાને.
પ્રક્રિયા માટે \(\Delta G^{\ominus}\) અને 298 K તાપમાને પ્રક્રિયાની સ્વયંભૂતા માટે યોગ્ય વિકલ્પ ઓળખો.
(આપેલ છે: \(R=8.31 J mol ^{-1} K^{-1}\) )NEET 2026 Easy - મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડીયમનો ચેપી તબક્કો ............ છેNEET 2020 Easy
- કોઈ ખગોળીય વક્રીભૂત દુરબીનને મોટું કોણીય વિર્વધન અને ઉચ્ચ કોણીય વિભેદન હશે,જયારે તેનો વસ્તુ કાંચNEET 2018 Easy