NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલ લોજિક પરિપથ માટે ક્યું સત્યાર્થતા કોષ્ટક સાચું છે?

- A
\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(0\) \(1\) \(1\) \(1\) - B
\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\) - C
\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(0\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(1\) - D
\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\)
Answer & Solution
Correct Answer
(C)
\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(0\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(Y=\overline{\bar{A} \cdot \bar{B}}=A+B\) It is \(OR\) gate.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેકિટવ અને આઇપીસની કેન્દ્રલંબાઇ અનુક્રમે \( 40 \;cm\) અને \( 4\; cm \) છે. ઓબ્જેકિટવથી \(200 \; cm\) દૂર રહેલી કોઈ વસ્તુને જોવા માટે, બંને લેન્સો વચ્ચેનું અંતર (\(cm\) માં) કેટલું હોવું જોઇએ?NEET 2016 Medium
- \(27^{\circ}\,C\) પર વાયુથી ભરેલી ઓર્ગન પાઇપ તેના મૂળભૂત અવસ્થામાં \(400\,Hz\) સાથે અનુનાદિત થાય છે. જો તે સમાન વાયુ \(90^{\circ}\,C\) પર ભરેલ હોય, તો સમાન અવસ્થામાં પર અનુનાદિત આવૃતિ \(...........\,Hz\) હશે.NEET 2022 Medium
- ઘર્ષણરહિત પાટા પર \( h\) ઊંચાઈ એની પ્રારંભમાં સ્થિર રહેલ એક પદાર્થ નીચેની તરફ સરકે છે અને વ્યાસ \(AB=D\) ધરાવતું એક અર્ધવર્તુળ પુરૂ કરે છે. આ ઊંચાઈ \(h\) કોને બરાબર હશે?
NEET 2018 Medium - નીચેના આલેખમાં થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે. આપેલ સ્તંભને મેળવો.
સ્તંભ - \(1\) સ્તંભ - \(2\) \(P\)< પ્રક્રિયા - \(I\) \(A\) : સ્મોષ્મિ \(Q\) પ્રક્રિયા - \(II\) \(B\) : સમદાબ \(R\) પ્રક્રિયા - \(III\) \(C\) : સમકદ \(S\)< પ્રક્રિયા - \(IV\) \(D\) : સમતાપી
NEET 2017 Medium - બે ગોળીને એક સાથે \(100 \;\mathrm{m}\) દૂર રહેલી \(200 \;\mathrm{m}\) ઊંચાઈના બિલ્ડીંગ પરથી એકબીજા સામે સમક્ષિતિજ રીતે સમાન વેગ \(25\; \mathrm{m} / \mathrm{s}\) થી છોડવામાં આવે છે. તો તે બંને ક્યારે અને ક્યાં અથડાશે? \(\left(g=10 \;\mathrm{m} / \mathrm{s}^{2}\right)\)NEET 2019 Medium
- \(C_1 = C_2 = C_3 = C_4 = 10 \mu F\) અને \(C_5 = 2.5 \mu F\) કેપેસીટન્સ ધરાવતા પાંચ કેપેસીટરને 50 V ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે.
તેમનો સમતુલ્ય કેપેસીટન્સ અને પ્રત્યેક કેપેસીટર પરના ચાર્જ અનુક્રમે __________ છે.
NEET 2026 Easy
More PYQs from NEET
- શેમાં નર જન્યુઓ કશાધારી હોય છે?NEET 2015 Medium
- શૂન્ય આંતરિક અવરોધના અને \(E \;emf\) ના એક \(DC\) ઉદગમ સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છ સમાન બલ્બ જોડેલ છે. જ્યારે \((i)\) બધાજ બલ્બ ચાલુ હોય તેમાંથી \((ii)\) વિભાગ \(- A\) ના બે અને વિભાગ \(-B\) નો એક બલ્બ ચાલુ હોય તે પરિસ્થિતિઓમાં વપરાતાં પાવરનો ગુણોત્તર કેટલો હશે?
NEET 2019 Hard - નીચેનામાંથી બેઝીક એમીનો એસિડ ઓળખોNEET 2020 Easy
- પ્રમાણભૂત \(ECG\) માં \(QRS\) સંકુલ શું દર્શાવે છે?NEET 2020 Easy
- ધાતુનો તાર \((0.4 \pm 0.002)\) ગ્રામ દળ,\((0.3 \pm 0.001)\,mm\) ત્રિજ્યા અને \((5 \pm 0.02)\,cm\) લંબાઈ ધરાવે છે. તેની ઘનતાના માપનમાં નિકટતમ મહત્તમ પ્રતિશત ત્રુટિ \(....\%\) હશે.NEET 2023 Easy
- વનસ્પતિના એ કયા ભાગો છે જે એકની અંદર બીજી એમ બે પેઢીઓ ધરાવે છે? \((a)\) પરાગશયમાં આવેલ પરાગરજ \((b)\) બે નરજન્યુ ધરાવતુ. અંકુરિત પરાગરજ \((c)\) ફળમાં રહેલ બીજ \((d)\) બીજંડ માં આવેલ ભૂણ પૂટNEET 2020 Easy