NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલ લોજિક અમલીકરણનું આઉટપુટ \(( Y )\) એ _____________ ગેટના આઉટપુટ જેવું છે.

- A AND
- B NAND
- C OR
- D NOR
Answer & Solution
Correct Answer
(D) NOR
Step-by-step Solution
Detailed explanation

\(\begin{aligned} Y & =(\overline{ A + B }) \cdot(\overline{ A \cdot B }) \\ & \Rightarrow \overline{ A } \cdot \overline{ B } \cdot(\overline{ A }+\overline{ B }) \\ & \Rightarrow \overline{ A } \cdot \overline{ B } \cdot \overline{ A }+\overline{ A } \cdot \overline{ B } \cdot \overline{ B } \\ & \Rightarrow \overline{ A } \cdot \overline{ B }+\overline{ A } \cdot \overline{ B } \\ & \Rightarrow \overline{ A } \cdot \overline{ B }=(\overline{ A + B })\end{aligned}\)
NOR ગેટ તરીકે વર્તે છે
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 8 cm અને 3 cm બાજુઓ ધરાવતા લંબચોરસ, તારનું એક નાના કટ વાળું ગૂંચળું (લૂપ), 0.3 T મૂલ્યના આ લૂપના સમતલને લંબ હોય તેવી દિશામાંના નિયમિત ચુંબકીયક્ષેત્રમાંથી બહાર આવે છે. જો લૂપનો તેની નાની બાજુને લંબ દિશામાંનો વેગ 2 cm \(s^{-1}\) હોય, તો કપાયેલા ભાગ વચ્ચે ઉત્પન્ન થતું emf __________ થશે.NEET 2026 Easy
- નીચે દર્શાવેલ આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક આદર્શવવાયુ સમાન પ્રારંભિક અવસ્થામાંથી ચાર જુદી-જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તે પ્રક્રિયાઓ સમઉષ્મીય, સમતાપીય, સમદાબીય અને સમકદીય છે. \(1, 2,3\) અને \(4\) વક્રોમાંથી સમોષ્મી પ્રક્રિયા રજુ કરતો વક્ર\(.....\) છે.
NEET 2022 Medium - આપેલ પરિપથો \((a), (b)\) અને \((c\)) માં, \(p-n\) જંક્શનને સમાંતર સ્થિતિંમાનનો તફાવત\(.....\)માં સમાન છે.
NEET 2022 Medium - આપેલ એમ્પ્લિફાયરમાં \(npn\) ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર તરીકે જોડાણ કરેલ છે. \(800 \,\Omega\) ના લોડ અવરોધને કલેકટર પરિપથમાં જોડેલ છે અને તેનાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ \(0.8 \;V\) છે. જો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક \(0.96\) અને પરિપથનો ઇનપુટ અવરોધ \(192 \,\Omega\) હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium
- જો દ્રવ્યનો વક્રીભવનાંક ‘\(\mu \) ‘ છે. તેવા દ્રવ્યની સમતલ સપાટી પર હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે.કોઇ ચોકકસ આપાતકાણે \(‘i’\) પર એમ જોવા મળ્યું કે પરાવતિર્ત અને વક્રીભૂતકિરણો એકબીજાને લંબ છે.આ પરિસ્થિતિ માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે?NEET 2018 Medium
- જ્યારે સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) કોણે રાખેલ એક લાંબા લીસા ઢળતાં પાટિયાના તળિયેથી જ્યારે કોઈ પદાર્થને શૂટ કરવામાં આવે છે, ત્યારે તે આ પાટિયા પર \({x_1}\) જેટલું અંતર કાપે છે. પરંતુ જ્યારે ઢાળ ઘટાડીને \(30^{\circ}\) કરવામાં આવે અને સમાન પદાર્થને તે જ વેગ થી શૂટ કરવામાં આવે, તો તે \({x_2}\) અંતર કાપે છે. તો \({x_1}:{x_2}\) નો ગુણોત્તર કેટલો થશે?NEET 2019 Medium
More PYQs from NEET
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. મૃદુકાયો I. માત્ર ફુપ્ફુસીય શ્વાસોચ્છવાસ B. સરીસૃપો II. ઝાલર શ્વાસોચ્છવાસ C. પુખ્ત ઉભયજીવીઓ III. કોષીય શ્વાસોચ્છવાસ D. અમીબા IV. ફુપ્ફુસીય અને ત્વચીય શ્વાસોચ્છવાસ NEET 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) મોનોવિસ્થાપિત નાઈટ્રોફિનોલનું એસિડીક સામર્થ્ય એ ફીનોલ કરતા ખૂબ જ વધારે હોય છે કારણ કે ઈલેક્ટ્રોન આકર્ષક (ખેંચનાર) નાઈટ્રો સમૂહ \(H _{2} O\, <\, H _{2} S \,<\, H _{2} Se\, < \,H _{2} Te\) વિધાન \(II :\) ફિનોલીક ચક્રમાં એક નાઈટ્રો સમૂહ જોડાવાને કારણે \(o-\)નાઈટ્રોફિનોલ, \(m\)-નાઈટ્રોફિનોલ અને \(p-\)નાઈટ્રોફિનોલ એ સમાન એસિડીક સામર્થ્ય ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?NEET 2015 Medium
- જ્યારે તટસ્થ અથવા સહેજ આલ્કલાઇન \(KMnO_4\) ને પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે, ત્યારે '\(X\)'આયોડાઇડ આયન માં ફેરવાય છે.'\(X\)' ..... છે.NEET 2019 Hard
- જ્યારે રોગ ઉપચાર માટે મનુષ્ય પેશીમાં જનીન પ્રવર્ધન દ્વારા રોગકારક જનીનને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરાય છે, તેને કહેવાય :NEET 2021 Medium
- આપેલા આદર્શવાયુના નમૂનાનું કદ \(V\), દબાણ \(P\) અને નિરપેક્ષ તાપમાન \(T\) છે. વાયુના દરેક અણુનું દળ \(m\) છે. નીચેનામાંથી શું વાયુની ઘનતા આપે છે?NEET 2016 Medium