NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics
આપેલ લોજીક પરિપથ માટે સત્યાર્થી સારણી (ટ્રુથ ટેબલ)\(.......\) છે.

- A
\(A\) \(B\) \(C\) \(0\) \(1\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(0\) \(1\) \(1\) \(1\) - B
\(A\) \(B\) \(C\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\) - C
\(A\) \(B\) \(C\) \(0\) \(0\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(0\) \(1\) \(1\) \(1\) - D
\(A\) \(B\) \(C\) \(0\) \(0\) \(0\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\)
Answer & Solution
Correct Answer
(B) \(A\) \(B\) \(C\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\)
Step-by-step Solution
Detailed explanation
\(C=\overline{A \cdot B} \cdot \bar{A} \cdot B\)
using De-Morgan Theorem
\(C=\overline{A \cdot B+\bar{A} \cdot B}\)
\(C=\overline{B(A+\bar{A})}=\bar{B}\)
Therefore

using De-Morgan Theorem
\(C=\overline{A \cdot B+\bar{A} \cdot B}\)
\(C=\overline{B(A+\bar{A})}=\bar{B}\)
Therefore
| \(A\) | \(B\) | \(C\) |
| \(0\) | \(0\) | \(1\) |
| \(0\) | \(1\) | \(0\) |
| \(1\) | \(0\) | \(1\) |
| \(1\) | \(1\) | \(0\) |

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(x\)-અક્ષ સાથે \(30^{\circ}\) અને \(45^{\circ}\) નો કોણ સાથે ગતિ કરતા બે કણો માટે સ્થાનાંતર-સમયના આલેખો આકૃતિમાં દર્શાવ્યા છે. તેઓનો અનુક્રમે વેગોનો ગુણોતર ....... હશે.
NEET 2022 Medium - એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \({ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X}\) નીચે મુજબનાં ક્રમમાં એક તત્ક્ષણિક ક્ષય પામે છે. \({ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X} \rightarrow {}_{\mathrm{Z}-1}{\mathrm{B}} \rightarrow {}_{\mathrm{Z}-3 }\mathrm{C} \rightarrow {}_{\mathrm{Z}-2} \mathrm{D}\), જ્યાં \(\mathrm{Z}\) એ \(X\) નો પરમાણુક્રમાંક છે. ઉપરોક્ત ક્રમમાં ક્ષય પામતા શક્ય કણો \(.....\) હશે.NEET 2021 Medium
- એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ કે જે \(x-\)દિશામાં પ્રસરણ પામે છે માટે નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર \((E)\) અને ચુંબકીયક્ષેત્ર \((B)\) માટે સાચી શક્ય દિશાઓ આપે છે?NEET 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા-જુદા દ્રવ્યમાંથી બનેલા બે સળિયા \(A\) અને \(B\) ને એકસાથે વેલ્ડ કરવામાં આવે છે. આ સળિયાઓની ઉષ્મા વાહકતા અનુક્રમે \(K _{1}\) અને \(K _{2}\) છે. બનેલા સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા કેટલી થાય?
NEET 2017 Medium - પ્રિઝમમાંથી નિકળતા નિર્ગમનકોણનું મૂલ્ય શોધો. ગ્લાસનો વક્રીભવનાંક \(\sqrt{3}\) છે. (\(^{\circ}\) માં)
NEET 2021 Medium - આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ચલ અવરોધ \(Y\) ને ગોઠવીને (બદલીને) અજ્ઞાત અવરોધ \(X\) શોધવા માટે વ્હીટસ્ટોન બ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. \(X\) ના સૌથી ચોક્કસાઈવાળી માપણી માટે અવરોધો \(P\) અને \(Q :\)
NEET 2022 Medium
More PYQs from NEET
- નીચે આપેલ પૈકી, એઇડ્રેસ \((AIDS)\) માટે જવાબદાર એજન્ટ \(HIV\) માટે શું સાચું છે ?NEET 2016 Medium
- એક વિદ્યુતપરિપથમાં \(100\,\Omega\) અને \(200\,\Omega\) નો અવરોધ ધરાવતા બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવેલ છે. આપેલા સમયમાં \(100 \Omega\) ના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા અને તે \(200 \Omega\) ના અવરોઘમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર હશે.NEET 2022 Medium
- સમાન કદ ધરાવતા \(27\) બુંદને \(220\, V\) થી વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. મોટા બુંદનું સ્થિતિમાન ગણો. (\(V\) માં)NEET 2021 Medium
- ફક્ત ઈચ્છિત જનીન ધરાવતો \(DNA\)નો ટુકડો વિજાતીય સજીવોમાં સ્થાનાંતરિત કરાવવામાં આવે તો તેનું ભવિષ્ય શું છે? \(A\). આ ટુકડો સજીવના બાળકોષોમાં પોતે સ્વતંત્ર રીત સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. \(B\). તે ગ્રાહીના જનીનો સાથે જોડાઈ જાય છે. \(C\). તે વિભાજન પામે છે અને યજમાન \(DNA\) સાથે આનુવંશિક બની જાય છે. \(D\). આ વિદેશી \(DNA\)નો ટુકડો, રંગસૂત્રનો અંતર્ગત ભાગ બનતો નથી. \(E\). તે સ્વયંજનન પામવાની ક્ષમતા દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ ૫સંદ કરો :NEET 2024 Medium
- સૂક્ષ્મનલિકાઓ કોના ઘટકો છે?NEET 2016 Medium
- સજીવ અને તેના બાયોટેકનોલોજીમાં થતાં ઉપયોગને જોડો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\) બેસિલન થુરીએન્જેન્સિસ \((i)\) પ્રતિકૃતિ વાહક \((b)\) થર્મસ એકવેટિકસ \((ii)\) સૌ પ્રથમ rDNA અણુની બનાવટ \((c)\) એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસીઅન્સ \((iii)\) DNA પોલીમરેઝ \((d)\) સાલમોનેલા ટાયફામ્યુરિયમ \((iv)\) Cry પ્રોટીન્સ NEET 2020 Medium