ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics

આપેલ એમ્પ્લિફાયરમાં \(npn\) ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર તરીકે જોડાણ કરેલ છે. \(800 \,\Omega\) ના લોડ અવરોધને કલેકટર પરિપથમાં જોડેલ છે અને તેનાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ \(0.8 \;V\) છે. જો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક \(0.96\) અને પરિપથનો ઇનપુટ અવરોધ \(192 \,\Omega\) હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા હશે?

  1. A \(3.69,3.84\)
  2. B \(4,4\)
  3. C \(4,3.69\)
  4. D \(4,3.84\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(4,3.84\)

Step-by-step Solution

Detailed explanation

\(\text { Here, } R_{0}=800 \Omega, R_{i}=192 \Omega\) current gain, \(\beta=0.96\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app