NEET · Physics · STD 11 - 4.1 newtons laws of motion
આપેલ આકૃતિમાં, \(2\,kg\) અને \(1\,kg\) વચ્ચે સંપર્ક બળ ........ \(N\) હશે? (સપાટીને લિસી લો.) (આપેલ : \(g =10 \,ms ^{-2}\))

- A \(25\)
- B \(39\)
- C \(6\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(A) \(25\)
Step-by-step Solution
Detailed explanation
\(a =\frac{\text { Net force }}{\text { Total mass }}=\frac{60-\left(18+60 \sin 30^{\circ}\right)}{6}=2\,ms ^{-2}\) \(FBD\) of \(1\,kg\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથ દ્વારા રજૂ કરાયેલ સમતુલ્ય લોજિક ગેટને ઓળખો.
NEET 2022 Medium - પ્રિઝમમાંથી નિકળતા નિર્ગમનકોણનું મૂલ્ય શોધો. ગ્લાસનો વક્રીભવનાંક \(\sqrt{3}\) છે. (\(^{\circ}\) માં)
NEET 2021 Medium - કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરેલ છે.હવે બેટરી દૂર કરીને બીજા સમાન વિદ્યુતભારરહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તંત્રની કુલ સ્થિતવિદ્યુતઊર્જા .....NEET 2017 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશ કિરણ કાટકોફા પ્રિજમના બિંદુ \(P\) આગબ \(30^{\circ}\) ના. આપાતકોણાથી દાખલ થાય છે. તે પ્રિજમના પાયા (બેજ) \(B C\) મે સમાંતર ગતિ કરે છે અને \(A C\) બાજુને સમાંતર નિર્ગમન પામે છે. પ્રિઝમનો વકીભવનાંક. . . . . . . . . થશે.
NEET 2024 Medium - એક વિદ્યુતચુંબકના ધ્રુવો વચ્ચે એક પાતળા ડાયામેગ્નેટીક સળિયાને ઉભો રાખવામાં આવે છે. જયારે આ વિદ્યુતચુંબકમાં પ્રવાહ ચાલુ કરવામાં આવે, .ત્યારે આ ડાયામેગ્નેટીક સળિયો સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં ઉપર તરફ ધકેલાય છે. તેથી આ સળિયો ગુરુત્વ-સ્થિતિઊર્જા પ્રાપ્ત કરે છે. આ માટે કરવું પડતું જરૂરી કાર્ય આવે છે....NEET 2018 Easy
- પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 48 N છે. પૃથ્વીની સપાટીથી તેની ત્રિજ્યાના એક-તૃતીયાંશ જેટલી ઊંચાઈએ તે પદાર્થ દ્વારા પૃથ્વીને કારણે અનુભવાતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?NEET 2025 Easy
More PYQs from NEET
- નર વંદાઓમાં, શુક્રકોષો પ્રજનન તંત્રના કયા ભાગમાં સંગ્રહિત થાય છે?NEET 2016 Medium
- વિધુતઋણતાના ચઢતા કર્મમાં નીથે આપેલા તત્વોને ગોઠવો. \(N, O, F, C, S i\) નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- પાણીમાં ત્રણા વાયુઓ (\(A, B, C\))ના હેન્રી નિયમ આચળાંક \(\left(\mathrm{K}_{\mathrm{H}}\right)\) મૂલ્યો અનુક્રમ \(145,2 \times 10^{-5}\) અને \(35 \mathrm{kbar}\) છે પાણીમાં આ વાયુઓની દ્રાવ્યતાઓ કમમાં અનુસરે છે તેNEET 2024 Medium
- એક નળાકારમાં \(249 \;kPa\) દબાણે અને \(27^{\circ} C\) તાપમાને હાઈડ્રોજન વાયુ ભરેલ છે તો તેની ઘનતા ............. \(kg / m ^{3}\) છે \(\left( R =8.3\, J\, mol ^{-1} K ^{-1}\right)\)NEET 2020 Easy
- નીચેનામાંથી ક્યો ક્લોનિંગ માટેનો વાહક નથી?NEET 2023 Medium
- ક્લાઈનફેલ્ટર્સ સીન્ડ્રોમને અનુલક્ષીને નીયે પૈકીનાં ક્યા વિધાન સાચાં છે? \(A\). આ અનિયમિતતા સૌપ્રથમ વાર લેન્ગડન ડાઉને વર્ણવી હતી \((1866)\). \(B\). આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય છે પરંતું માદાના લક્ષણો પણ અભિવ્યક્ત થાય છે. \(C\). અસરગ્રસ્ત વ્યક્તિ ટૂંકા કદની હોય છે. \(D\). શારીરિક, માનસિક મંદતા (સાયકોમોટર) અને માનસિક વિકાસ રૂંધાયેલો હોય છે. \(E\). આવી વ્યક્તિઓ વંધ્ય હોય છે. સાચો વિકલ્પ પસંદ કરો :NEET 2023 Medium