NEET · Physics · STD 12 - 3. current electricity
આપેલ આકૃતિ માટે બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ ......... \(\Omega\) થાય

- A \(4.8\)
- B \(7.2\)
- C \(16\)
- D \(30\)
Answer & Solution
Correct Answer
(C) \(16\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- યંગના બે સ્લીટના પ્રયોગમાં જો આપેલ બે સ્લીટના પ્રકાશમાં શરૂઆતનો કોઈ કળા તફાવત ના હોય, તો પાંચમા ન્યૂનતમ પાસે કેટલો કળા તફાવત હશે?NEET 2019 Easy
- બે સમાન કાર \(A\) અને \(B\) ની ગતિ ઊર્જા અનુક્રમે 100 J અને 225 J છે. બ્રેક લગાવતા, કાર A 1000 m પછી અટકે છે અને કાર B 1500 m પછી અટકે છે. જો કાર A અને B પર બ્રેક દ્વારા લાગુ પડેલા બળો અનુક્રમે \(F _{ A }\) અને \(F _{ B }\) હોય, તો ગુણોત્તર \(F _{ A } / F _{ B }\) ....છે :NEET 2025 Easy
- R અવરોધ ધરાવતા એક તારને 8 સમાન ટુકડાઓમાં કાપવામાં આવે છે. આ ટુકડાઓમાંથી, પ્રત્યેક ચારને સમાંતર જોડીને બે સમતુલ્ય અવરોધો બનાવવામાં આવે છે. ત્યારબાદ આ બંને સમૂહને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનનો ચોખ્ખો અસરકારક અવરોધ ________ છે:NEET 2025 Medium
- \(4.2\,eV\) ઊર્જા ધરાવતા પ્રકાશના કિરણો \(2.2\,eV\) વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર પડે છે. સપાટીનો સ્ટોપિંગ પોટેન્શિયલ \(.........\,V\) હશે.NEET 2022 Easy
- \(L\) આત્મપ્રેરણ ધરાવતું ગૂંચળું (ઈન્ડક્ટર), \(C\) જેટલી સંધારકતા ધરાવતું સંધારક અને \('R'\) જેટલો અવરોધ ધરાવતા અવરોધને \('V'\) જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ધરાવતા \(ac\) ઉદ્દગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શ્રેણીમાં જોડવામાં આવેલ છે. \(L, C\) અને \(R\) ને સમાંતર વિધુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે \(40\,V, 10\, V\) અને \(40\, V\) છે, \(LCR\) શ્રેણી પરિપથમાં વહેતા પ્રવાહની કંપવિસ્તાર \(10 \sqrt{2}\, \mathrm{~A}\) છે, પરિપથનો અવબાધ ............ \(\Omega\) છે.
NEET 2021 Hard - કોઇ ખુલ્લી આર્ગન પાઇપના બીજા ઓવરટોનની આવૃત્તિ, \(L\,\,m\) લાંબા બંધ પાઇપના પ્રથમ ઓવરટોન જેટલી છે. ખુલ્લી પાઇપની લંબાઇ કેટલી હશે?NEET 2016 Medium
More PYQs from NEET
- દૈહિક સંકર ના ચરણો નો સાચો ક્રમ પસંદ કરો.
A. કોષદિવાલોનું પાચન
B. ખુલ્લા પ્રોટોપ્લાસ્ટસ્ ને અલગ તારવવા.
C. સંકર જીવરસ મેળવવા પ્રોટોપ્લાસ્ટસ્ નું સંયોજન.
D. અલગ વેરાઈટીવાળા બે છોડમાંથી એકાકી કોષોને અલગ તારવવા.
E. સંકર જીવરસને લ્વી વનસ્પતિના સર્જન માટે ઊછેરવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - નીચેનામાંથી કયા અનુચુંબકીય છે?
A. \(\left[ NiCl _4\right]^{2-}\)
B. \(Ni ( CO )_4\)
C. \(\left[ Ni ( CN )_4\right]^{2-}\)
D. \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}\)
E. \(Ni \left( PPh _3\right)_4\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - ફાયકોએરીથ્રીન શેમાં મુખ્ય રંજકદ્રવ્ય છે?NEET 2020 Easy
- અક્ષવર્તી જરાયુવિન્યાસ __________ માં જોવા મળે છે.NEET 2015 Medium
- ચતુષ્કલકીય સંકીર્ણ \(\left[ MnBr _{4}\right]^{2-}\) માટે ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રાનુ મૂલ્ય શું છે ? \([Mn\) નો પરમાણ્વીય ક્રમાંક \(=\, 25]\)NEET 2017 Medium
- દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.NEET 2020 Medium