NEET · Physics · STD 11 - 12 . kinetic theory of gases
આણ્વિક વ્યાસ \(d\) અને અંકઘનતા \(n\) ધરાવતા એક વાયુના સરેરાશ મુક્ત પથને ........... વડે રજૂ કરી શકાય છે
- A \(\frac{1}{\sqrt{2} n ^{2} \pi^{2} d ^{2}}\)
- B \(\frac{1}{\sqrt{2} n \pi d }\)
- C \(\frac{1}{\sqrt{2} n \pi d ^{2}}\)
- D \(\frac{1}{\sqrt{2} n ^{2} \pi d ^{2}}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{1}{\sqrt{2} n \pi d ^{2}}\)
Step-by-step Solution
Detailed explanation
Mean free path for a gas sample \(\lambda_{ m }=\frac{1}{\sqrt{2} \pi d ^{2} n }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ગોળાકાર વસ્તુના વ્યાસને વર્નિયર કેલિપર્સની મદદથી માપવામાં આવે છે. ધારો કે તેના 10 વર્નિયર માપપટ્ટીના કાપા (V.S.D.) તેના 9 મુખ્ય માપપટ્ટીના કાપા (M.S.D.) બરાબર છે. મુખ્ય માપપટ્ટી પરનો લઘુત્તમ કાપો 0.1 cm છે અને જ્યારે વર્નિયર કેલિપર્સના જડબાં બંધ હોય, ત્યારે વર્નિયર માપપટ્ટીનું શૂન્ય \(x =0.1\text{ cm}\) પર છે.
જો વ્યાસ માટે મુખ્ય માપપટ્ટીનું અવલોકન \(M =5 cm\) હોય અને સંપાતી વર્નિયર કાપાની સંખ્યા 8 હોય, તો શૂન્ય ત્રુટિ સુધારણા પછી માપવામાં આવેલ વ્યાસ..... છેNEET 2025 Medium - \(L\) આત્મપ્રેરણ ધરાવતું ગૂંચળું (ઈન્ડક્ટર), \(C\) જેટલી સંધારકતા ધરાવતું સંધારક અને \('R'\) જેટલો અવરોધ ધરાવતા અવરોધને \('V'\) જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ધરાવતા \(ac\) ઉદ્દગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શ્રેણીમાં જોડવામાં આવેલ છે. \(L, C\) અને \(R\) ને સમાંતર વિધુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે \(40\,V, 10\, V\) અને \(40\, V\) છે, \(LCR\) શ્રેણી પરિપથમાં વહેતા પ્રવાહની કંપવિસ્તાર \(10 \sqrt{2}\, \mathrm{~A}\) છે, પરિપથનો અવબાધ ............ \(\Omega\) છે.
NEET 2021 Hard - મંગળની સૂર્ય ફરતે કક્ષાની ત્રિજ્યા બુધની કક્ષાની ત્રિજ્યા કરતાં આશરે 4 ગણી છે. મંગળનું વર્ષ 687 પૃથ્વી દિવસનું છે. તો બુધ ગ્રહ પર 1 વર્ષની લંબાઈ કેટલી હશે?NEET 2025 Hard
- બંદૂકમાંથી એક ગોળી \(280\,m s ^{-1}\) ની ઝડપે સમક્ષિતિજની ઉપર \(30^{\circ}\) ને ખૂણે છોડવામાં આવે છે. ગોળીએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ \(.......\,m\) છે.\(\left( g =9.8\,m s ^{-2}, \sin 30^{\circ}=0.5\right)\)NEET 2023 Easy
- પ્રત્યાવર્તી પ્રવાહનું મહત્તમ મૂલ્ય 5 A અને આવૃત્તિ 60 Hz છે. પ્રવાહને શૂન્યથી શરૂ થઈને મહત્તમ મૂલ્ય સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે?NEET 2026 Hard
- જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન \(1.6 \;\mathring A\) અંતરે દૂર હોય ત્યારે તેમની વચ્ચેના આકર્ષણના લીધે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ................... થાય \(\left(m_{e} \simeq 9 \times 10^{-31} kg , e=1.6 \times 10^{-19} C \right)\) (Take \(\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\) )NEET 2020 Medium
More PYQs from NEET
- નીચેના પૈકી ક્યા ક્ષારનું દ્રાવણ સ્વભાવે બેઝિક છે ?NEET 2020 Medium
- નીચેનામાંથી કયો ઘટક બૅક્ટરિયલ કોષને ચીકાશયુક્ત લક્ષણ આપે છે?NEET 2017 Medium
- નીચે બ વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : કણાભસૂત્ર અને હરિતકણ બન્ને બે આવરણોથી આવરિત અંગીકાઓ છે. વિધાન \(II\) : હરિતકણની સરખામણીમાં કણાભસૂત્રનું અંદરનું સ્તર પ્રમાણમાં ઓછું પ્રવેશ્યશીલ હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસુંધાને નીચે આપેલા વિક્લ્ધોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- વધુ પડતા \(AgNO_3\) ની પ્રક્રિયા \(CoCl_3 \cdot 6NH_3, CoCl_3 \cdot 5NH_3,CoCl_3\cdot 4NH_3\) સાથે કરતાં ઉતપન્ન થતા \(AgCl\) ની તત્વયોગમિતિનો સાચો ક્રમ અનુક્રમે ..........NEET 2017 Hard
- નીચેનામામાંથી કઈ ગર્ભનિરોધન પદ્ધતિ પ્રાકૃતિક/પરંપરાગત નથી?NEET 2024 Medium
- રિબોઝોમલ \(RNA\) સક્રિય રીતે .......... માં સંશ્લેષણ પામે છે.NEET 2013 Medium