NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance
આકૃતિમાં એક વિદ્યુત દ્રી-ધ્રુવી દર્શાવેલો છે. આ દ્વિ-ધ્રુવીને લીધે બિંદુ \(P\) આગળ વિદ્યુત સ્થિતિમાન \(........\times 10^2\,V\) છે.\(\left(\epsilon_0=\right.\) મુક્ત અવકાશનો પરાવૈદ્યુતાંક અને \(\left.\frac{1}{4 \pi \epsilon_0}=K\right)\) :

- A \(\left(\frac{8}{3}\right) qK\)
- B \(\left(\frac{3}{8}\right) qK\)
- C \(\left(\frac{5}{8}\right) qK\)
- D \(\left(\frac{8}{5}\right) qK\)
Answer & Solution
Correct Answer
(B) \(\left(\frac{3}{8}\right) qK\)
Step-by-step Solution
Detailed explanation
\(v =\frac{ Kq }{2 \times 10^{-2}}-\frac{ Kq }{8 \times 10^{-2}}\) \(= Kq \left[\frac{3}{8}\right] \times 10^2\)


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે : એક ને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : સ્પ્રિગમાં ખેંચાણ, સ્પ્રિંગના દ્રવ્યના આકાર સ્થિતિસ્થાપકતતા અંક થકી મેળવવામાં આવે છે. કારણ \((R)\) : કોપરના ગુંચળાકાર સ્પ્રિંગ પાસે સમાન પરિમાણ ધરાવતી સ્ટીલની બનેલી સ્પ્રિંગ કરતા વધારે તણાવ મળબૂતી \((tensile\,strength)\) હોય છે. ઉપરોક્ત વિદ્યાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.NEET 2022 Medium
- ધારો કે હાઈડ્રોનન પરમાણું પ્રથમ અને દ્રિતીય ઉતેજીત અવસ્થામાં રહેલ ઈલેક્ટ્રોનની ઊર્જા અનુક્રમે \(T _{1}\) અને \(T _{2}\) છે તેમ ધારો. પરમાણુનાં બોહર મોડેલ અનુસાર, \(T _{1}: T _{2}{ }\) ગુણોત્તર \(........\) હશે.NEET 2022 Easy
- કોઈ ખગોળીય વક્રીભૂત દુરબીનને મોટું કોણીય વિર્વધન અને ઉચ્ચ કોણીય વિભેદન હશે,જયારે તેનો વસ્તુ કાંચNEET 2018 Easy
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ચલ અવરોધ \(Y\) ને ગોઠવીને (બદલીને) અજ્ઞાત અવરોધ \(X\) શોધવા માટે વ્હીટસ્ટોન બ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. \(X\) ના સૌથી ચોક્કસાઈવાળી માપણી માટે અવરોધો \(P\) અને \(Q :\)
NEET 2022 Medium - દરેકની \(f\) કેન્દ્રલંબાઈ હોય તેવા બે સમાન પાતળા સમ બહિર્ગોળ (equi-convex) કાચોને એકબીજાના સમ-અક્ષીય સંપર્કમાં એવી રીતે રાખવામાં આવે છે કે જેથી આ સંયુક્ત રચનાની કેન્દ્રલંબાઈ \({F_1}\) છે. જ્યારે આ બે કાચો વચ્ચેની જગ્યાને ગ્લિસરીન વડે ભરવામાં આવે (કે જેનો કાચ જેટલો જ વક્રિભવનાંક છે \((\mu - 1.5)\)), ત્યારે સમતુલ્ય કેન્દ્રલંબાઈ \({F_2}\) છે. \({F_1}:{F_2}\) નો ગુણોત્તર કેટલો હશે?NEET 2019 Medium
- આપેલ ન્યુક્લિયર પ્રક્રિયામાં તત્વ \(X\) છે. \({ }_{11}^{22} Na \rightarrow X + e ^{+}+v\)NEET 2022 Easy
More PYQs from NEET
- હાઇડ્રોજન પરમાણુની \(n=2\) અવસ્થામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \((\)બોહ્ર ત્રિજ્યા \(=0.052\text{ nm}\) આપેલ છે) લગભગ કેટલી હશે?NEET 2025 Medium
- નીચેનામાંથી ક્યું ક્લોનીગ માટેના વાહકનું ઈચ્છિત લક્ષણ નથી?NEET 2022 Medium
- સમાન લંબાઈ \((L)\) અને સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના સમાન નમનકોણવાળી બે ઢળતી સપાટીઓ છે. તેમાંથી એક ખરબચડી છે અને બીજી સંપૂર્ણપણે લીસી છે. એક આપેલ પદાર્થને લીસી સપાટીની સરખામણીમાં ખરબચડી સપાટી પરથી નીચે સરકતા 2 ગણો સમય લાગે છે. પદાર્થ અને ખરબચડી સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક \(\left(\mu_k\right)\) આશરે કેટલો હશે?NEET 2025 Hard
- \(CH_3CHOHCOOH\) ના બે સંભવિત અવકાશસમઘટક કે જે પ્રકાશક્રિયાશીલ છે, તેને શું કહેવામાં આવે છે?NEET 2015 Medium
- નીચેનામાંથી કોણ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં દ્રાવ્ય રહેશે નહીંNEET 2014 Medium
- જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ \(c\) હોય તો, નીચે આપેલામાંથી ફોટોન માટેનાં સાચાં વિધાનો. . . . . . . . .છે. \(A\). ફોટોનની ઊર્જા \(E=h v\) છે. \(B\). ફોટોનનો વેગ \(c\) છે. \(C\). ફોટોનનું વેગમાન \(p=\frac{h v}{c}\) છે. \(D\). ફોટોન-ઈલેક્ટ્રોન સંધાતમાં, ક્લ ઊર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે. \(E\). ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.NEET 2024 Medium