enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 3. current electricity
આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં \(AB\) બાજુમાંથી વહેતો પ્રવાહ \(i \) કેટલો હશે?

- A \(\frac{{10}}{{33}}A\)
- B \(\;\frac{1}{5}A\)
- C \(\;\frac{{10}}{{63}}A\)
- D \(\;\frac{6}{{25}}A\)
Answer & Solution
Correct Answer
(D) \(\;\frac{6}{{25}}A\)
Step-by-step Solution
Detailed explanation
\(R_{eq}=25 \Omega\) \(I=\frac{10}{25}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(400\; ms^{-1}\) ના સમક્ષિતિજ વેગથી ગતિ કરતી \(10\;g \) દળની એક ગોળી, \(2\; kg \) દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે, જે \(5\; m\) લાંબી ખેંચાઇ ન શકે તેવી દોરીથી લટકાવેલ છે. જેના લીધે બ્લોકનું ગુરુત્વકેન્દ્ર \(10\;cm\) શિરોલંબ અંતર વધે છે. બ્લોકની સમક્ષિતિજ દિશામાં બહાર નીકળે ત્યારે ગોળીની ઝડપ (\({ms} ^{-1}\) માં) કેટલી હશે?NEET 2016 Hard
- નીચેમાંથી ક્યું સર્કિટ પ્રોટેકશન સાધન છે?NEET 2019 Easy
- મેઘધનુષ્યના સંદર્ભમાં ખોટો જવાબ પસંદ કરોNEET 2019 Easy
- સમાન લંબાઈની ખુલ્લી નળી અને બંધનળીમાં ઉત્પન્ન થતા મૂળભૂત હાર્મોનિકની આવૃત્તિઓનો ગુણોત્તર શું થાય?NEET 2023 Easy
- બે શહેરો \(X\) અને \(Y\) નિયમિત બસ સેવા દ્વારા જોડાયેલા છે, જેમાં દર \(T\) મિનિટે બંને દિશામાં એક બસ ઉપડે છે. એક છોકરી \(X\) થી \(Y\) દિશામાં \(60 km / h\) ની ઝડપે સ્કૂટી ચલાવી રહી છે. તે નોંધે છે કે તેની ગતિની દિશામાં દર 30 મિનિટે એક બસ તેને પસાર કરે છે, અને વિરુદ્ધ દિશામાં દર 10 મિનિટે એક બસ તેને પસાર કરે છે. બસ સેવાના સમયગાળા \(T\) અને બસોની ઝડપ (અચળ ધારેલી) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.NEET 2025 Easy
- એક કાર્બન અવરોધકનો વર્ણા સંકેત \((colour\,code)\) પરથી અવરોધ \((22000 \pm 5 \%)\,\Omega\) શોધવામાં આવે છે. ત્રીજા પટ્ટાનો રંગ \(......\) હોવો જોઈએ.NEET 2023 Easy
More PYQs from NEET
- સૂચી \(I\) સાથે સૂયિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકહ્પોમાંધી સાયો જવાબ પસંદ કરો :સૂચી \(I\) સૂચી \(II\) \(A\) સાઈટ્રિક અસિડ ચક્ર \(I\) કોષરસ \(B\) ગ્લાયફોલીસીસ \(II\) કણાભસૂંત્રનું આધારક \(C\) ઈલેક્ટ્રોન પરિવહન \(III\) કાણાભસૂત્રનો આંતરપટલીય અવકાશ \(D\) પ્રોટોન ઠોળાંશ \(IV\) અંત: કછાભસૂૂીય પટલ NEET 2024 Medium - યુરિયાની પાણી સાથે પ્રક્રિયા થઇને \(A\) બને છે કે જેનું વિઘટન થઈને તેમાથી \(B\) બનશે .\(B\) જ્યારે \(Cu ^{2+}\) (જલીય) માંથી પસાર કરતાં ગાઢા ભૂરા રંગનું દ્રાવણ \(C\) બને છે.નીચે આપેલામાંથી \(C\)નું સૂત્ર કયું છે?NEET 2020 Medium
- વંદાની બંને જાતિઓમાં, પુચ્છશૂળ તરીકે ઓળખાતી સાંધાવાળી તંતુમય રચનાઓની એક જોડ કયા ખંડ પર હાજર હોય છે?NEET 2024 Medium
- નીચેનામાંથી કુયો સ્ટેરોઈડ અંતઃસાવ નથી?NEET 2024 Medium
- નીચે પૈકી કયું માનવ લસિકાઅણુમાં, \(DNA\) નો ટુકડો દાખલ કરવા માટે સામાન્યતઃ વપરાતું વાહક છે?NEET 2018 Medium
- \(DNA,\) માં વિવિધ નાઇટ્રોજનયુક્ત બેઈઝ વચ્ચેના જોડાણો કયા છેNEET 2013 Medium