NEET · Physics · STD 12 -7. Alternating current
આકૃતિમાં દર્શાવેલ પરિપથનો ચોખ્ખો ઈમ્પિડન્સ \(........\,\Omega\) હશે.

- A \(15\)
- B \(10 \sqrt{2}\)
- C \(25\)
- D \(5 \sqrt{5}\)
Answer & Solution
Correct Answer
(D) \(5 \sqrt{5}\)
Step-by-step Solution
Detailed explanation
\(X_L =\frac{50}{ L } \times 10^{-3} \times 2 \pi \times 50=5\,\Omega\) \(X_C =\frac{1}{2 \pi \times 50 \times \frac{10^3}{\pi} \times 10^{-6}}=10\,\Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(10 \;cm\) ત્રિજયા, \(500\) આંટા અને \(2\;\Omega\) અવરોધ ધરાવતી એક કોઇલને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના સમક્ષિતિજ ધટકને લંબ રહે તેમ મૂકેલ છે. તેને તેના ઊર્ધ્વ વ્યાસ ફરતે \(0.25 \;s \) માં \(180^o\) ફેરવવામાં આવે છે.આ કોઇલમાં પ્રેરિત થતું \(emf \) કેટલું હશે? \((H_E=3.0 \times 10^{-5}\;T )\)NEET 2017 Medium
- એક લોજીક પરિપથનો આઉટપુટ \(Y\) નીચે સત્યાર્થ સારણી (ટેબલ) અનુસાર મળે છે.
આઉટપુટ \(Y\) માટેનો સંબંધ. . . . . . . . થશે.\(A\) \(B\) \(Y\) \(0\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(0\) \(1\) \(1\) \(1\) \(0\) NEET 2024 Medium - એક પરમાણ્વિક વાયુનું કદ \((V)\) તેના તાપમાન \((T)\) સાથેનો ફેરફાર આલેખમાં દર્શાવેલ છે. જયારે તે અવસ્થા \(A\) માંથી અવસ્થા \(B\) માં જાય, ત્યારે વાયુ વડે થતું કાર્ય અને તેના વડે શોષાતી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
NEET 2018 Medium - ત્રણ બિન્ન \(M\) દળ ધરાવતા પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરસ્પર એકબીજાને લંબ હોય તેવી ત્રિકોણની \(2 \;m\) લંબાઇ ધરાવતી બાજુએ મૂકવામાં આવેલ છે ધારો કે બંને પરસ્પર લંબ બાજુઓ એકબીજાને ઊંગમબિંદુ આગળ છેદે છે તો તેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થાનસદીશ મેળવો.
NEET 2020 Medium - સમાન કેન્દ્રલંબાઈ \((f)\)ના પાતળા લેન્સ,પણ એક બહિર્ગોળ અને બીજો અંતર્ગોળ એક્બીજાના સંપર્કમાં રાખેલ છે. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ \(.......\) થાય.NEET 2023 Easy
- દળ 20 kg અને લંબાઈ 5 m નો એક સમાન સળિયો એક લીસી ઊભી દીવાલ પર ટેકવેલો છે અને તે દીવાલ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે છે. તેનો બીજો છેડો ખરબચડી સમક્ષિતિજ જમીન પર રહેલો છે. જમીન દ્વારા સળિયા પર લાગતું ઘર્ષણ બળ _______ છે. (\(\left.g =10 m / s ^2\right)\) લો)NEET 2025 Medium
More PYQs from NEET
- હાલના વર્ષોમાં કાકડીનું ઉત્પાદન ઘણું બધું વધ્યું છે. ક્યા વનસ્પતિ અંત:સ્ત્રાવ (ફાયટોહોર્મોન)ના ઉપયોગથી આ ઉત્પાદન વધ્યું છે કે જે અંત: સ્ત્રાવ વનસ્પતિઓમાં માદા પુષ્પના ઉત્પાદનને વધારે છે.NEET 2022 Medium
- હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં, તેના ઇલેક્ટ્રોનની ઊર્જા −3.4 eV છે. આ કિસ્સામાં, ઇલેક્ટ્રોનનું હાઇડ્રોજન ન્યુક્લિયસથી ત્રિજ્યાત્મક અંતર આશરે કેટલું હશે:
(લ્યો: \(1 eV =1.6 \times 10^{-19} J, e=1.6 \times 10^{-19} C\) અને \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 N m ^2 / C ^2\) )NEET 2026 Medium - નીચે બે વાક્યો આપેલા છે તે પૈકી એક વિધાન\((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે ચિન્હિત કરેલ છે . વિધાન\((A):\) \(DNA\)પ્રવર્ધન માટે પોલીમાંરેઝ ચેઈન રિએકશન વપરાય છે. કારણ\((R):\) એમ્પીસીલીન અવરોધક જનીન પસંદગીમાન રેખક(સીલેકટેબલ માર્કર) તરીકે વપરાય છે જે રૂપાંતરણ ને રોકે છે. ઉપરના વિધાનોના સંદર્ભે સાચો વીકલ્પ પસંદ કરો;NEET 2022 Medium
- આણ્વીય સૂત્ર \(\text C _4\text H _8\text O\) ધરાવતા ચક્રીય ઈથરના શક્ય સમાવયવીઓની કુલ સંખ્યા (બંધારણીય તેમજ ત્રિમિતિ સમાવયવીઓ બંને)કેટલી છે ?NEET 2025 Easy
- સાયકસ અને એડીએન્ટમ ........ હોવાના કારણે એકબીજાને મળતા આવે છે.NEET 2013 Medium
- પ્રકાશ શ્વસન અંતર્ગત \(RuBisCo\) ઉત્સેચકની પ્રાણવાયુકરણ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે:NEET 2020 Easy