ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 3. current electricity

આકૃતિમાં દર્શાવેલ પરિપથના બિંદુઓ A અને B વચ્ચે 50 V નો અચળ વોલ્ટેજ જાળવી રાખવામાં આવે છે. પરિપથની શાખા CD માંથી વહેતો વિદ્યુતપ્રવાહ ________ છે :-
Image

  1. A \(1.5 \text { A}\)
  2. B \(2.0 \text { A}\)
  3. C \(2.5 \text { A}\)
  4. D \(3.0\text { A}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(2.0 \text { A}\)

Step-by-step Solution

Detailed explanation

KCL દ્વારા ; શાખા \(CD\) માં વિદ્યુતપ્રવાહ \(=18-16=2 A\)
Image
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app