NEET · Physics · STD 12 - 3. current electricity
આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે વિધુપ્રવાહ \(I\) .......\(A\) મળે

- A \(0.5\)
- B \(0.75\)
- C \(1\)
- D \(1.5\)
Answer & Solution
Correct Answer
(C) \(1\)
Step-by-step Solution
Detailed explanation
By KVL in a closed loop ABCDA, \(V_{A}-1 \times 4-1 \times 1+4-1 \times 1+2=V_{A}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ લોજીક પરિપથ માટેનો આઉટપુટ (\(Y\)). . . . . . .ને સમતુલ્ય છે.
NEET 2024 Medium - એક વ્યક્તિની આંખોથી જયારે વસ્તુ \(50 \;cm\) અને \(400\;cm\) અંતરે હોય, ત્યારે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જયારે દ્રષ્ટિ રેખીય અંતરથી મહત્તમ અનંત અંતર સુધી વસ્તુનું અંતર વધારવામાં આવે, ત્યારે વ્યક્તિએ વાપરેલ લેન્સોનો પ્રકાર અને પાવર અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium
- સામાન્ય ગોઠવણમાં ગ્રહોનું અવલોકન કરવા માટે નિરીક્ષક દ્વારા ખગોળીય ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ટેલિસ્કોપના નિર્માણમાં વપરાતા ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(20\,m\) અને \(2\,cm\) છે. ટેલિસ્કોપ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો \((a)\) ઓબ્જેક્ટિવ અને આયપીસ વચ્ચેનું અંતર \(20.02\; m\) છે \((b)\) ટેલિસ્કોપની મોટવણી \(1000\) છે \((c)\) ગ્રહનું પ્રતિબિંબ સીધું અને નાનું હોય \((d)\) આયપીસનું છિદ્ર (aperture) ઓબ્જેક્ટિવપીસ કરતાં નાનું છે સાચા વિધાનો કયા છે?NEET 2022 Medium
- \(0.5\, g\) પદાર્થનું ઉર્જા તુલ્યાંક .............. છેNEET 2020 Easy
- યંગનો પ્રયોગ પહેલા હવામાં અને પછી બીજા કોઈ માધ્યમમાં કરવામાં આવે છે. હવામાં \(5\) મી અપ્રકાશિત શલાકા, માધ્યમની \( 8 \) મી પ્રકાશિત શલાકાની જગ્યાએ આવે છે, તો માધ્યમનો વક્રીભવનાંક આશરે કેટલો હશે?NEET 2017 Hard
- જો આંતર આણ્વીય બળો શૂન્યો હોય તેમ લેતાં,\(STP\)એ રહેલ \(4.5\,Kg\)પાણીમાં રહેલ અણુઓ દ્વારા રોકાતું કદ \(.......m ^{3}\) હશે.NEET 2022 Easy
More PYQs from NEET
- એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ કે જે \(x-\)દિશામાં પ્રસરણ પામે છે માટે નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર \((E)\) અને ચુંબકીયક્ષેત્ર \((B)\) માટે સાચી શક્ય દિશાઓ આપે છે?NEET 2021 Medium
- કણાભસૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી ?NEET 2019 Easy
- નીચેનામાંથી ક્યું વિધાન રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝીસ સંબંધિત સાચું નથી ?
A. તેમને આણ્વિક કાતર કહેવાય છે.
B. આ એ ઉત્સેચકો છે જે ઈ.કોલી માં બેકટેરિયોફેજની વૃધ્ધિના અટકાવ માટે જવાબદાર છે.
C. તે DNA ના પેલિન્ડ્રોમિક સ્થાનોને માત્ર મધ્યમાં કાપે છે.
D. DNA ખંડોના માત્ર છેડાઓ પરથી તે ન્યુકિલોટાઇડસ દૂર કરે છે.
E. તે વિશિષ્ટ બેઈઝ-જોડીઓના અનુક્રમને ઓળખે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:\(\text{List - I}\) \(\text{List - II}\) \(\text{A. Haber process}\) \(\text{I. Fe catalyst}\) \(\text{B. Wacker oxidation}\) \(\text{II. \(\text{PdCl} _2\)}\) \(\text{C. Wilkinson catalyst}\) \(\text{III.}\) \(\left[\left(\text{PPh} _3\right)_3\text{RhCl} \right]\) \(\text{D. Ziegler catalyst}\) \(\text{IV.}\) \(\text{TiCl} _4\) with \(\text{Al} \left(\text{CH} _3\right)_3\) NEET 2025 Medium - \(\mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{COO}^{-} \mathrm{Na}^{+} \xrightarrow[\mathrm{Heat}]{\mathrm{NaOH},+?} \mathrm{CH}_{3} \mathrm{CH}_{3}+ \mathrm{Na}_{2} \mathrm{CO}_{3} .\) ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો અને ખૂટતી પ્રક્રિયક\(/\)રસાયણ ઓળખી બતાવો.NEET 2021 Easy
- ફિનાઇલ મિથાઇલ ઈથર ને \(HI\) સાથે ગરમ કરતાં શું આપે છે ?NEET 2017 Hard