ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 9.1 fluid mechanics

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(U-\)ટ્યુબમાં ડાબી બાજુ પણે અને જમણી બાજુ તેલ ભરેલ છે.પાણીની અને તેલની તળિયેથી ઊંચાઈ અનુક્રમે \(15\; \mathrm{cm}\) અને \(20\; \mathrm{cm}\) હોય તો તેલની ઘનતા કેટલા .......\(kg/{m}^{3}\) હશે? [પાણીની ઘનતા\(=1000 \;\mathrm{kg} / \mathrm{m}^{3}\)]

  1. A \(1200\)
  2. B \(750\)
  3. C \(1000\)
  4. D \(1333\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(750\)

Step-by-step Solution

Detailed explanation

\(\rho_{oil} \mathrm{h}_{\text {oil }}={ \rho_{water} } \mathrm{h}_{\text {water }} \) \(\Rightarrow \rho_{oil} =\frac{1000(15)}{20}=750 \mathrm{kg} \mathrm{m}^{-3}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app