NEET · Physics · STD 12 -7. Alternating current
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં ત્રણ સમાન \(R=\; 9\Omega \) ના અવરોધ, બે સમાન ઇન્ડકટર \(L= 2 \;mH\) ને \(emf=18\; V\) ધરાવતી આદર્શ બેટરી સાથે જોડેલ છે. કળ બંધ કરતાં તરત જ બેટરીમાંથી પસાર થતો પ્રવાહ \(i\) કેટલો હશે?

- A \(0.2\; A\)
- B \(4.0\; A\)
- C \(0 \;A\)
- D \(2 \;mA\)
Answer & Solution
Correct Answer
(B) \(4.0\; A\)
Step-by-step Solution
Detailed explanation
At time, \(t=0\) i.e., when switch is closed, inductor in the circuit provides very high resistance (open circuit) while capacitor starts charging with maximum current (low resistance). Equivalent circuit of the given circuit
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા અનુસારે બે બિંદુવત વિદ્યુતભારો \(- q\) અને \(+q\) ને \(L\) જેટલા અંતરે મુકવામાં આવેલ છે. \(R ( R > > L )\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય \(.....\) પ્રમાણે બદલાશે.
NEET 2022 Medium - \(\alpha -\) કણ શું ધરાવે છે?NEET 2019 Easy
- \(m_1\) દ્રવ્યમાન અને \( L\) લંબાઇની સમાન આડછેદવાળી દોરીને દઢ આધાર પરથી શિરોલંબ લટકાવેલ છે. આ દોરીને મુકત છેડે \(m_2 \) દ્રવ્યમાનનો બ્લોક જોડેલો છે. દોરીના મુકત છેડા પર \(\lambda_1 \) તરંગલંબાઇવાળા લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે તે દોરીના ઉપરના છેડે પહોંચે તેમાં સ્પંદની તરંગલંબાઈ \(\lambda_2\) થાય છે. \(\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}\) નો ગુણોત્તર કેટલો થાય?NEET 2016 Hard
- \(2 \;{kg}\) દળ અને \(50 \;{cm}\) ત્રિજ્યાનો ઘન નળાકાર \(30^{\circ}\) ખૂણા વાળા ઢાળ પર ઉપર તરફ ગબડીને ગતિ કરે છે. નળાકારના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(4 \;m/s\) છે. ઢાળવાળી સપાટી પર નળાકારે કેટલું અંતર (\(m\) માં) કાપ્યું હશે?NEET 2019 Medium
- પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન \(200\; N\) થાય છે. પૃથ્વીના કેન્દ્ર તરફ અડધી ઊંડાઈ એ તેનું વજન (\(N\) માં) કેટલું થશે?NEET 2019 Medium
- સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને મેળવો અને આપેલ વિકલ્પો પૈકી સાચું જોડકું પસંદ કરો.
સ્તંભ \(- I\) સ્તંભ \(- II\) \((A)\) વાયુ અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \((P)\) \(\frac{1}{3} \mathrm{n} m \bar{v}^{2}\) \((B)\) આદર્શ વાયુ દ્વારા લાગતું દબાણ \((Q)\) \(\sqrt{\frac{3 \mathrm{RT}}{\mathrm{M}}}\) \((C)\) અણુની સરેરાશ ગતિઊ \((R)\) \(\frac{5}{2} \mathrm{RT}\) \((D)\) \(1\) મોલ દ્વિપરમાણુક વાયુની કુલ આંતરિક ઊર્જા \((S)\) \(\frac{3}{2} \mathrm{k}_{\mathrm{B}} \mathrm{T}\) NEET 2021 Medium
More PYQs from NEET
- લેન્થેનોઇડ્સમાં +3 ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ સામાન્ય હોવા છતા સિસ્પિમ તો પણ +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે કારણ કે :NEET 2026 Easy
- નીચેના સંયોજનો માટે બેઝિક પ્રબળતાનો સાચો વધતો ક્રમ કયો છે ?
NEET 2017 Medium - કોષચક્રના તેમના સંબંધિત તબક્કાઓમાં બનતી નીચેની ઘટનાઓને જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો :
સ્તંભ \(I\) સ્તંભ \(II\) (\(a\)) \(G _{1}\) તબક્કો (\(i\)) કોષનો વિકાસ અને અંગિકાઓનું દ્વિગુણન (\(b\)) \(S\) તબક્કો (\(ii\)) \(DNA\) નું સ્વયંજનન અને રંગસૂત્રનું દ્વિગુણન (\(c\)) \(G _{2}\) તબક્કો (\(iii\)) કોષરસનો વિકાસ (\(d\)) \(M\)-તબક્કામાં ભાજનાવસ્થા (\(iv\)) રંગસૂત્રોની ગોઠવણી NEET 2020 Easy - \(F_1\) સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?NEET 2016 Medium
- \(189\) દળાંક ધરાવતું એક ન્યુક્લિયસ \(125\) અને \(64\) દળાંક ધરાવતા બે ન્યુક્લીયસોમાં વિભાગિત થાય છે. તો અનુક્રમે વિભાજીત ન્યુક્લિયસોની ત્રીજ્યાઓનો ગુણોતર \(......\)હશે.NEET 2022 Medium
- કયા તર્કને સંકરણ દ્વારા દર્શાવવામાં આવ્યો છે જેમાં \(F_1\) પેઢી બંને પિતૃ સાથે મળતી આવે છે?NEET 2013 Medium