NEET · Physics · STD 11 - 10.2 transmission of heat
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા-જુદા દ્રવ્યમાંથી બનેલા બે સળિયા \(A\) અને \(B\) ને એકસાથે વેલ્ડ કરવામાં આવે છે. આ સળિયાઓની ઉષ્મા વાહકતા અનુક્રમે \(K _{1}\) અને \(K _{2}\) છે. બનેલા સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા કેટલી થાય?

- A \(\frac{{3{K_1}{K_2}}}{2}\)
- B \(\frac{{{K_1} + {K_2}}}{3}\)
- C \(\;\frac{{{K_1}{K_2}}}{{3({K_1} + {K_2})}}\)
- D \(\;\frac{{{K_1} + {K_2}}}{2}\)
Answer & Solution
Correct Answer
(D) \(\;\frac{{{K_1} + {K_2}}}{2}\)
Step-by-step Solution
Detailed explanation
Eqiuivalent thermal conductivity of the composite rod in parallel combination will be, \(K = \frac{{{K_1}{A_1} + {K_2}{A_2}}}{{A{ _1} + {A_2}}} = \frac{{{K_1} + {K_2}}}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(240\) જેટલો પરમાણુક્રમાંક ધરાવતો ન્યુક્લિયસ, દરેક \(120\) પરમાણુદળાંક ધરાવતા બે ટૂકડામાં વિભાજીત થાય છે. અવિભાજીત ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા \(7.6\, MeV\) જ્યારે ટૂકડાઓની \(8.5\, MeV\) છે. આ પ્રક્રિયા દરમ્યાન બંધનઊર્જામાં થતો કુલ વધારો (\(MeV\) માં) કેટલો હશે?NEET 2021 Medium
- એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ \(A,\) તેનું કેપેસિટન્સ \(C\) અને પ્લેટો વચ્ચેનું અંતર \(d\) છે.જેમાં \(K_1,K_2,K_3\) અને \(K_4\) ડાઇઇલેકિટ્રક અચળાંકવાળા ચાર ડાઇઇલેકિટ્રકોના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલાં છે.જો કોઇ એક જ ડાઇઇલેકિટ્રક પદાર્થને વાપરતાં તેટલું જ કેપેસિટન્સ \( C\) મળે,તો ડાઇઇલેકિટ્રક અચળાંક \( K=\) ________
NEET 2016 Medium - \(100\) આંટા ધરાવતા \(50\, cm\) લંબાઈનો એક લાંબો સોલેનોઇડ \(2.5 A\) વીજપ્રવાહ ધારીત છે આ સોલેનોઈડના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર .................\(...... \times 10^{-5}\;T\) છે \(\left(\mu_{0}=4 \pi \times 10^{-7}\, T\, m\, A ^{-1}\right)\)NEET 2020 Medium
- પોટેન્શિયોમીટર એ \(EMF\) ના માન્ય માપન માટે એક સચોટ અને બહુમુખી ઉપકરણ છે, કારણ કે, આ પદ્ધતિમાં શેનો સમાવેશ થાય છે?NEET 2017 Easy
- સમાન લંબાઈની ખુલ્લી નળી અને બંધનળીમાં ઉત્પન્ન થતા મૂળભૂત હાર્મોનિકની આવૃત્તિઓનો ગુણોત્તર શું થાય?NEET 2023 Easy
- બંદૂકમાંથી એક ગોળી \(280\,m s ^{-1}\) ની ઝડપે સમક્ષિતિજની ઉપર \(30^{\circ}\) ને ખૂણે છોડવામાં આવે છે. ગોળીએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ \(.......\,m\) છે.\(\left( g =9.8\,m s ^{-2}, \sin 30^{\circ}=0.5\right)\)NEET 2023 Easy
More PYQs from NEET
- આપેલ આલેખ પ્રક્રિયાની ગતિકી દર્શાવે છે. શૂન્ય અને પ્રથમક્રમ પ્રક્રિયા માટે \(y\) અને \(x\) અક્ષો અનુક્રમે...
NEET 2022 Medium - \(400\, K\) તાપમાને \(20\, litre\) નુ પાત્ર \(0.4\) વાતા. દબાણે \(CO_{2(g)}\) અને પૂરતા પ્રમાણમાં \(SrO\) ધરાવે છે. (ઘન \(SrO\) નું કદ અવગણો) હવે પાત્રમાં ફિટ કરેલા સરકી શકે તેવા પિસ્ટનને ખસેડી પાત્રનું કદ ઘટાડવામાં આવે છે. જ્યારે \(CO_{2(g)}\) નુ દબાણ તેનુ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે ત્યારે પાત્રનું મહતમ કદ કેટલા ......લિટર થશે ? (અહીં : \(SrCO_{3(s)} \rightleftharpoons SrO_{(s)}+ CO_{2(g)} \,, K_p=1.6\,atm\))NEET 2017 Medium
- નીચેનમર્યાદિત મોલરની વાહકતા આપવામાં આવી છે \(\lambda_{\mathrm{m}\left(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{x} \;\mathrm{S}\; \mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}\left(\mathrm{K}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{y} \;\mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}(\mathrm{CH_3} \mathrm{COOK})}^{0}=\mathrm{z}\; \mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\mathrm{CH}_{3} \mathrm{COOH}\) માટે \(\lambda_{\mathrm{m}}^{0}\left(\mathrm{in}\; \mathrm{S} \;\mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\right)\) શું હશે ?NEET 2019 Hard
- નાઈટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થનું ઉત્સર્જન ગોલકો કે લુગદી સ્વરૂપે ક્યાં પ્રાણી દ્વારા કરવામાં આવે છે?NEET 2022 Medium
- સમૂહ \(16\) તત્ત્વો પૈકી કયું એક \(-2\) ઑક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી?NEET 2024 Medium
- કોઈ એક સમક્ષિતિજ તળિયા પર \(100 \;kg\) દ્રવ્યમાન અને \(2\; m\) ત્રિજ્યાની એક તકતી ગબડે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(20\; cm/s\) છે. તેને રોકવા કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium