NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(2 R\) ત્રિજ્યાના એક મોટા નક્કર ગોળામાંથી \(R\) ત્રિજ્યાનો એક ગોળો કાપવામાં આવે છે. Y-અક્ષને અનુલક્ષીને નાના ગોળાની જડત્વની ચાકમાત્રાનો ગોળાના બાકીના ભાગની જડત્વની ચાકમાત્રા સાથેનો ગુણોત્તર _______ છે.

- A \(\frac{7}{8}\)
- B \(\frac{7}{40}\)
- C \(\frac{7}{57}\)
- D \(\frac{7}{64}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{7}{57}\)
Step-by-step Solution
Detailed explanation

\(I _1 =\frac{2}{5} M (2 R )^2 \)
\( I _2 =\frac{2}{5} mr ^2+ md ^2 \)
\( = \frac{2}{5}\left(\frac{ M }{8}\right) R ^2+\frac{ M }{8}( R )^2 \)
\( = \frac{7 MR ^2}{40} \)
\( I = I _1- I _2=\frac{8 MR ^2}{5}-\frac{7 MR ^2}{40}=\frac{57}{40} MR ^2 \)
\( \frac{ I _2}{ I _1} =\frac{7}{57}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રિઝમમાંથી નિકળતા નિર્ગમનકોણનું મૂલ્ય શોધો. ગ્લાસનો વક્રીભવનાંક \(\sqrt{3}\) છે. (\(^{\circ}\) માં)
NEET 2021 Medium - પ્રિઝમની કોઈ સપાટી સાથે \(45^o \) ના કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રિઝમકોણનું મૂલ્ય \(60^o \) છે. જો આ કિરણ પ્રિઝમથી લઘુતમ વિચલન પામતું હોય, તો લઘુતમ વિચલનકોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium
- બે બ્લોક \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(3m\) અને \(m\) છે. તેઓ એક બીજા સાથે દળરહિત અને ખેંચાઇ નહીં તેવા તાર દ્વારા જોડાયેલા છે. આ તંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવેલ છે. તાર કાપ્યા પછી તરત જ \(A\) અને \(B\) ના પ્રવેગ અનુક્રમે શું થશે?
NEET 2017 Medium - .......................... ના લીધે \(p-n\) જંકશન ડાયોડના ડિપ્લેશન ક્ષેત્રની પહોળાઈમાં વધારો થાય છેNEET 2020 Easy
- નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને \(A\) થી \(B\) લઇ જવા માટે ...
NEET 2017 Medium - કલ્પના કરો કે એક પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર થોડોક અલગ છે. જેમાંથી એક \(-e\) અને બીજો \(( e +\Delta e )\) છે. \(d\) અંતરે (જ્યાં \(d\) પરમાણુની સાઇઝ કરતાં ઘણું મોટું છે) રહેલા બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બાળાનું પરિણમી બળ શૂન્ય થવા માટે \(\Delta e\) કેટલું હોવું જોઈએ? [આપેલ : હાઇડ્રોજનનું દળ \(m_h= 1.67 \times 10^{-27}\, kg \)]NEET 2017 Hard
More PYQs from NEET
- \(a\) ત્રિજયાના લાંબા સુરેખ તારમાંથી સ્થાયી પ્રવાહ \(I\) વહે છે. આ તારના આડછેદ પર પ્રવાહ એકસમાન રીતે વિતરીત છે. તારના અક્ષથી ત્રિજયાવર્તી અંતર \(\frac{a}{2}\) અને \(2a \) અંતરે આવેલાં બિંદુઓ આગળ અનુક્રમે મળતા ચુંબકીયક્ષેત્રો \(B\) અને \(B'\) નો ગુણોત્તર કેટલો થાય?NEET 2016 Medium
- કયા તાપમાને ઓકિસજન અણુઓની વર્ગ માધ્યમૂલ \((rms)\) ઝડપ પૃથ્વી પરથી વાયુમંડલ નિષ્ક્રમણ માટે પર્યાપ્ત થશે? (ઓકિસજન અણુંનું દ્રવ્યમાન \((m)= 2.76 \times 10^{-26}\,kg\), બોલ્ટઝમાન અચળાંક \(k_B= 1.38 \times 10^{-23}\,\, JK^{-1}\))NEET 2018 Medium
- બાળક ન હોય તેવા યુગલમાં \(GIFT\) ટેકનિકથી બાળક પેદા કરવામાં મદદ થઈ શકે છે. આ પદ્ધતિનું પૂરું નામ શું છે?NEET 2015 Medium
- વંદાની બંને જાતિઓમાં, પુચ્છશૂળ તરીકે ઓળખાતી સાંધાવાળી તંતુમય રચનાઓની એક જોડ કયા ખંડ પર હાજર હોય છે?NEET 2024 Medium
- ડાયોડ \(\left(D_1\right)\) અને \(\left(D_2\right)\) સાથેનો પૂર્ણ તરંગ રેક્ટિફાયર પરિપથ આકૃતિમાં દર્શાવેલ છે. જો ઇનપુટ સપ્લાય વોલ્ટેજ \(V_{\text {in }}=220 \sin (100 \pi t)\) વોલ્ટ હોય, તો \(t=15\text{msec}\) સમયે શું થશે?
NEET 2025 Easy - નીચે આપેલી આયનોની જોડીઓ (યુગ્મો) માંથી કઈ એક સમઈલેક્ટ્રોનીય જોડી નથી ?NEET 2021 Easy