NEET · Physics · STD 12 - 1. Electric charges and fields
આકૃતિમાં દર્શાવ્યા અનુસારે બે બિંદુવત વિદ્યુતભારો \(- q\) અને \(+q\) ને \(L\) જેટલા અંતરે મુકવામાં આવેલ છે. \(R ( R > > L )\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય \(.....\) પ્રમાણે બદલાશે.

- A \(\frac{1}{ R ^{3}}\)
- B \(\frac{1}{ R ^{4}}\)
- C \(\frac{1}{ R ^{6}}\)
- D \(\frac{1}{ R ^{2}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{1}{ R ^{3}}\)
Step-by-step Solution
Detailed explanation
It is electric dipole at large distance electric field intensity \(E=\frac{K P}{R^{3}} \sqrt{1+3 \cos ^{2} \theta}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઈ એક \(p-\) પ્રકારના અર્ધવાહક માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે?NEET 2019 Medium
- \(\lambda=6000 \;\mathring A\) તરંગલંબાઈનો પ્રકાશ વાપરતા ફ્રોનહોફર વિવર્તનમાં મધ્યમાન મહત્તમ શલાકાની કોણીય પહોળાઈ \(\theta_{0}\) છે. જ્યારે તે સમાન સ્લીટમાં બીજો પ્રકાશ વાપરવામાં આવે તો તેની કોણીય પહોળાઈમાં \(30 \%\) નો ઘટાડો થાય છે. આ પ્રકાશની તરંગલંબાઈ (\(\mathring A\) માં) કેટલી હશે?NEET 2019 Medium
- એક અવરોધ માટે વર્ણ સંકેત નીચે આપેલ છે : આ અવરોધનું મુલ્ય અને સહ્યતા (tolerance) અનુક્રમે ........... છે
NEET 2020 Medium - નીચે પરિપથમાં દર્શાવેલ આદર્શ વોલ્ટમીટર નું અવલોકન કેટલા \(V\) હશે?
NEET 2019 Medium - એક વિદ્યુતચુંબકના ધ્રુવો વચ્ચે એક પાતળા ડાયામેગ્નેટીક સળિયાને ઉભો રાખવામાં આવે છે. જયારે આ વિદ્યુતચુંબકમાં પ્રવાહ ચાલુ કરવામાં આવે, .ત્યારે આ ડાયામેગ્નેટીક સળિયો સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં ઉપર તરફ ધકેલાય છે. તેથી આ સળિયો ગુરુત્વ-સ્થિતિઊર્જા પ્રાપ્ત કરે છે. આ માટે કરવું પડતું જરૂરી કાર્ય આવે છે....NEET 2018 Easy
- \(A\) ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચેનું અંતર \(d\) ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટર આપેલ છે તેમાં સમાન ક્ષેત્રફળ ધરાવતા અને \(\frac{d}{2}\) જેટલી જાડાઈ અને ડાઈ ઇલેક્ટ્રીક અચળાંક \(K = 4\) ધરાવતો સ્લેબ દાખલ કરતાં મળતા નવા કેપેસિટન્સ અને જૂના કેપેસિટન્સનો ગુણોત્તર શોધો.
NEET 2020 Medium
More PYQs from NEET
- નીચે આપેલા વિધાનો પૈકી કયું સાચુ નથી ?NEET 2017 Medium
- એક નદી પર એક સમક્ષિતિજ પુલ બાંધવામાં આવ્યો છે. પુલ પર ઊભેલ વિદ્યાર્થી એક નાનો દડો (બૉલ) \(4\,m s ^{-1}\) વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. દડો \(4\,s\) બાદ પાણીની સપાટી પર પછડાય છે. પાણીની સપાટીથી પુલની ઊંચાઈ \(.......\,m\) છે.\(\left( g =10 m s ^{-2}\right.)\) લો.NEET 2023 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (વૃધ્ધિ નિયામક) સૂચિ II (કાર્ય/અસર) A. 2,4-D I.આસવ ઉદ્યોગ B. \(GA _3\) II. વાયુરંધ્રોને બંધ કરવા પ્રેરિત કરે C. કાઈનેટીન III. તૃણનાશક (હર્બીસાઈડ) D. ABA IV. પોષક દ્રવ્યો નું વિતરણ NEET 2026 Medium - ગોલ્ડન ચોખા એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિ છે. ત્યાં શેના સંશ્લેષણ માટેનું જનીન દાખલ કરવામાં આવેલ હોય છે ?NEET 2015 Medium
- નીચે પૈકીનો ક્યો જાતીય સંક્રમિત રોગ છે કે જેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી ?NEET 2019 Medium
- નીચેનામાંથી કયા સૌથી નાના જીવંત કોષો છે, જે નિશ્ચિત કોષ દીવાલ વિના ઓળખાય છે, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ માટે રોગકારક છે અને ઓક્સિજન વિના જીવી શકે છે?NEET 2017 Medium