enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 3.2 motion in plane
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \( R=2.5\; m\) ત્રિજયાના વર્તુળાકાર પથ પર સમઘડી દિશામાં ગતિ કરતાં કોઇ કણનો કોઇ પણ સમયે કુલ પ્રવેગ \(a= 15\; m/s^2 \) થી આપવામાં આવે છે. આ કણની ઝડપ (\(m/s\) માં) કેટલી હશે?

- A \(5.7\)
- B \(6.2\)
- C \(4.5\)
- D \(5.0\)
Answer & Solution
Correct Answer
(A) \(5.7\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{gathered}
\,\,\,\,\,Here,a = 15\,m{s^{ - 2}} \hfill \\
\,\,\,\,\,R = 2.5\,m \hfill \\
From\,figure, \hfill \\
{a_c} = a\,\cos \,{30^ \circ } = 15 \times \frac{{\sqrt 3 }}{2}\,m{s^{ - 2}} \hfill \\
As\,we\,know,\,{a_c} = \frac{{{v^2}}}{R} \Rightarrow v = \sqrt {{a_c}R} \hfill \\
\therefore \,\,\,\,\,v = \sqrt {15 \times \frac{{\sqrt 3 }}{2} \times 2.5} = 5.69 = 5.7m\,{s^{ - 1}} \hfill \\
\end{gathered} \)

\,\,\,\,\,Here,a = 15\,m{s^{ - 2}} \hfill \\
\,\,\,\,\,R = 2.5\,m \hfill \\
From\,figure, \hfill \\
{a_c} = a\,\cos \,{30^ \circ } = 15 \times \frac{{\sqrt 3 }}{2}\,m{s^{ - 2}} \hfill \\
As\,we\,know,\,{a_c} = \frac{{{v^2}}}{R} \Rightarrow v = \sqrt {{a_c}R} \hfill \\
\therefore \,\,\,\,\,v = \sqrt {15 \times \frac{{\sqrt 3 }}{2} \times 2.5} = 5.69 = 5.7m\,{s^{ - 1}} \hfill \\
\end{gathered} \)

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ગોળાકાર બોલને ખુબજ સ્નિગ્ધ પ્રવાહીના લાંબા સ્તંભમાં મુક્ત (છોડવામાં)કરવામાં આવે છે.આકૃતિમાં દર્શાવેલ વક્ર,કે જે બોલ માટે ઝડપ \((v)\) અને સમય \((t)\)ના વિધેય તરીકે દર્શાવે તે\(........\)છે.
NEET 2022 Easy - \(200\, cm\) લંબાઈ અને \(500\, g\) દળ ધરાવતા એકસમાન સળિયાને \(40\, cm\) નિશાન આગળથી ફાચર \((wedge)\) પર સંતુલિત કરવામાં આવેલ છે. \(2\, kg\) ના દળને સળિયાથી \(20\, cm\) અંતરે અને બીજા અજ્ઞાત દળ \(m\) ને સળિયાથી \(160\, cm\) નિશાની આગળથી લટકાવવામાં આવેલ છે, આકૃત્તિ જુઓ. \(m\) નું એવું મૂલ્ય શોધો કે જેથી સળિયો સંતુલન સ્થિતિમાં રહે. \(\left({g}=10\; m/{s}^{2}\right)\)
NEET 2021 Medium - \(2\,mH\) ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને \(220\,V , 50\,Hz\) ના \(a.c.\) સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _1\) છે. જો પરિપથના \(ac\) સ્ત્રોતને \(220\,V\) ના \(dc\) સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _2\) થાય છે. \(X _1\) અને \(X _2\) અનુક્રમે કેટલા હશે?NEET 2022 Medium
- \(10\; g\) દળનો એક કણ \( 6.4\; cm\) ત્રિજયાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કણની ગતિઊર્જા \(8 \times 10^{-4} J \) થઇ જાય, તો આ પ્રવેગનું મૂલ્ય (\(m/s^{2}\) માં) કેટલું હશે?NEET 2016 Medium
- જ્યારે ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) હોય ત્યારે એક કોફીના કપનું તાપમાન \(t\) મિનીટમાં \(90^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(80^{\circ} \mathrm{C}\) થાય છે. આવા જ કોફીના કપનું તાપમાન ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) જેટલું સમાન હોય ત્યારે \(80^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(60^{\circ} \mathrm{C}\) થાય તે માટે લાગતો સમય \(......\) છે.NEET 2021 Medium
- એક નળાકારમાં \(249 \;kPa\) દબાણે અને \(27^{\circ} C\) તાપમાને હાઈડ્રોજન વાયુ ભરેલ છે તો તેની ઘનતા ............. \(kg / m ^{3}\) છે \(\left( R =8.3\, J\, mol ^{-1} K ^{-1}\right)\)NEET 2020 Easy
More PYQs from NEET
- \(R _{1}\) અને \(R _{2}\left( R _{1}>> R _{2}\right)\) ત્રિજ્યાઓ ધરાવતા બે પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર છે. સ્થિતિમાન\(.............\)હશે.NEET 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: નિવસનતંત્રમાં, સૂર્યની ઊર્જાનો પ્રવાહ ઉત્પાદકોથી ઉપભોક્તાઓ તરફ એકમાર્ગી હોય છે.
વિધાન II: નિવસનતંત્રો ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાંથી મુક્ત છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2025 Medium - સાચા પ્રક્રિયકો ઓળખો કે જે નીચે આપેલ પરિવર્તન લાવી શકે.
NEET 2024 Medium - નીચેના સંયોજનોને ધ્યાનમાં લો:
\(\underline KO _2, H _2 \underline O _2\) અને \(H _2\underline SO _4\).
તેમાં રેખાંકિત તત્ત્વોની ઑક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે છે,NEET 2025 Easy - ઘર્ષણરહિત પાટા પર \( h\) ઊંચાઈ એની પ્રારંભમાં સ્થિર રહેલ એક પદાર્થ નીચેની તરફ સરકે છે અને વ્યાસ \(AB=D\) ધરાવતું એક અર્ધવર્તુળ પુરૂ કરે છે. આ ઊંચાઈ \(h\) કોને બરાબર હશે?
NEET 2018 Medium - ઉંમર સાથે સંકળાયેલ કંકાલતંત્રનો ઓસ્ટીયોપોરોસીસ નામનો રોગ, નીચેના કારણે જોવા મળે છે.NEET 2016 Medium