NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈના સીધા સુવાહકમાં \(5 \,\mathrm{~A}\) નો પ્રવાહ વહે છે.એક ઇલેક્ટ્રોન \(10^{5} \, \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી સુવાહકને સમાંતર ગતિ કરે છે.આપેલ ક્ષણે ઇલેક્ટ્રોન અને સુવાહક વચ્ચેનું લંબઅંતર \(20 \, \mathrm{~cm}\) છે.ઇલેક્ટ્રોન દ્વારા તે ક્ષણે અનુભવાતા બળનું મૂલ્ય ......... \(\times 10^{-20} \,N\) હશે.

- A \(4\)
- B \(8 \pi\)
- C \(4 \pi\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(D) \(8\)
Step-by-step Solution
Detailed explanation
\(B =\frac{\mu_{0} I}{2 \pi R}\) \(F =B V q \sin \theta\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક પ્રદેશમાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હાજર છે અને બતાવ્યા પ્રમાણે એક દળને \(A\) થી \(B\) જુદા-જુદા માર્ગો દ્વારા ખસેડવામાં આવે છે. જો \(W _1, W _2\) અને \(W _3\) માર્ગો પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય દર્શાવે, તો .....
NEET 2022 Easy - \(L\) લંબાઈના લોખંડના સળિયાને \(M\) જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . . થશે.NEET 2024 Medium
- એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \({ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X}\) નીચે મુજબનાં ક્રમમાં એક તત્ક્ષણિક ક્ષય પામે છે. \({ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X} \rightarrow {}_{\mathrm{Z}-1}{\mathrm{B}} \rightarrow {}_{\mathrm{Z}-3 }\mathrm{C} \rightarrow {}_{\mathrm{Z}-2} \mathrm{D}\), જ્યાં \(\mathrm{Z}\) એ \(X\) નો પરમાણુક્રમાંક છે. ઉપરોક્ત ક્રમમાં ક્ષય પામતા શક્ય કણો \(.....\) હશે.NEET 2021 Medium
- પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ \((v_e)\) તથા ગ્રહ પર નિષ્ક્રમણ વેગ \((v_p)\) નો ગુણોત્તર કેટલો હશે? ગ્રહની ત્રિજયા અને સરેરાશ ઘનતા, પૃથ્વીની સરેરાશ ઘનતા કરતાં બે ગણી છે.NEET 2016 Medium
- ચાર પ્રકારના જનરેટર માટે બદલાતા \(EMF\) નો સમય સાથેનો આલેખ નીચે આપેલ છે. નીચે પૈકી કયો આલેખ \(AC\) કહેવાય?
NEET 2019 Medium - ઉપરની આકૃતિમાં, એક પ્રબળ ગજીયો ચૂંબક સોલેનોઈડ-\(1\) તરફથી સોલેનોઈડ-\(2\) તરફ ગતિ કરે . સોલેનોઈs-\(1\)માં અને સોલેનોઈડ-\(2\)માં પ્રેરિત પ્રવાહની દિશા અનુક્રમે. . . . . . . . ની દિશામાં હશે.
NEET 2024 Medium
More PYQs from NEET
- કોબાલ્ટ \((III)\) ક્લોરાઇડ એમોનિયા સાથે કેટલાક અષ્ટફલકીય બનાવે છે. તો \(25\,^oC\) તાપમાને સિલ્વર નાઇટ્રેટ સાથે નીચેના પૈકી ક્યુ ક્લોરાઇડ આયનની કસોટી આપશે નહિ ?NEET 2015 Medium
- નીચેના માંથી ક્યુ વિધાન સાચું નથી?NEET 2022 Easy
- બિંદુ \( ( 2,-2,-2 )\) ને અનુલક્ષીને બિંદુ \(( 2,0,-3 ) \) પર બળ \(\overrightarrow {\;F} = 4\hat i + 5\hat j - 6\hat k\) ની ચાકમાત્રા આપવામાં આવે છે.NEET 2018 Medium
- પરિપક્વતા પછી, પ્રાથમિક લિમ્ફોઇડ અંગોમાં, લિમ્ફોસાઇટ્સ ઍન્ટિજનો સાથેની પારસ્પરિક ક્રિયા માટે દ્વિતીયક લિમ્ફોઇડ અંગ(ઓ) / પેશી(ઓ) જેવાં કે :
A. થાઇમસ
B. અસ્થિમજ્જા
C. બરોળ
D. લસિકા ગાંઠો
E. પેયરના કુંડલ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોNEET 2025 Easy - સેલ્યુલોઝ આયોડિન સાથે વાદળી રંગ બનાવતું નથી કારણ કેNEET 2023 Medium
- એક છેડે બંધ તથા બીજા છેડે ખુલ્લી પાઇપમાં હવાનો સ્તંભ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે, જયારે વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ \(50\; cm\) છે. આ સ્વરકાંટાની સાથે અનુનાદ કરવાવાળી આગળની મોટી લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?NEET 2016 Medium