NEET · Physics · STD 11 - 4.1 newtons laws of motion
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(\theta \) ખૂણો ધરાવતા એક લીસા ઢળતા પાટિયા \( ABC\) પર \(m \) દ્રવ્યમાનનો એક બ્લોક મુકેલ છે. આ ઢળતાં પાટિયાને જમણી તરફ \(a\) પ્રવેગ આપવામાં આવે છે. આ ઢળતાપાટિયા પર આ બ્લોક સ્થિર રહે તે માટે \( a\) અને \(\theta \) વચ્ચેનો સંબંધ શું હશે?

- A \(a = \frac{g}{{cosec\theta }}\)
- B \(a = \frac{g}{{sin\theta }}\)
- C \(a=g tan\)\(\;\theta \)
- D \(a=g cos \) \(\theta \)
Answer & Solution
Correct Answer
(C) \(a=g tan\)\(\;\theta \)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l}
\,\,\,\,\,\,\,\,\,\,In\,non - inertial\,frame,\\
N\sin \theta = ma\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,...\left( i \right)\\
N\cos \theta = mg\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,...\left( {ii} \right)\\
From\,\left( i \right)\,and\,\left( {ii} \right),\\
\tan \theta = \frac{a}{g} \Rightarrow a = g\tan \theta
\end{array}\)

\,\,\,\,\,\,\,\,\,\,In\,non - inertial\,frame,\\
N\sin \theta = ma\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,...\left( i \right)\\
N\cos \theta = mg\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,...\left( {ii} \right)\\
From\,\left( i \right)\,and\,\left( {ii} \right),\\
\tan \theta = \frac{a}{g} \Rightarrow a = g\tan \theta
\end{array}\)

See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી પૃથ્નીની સપાટી ઉપરથી, સપાટીથી \(2 R\) ઉંચાઈએ વર્તુળાકાર કક્ષામાં \(m\) દળ ધરાવતા ઉ૫ગ્રહને તરતો મૂક્વા માટે જરૂરી લધુતમ ઊર્જા. . . . . . . . છે.NEET 2024 Medium
- શૂન્ય આંતરિક અવરોધના અને \(E \;emf\) ના એક \(DC\) ઉદગમ સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છ સમાન બલ્બ જોડેલ છે. જ્યારે \((i)\) બધાજ બલ્બ ચાલુ હોય તેમાંથી \((ii)\) વિભાગ \(- A\) ના બે અને વિભાગ \(-B\) નો એક બલ્બ ચાલુ હોય તે પરિસ્થિતિઓમાં વપરાતાં પાવરનો ગુણોત્તર કેટલો હશે?
NEET 2019 Hard - પ્લેટિનમ તારનો \(0^{\circ}\,C\) તાપમાને અવરોધ \(2\,\Omega\) અને \(80^{\circ}\,C\) પર \(6.8\,\Omega\) છે. તારના અવરોધનો તાપમાન ગુણાંક \(.........\) છે.NEET 2023 Medium
- એક નદી પર એક સમક્ષિતિજ પુલ બાંધવામાં આવ્યો છે. પુલ પર ઊભેલ વિદ્યાર્થી એક નાનો દડો (બૉલ) \(4\,m s ^{-1}\) વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. દડો \(4\,s\) બાદ પાણીની સપાટી પર પછડાય છે. પાણીની સપાટીથી પુલની ઊંચાઈ \(.......\,m\) છે.\(\left( g =10 m s ^{-2}\right.)\) લો.NEET 2023 Medium
- એક \(200\, V , 50 \,Hz\) ના \(ac\) સપ્લાય સાથે \(40\, \mu F\) નો એક કેપેસીટર જોડેલ છે આ પરિપથમાના પ્રવાહનું \(rms\) મુલ્ય આશરે .......................\(\;A\) છેNEET 2020 Medium
- લિસ્ટ \(- I\) ને લિસ્ટ \(- II\) સાથે મેળવો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2022 Medium
More PYQs from NEET
- વંદાની બંને જાતિઓમાં, પુચ્છશૂળ તરીકે ઓળખાતી સાંધાવાળી તંતુમય રચનાઓની એક જોડ કયા ખંડ પર હાજર હોય છે?NEET 2024 Medium
- કોઇલ સાથે સંકળાયેલ ફ્લક્સ (\(Wb\)) \(\phi=5 t^{2}+3 t+16\) દ્વારા દર્શાવવામાં આવે, તો આ કોઇલ સાથે ચોથી સેકન્ડે સંકળાયેલ \(emf\) મેળવોNEET 2020 Medium
- નીચેનામાંથી કઈ કોષીય અંગિકા કાર્બોહાઇડ્રેટ્સમાંથી ઊર્જા મેળવીને \(ATP\) બનાવવા માટે જવાબદાર છે?NEET 2017 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કૉલમ \(I\) (કાય) કૉલમ \(II\) (ઉત્સર્જન તંત્રનો ભાગ) \((a)\) સૂક્ષ્મ ગાળણ \((i)\)હેન્લેનો પાશ \((b)\) મૂત્રની સાંદ્રતા \((ii)\) મૂત્રવાહિની \((c)\) મૂત્રનું વહન \((iii)\) મૂત્રાશય કોથળી \((d)\) મૂત્રનો સંચય \((iv)\) માલ્પિધિયનકાય નલિકા \((v)\) નિકટવર્તી ગૂંચળાદાર નલિકા NEET 2018 Medium - યંગના ડબલ-સ્લિટના પ્રયોગમાં સ્લિટ વચ્ચેનું અંતર \(d\) એ \( 2\ mm\) , ઉપયોગમાં લેવાનાં પ્રકાશની તરંગલંબાઇ \(λ\) એ \(5896 Å\) અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર \(D\) એ \( 100\ cm \) છે, એમ જોવા મળ્યું કે શલાકાઓની કોણીય પહોળાઇ \(0.20^o \) છે. આ શલાકાઓની કોણીય પહોળાઇ વધારીને \(0.21 ^o \) કરવા માટે (\(λ\) અને \(D\) બદલ્યા વગર ) આ સ્લિટસ વચ્ચેનું અંતર રાખવું જરૂરી છે.........\(mm\)NEET 2018 Medium
- એક દેશની વસતિમાં વધારો થતો હોય ત્યારેNEET 2018 Medium