ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 10.2 transmission of heat

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક દિવાલમાં એકાંતરે ક્રમશ: \(K_1 \) અને \(K_2\) ઉષ્મા વાહકતા ધરાવતા \(d\) લંબાઇના બ્લોક્‍સ ધરાવે છે. આ બ્લોક્‍સના આડછેદના ક્ષેત્રફળ સમાન છે. આ દિવાલની ડાબી અને જમણી બાજુ વચ્ચેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય?

  1. A \(\frac{{2{K_1}{K_2}}}{{{K_1} + {K_2}}}\)
  2. B \(\frac{{{K_1} + {K_2}}}{3}\)
  3. C \(\;\frac{{{K_1}{K_2}}}{{2({K_1} + {K_2})}}\)
  4. D \(\;\frac{{{K_1} + {K_2}}}{2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\;\frac{{{K_1} + {K_2}}}{2}\)

Step-by-step Solution

Detailed explanation

In parallel \(K_{eq}=\frac{ K _{1} A _{1}+ K _{2} A _{2}}{ A _{1}+ A _{2}}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app