NEET · Physics · STD 12 - 3. current electricity
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ચલ અવરોધ \(Y\) ને ગોઠવીને (બદલીને) અજ્ઞાત અવરોધ \(X\) શોધવા માટે વ્હીટસ્ટોન બ્રીજનો ઉપયોગ કરવામાં આવે છે. \(X\) ના સૌથી ચોક્કસાઈવાળી માપણી માટે અવરોધો \(P\) અને \(Q :\)

- A લગભગ સમાન અને નાના મૂલ્યના હોવા જોઈએ
- B ખુબ જ મોટા અને અસમાન હોવા જોઈએ
- C બહુ અગત્યનો ભાગ નહિ ભજવે
- D લગભગ \(2X\) ને બરાબર હોવા જોઈએ.
Answer & Solution
Correct Answer
(A) લગભગ સમાન અને નાના મૂલ્યના હોવા જોઈએ
Step-by-step Solution
Detailed explanation
Resistance of \(P \& Q\) should be approx. equal as it decreases error in experiment.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દોરી સાથે બાંધેલ \(m\) દળનો પદાર્થ \(r\) ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ભ્રમણ કરે છે. જો આ પદાર્થનો સૌથી નીચેના બિંદુએ વેગ \(\sqrt{7 gr }\) હોય, તો તે નીચેના બિંદુએ ઉદભવતું તણાવ .......... \(mg\) હોયNEET 2020 Medium
- સ્તંભ\(- I\) એ ધાત્વીય સુવાહકમાં વહેતા પ્રવાહને અનુરૂપ ચોક્કસ ભૌતિક રાશિઓ આપે છે. સ્તંભ\(- II\) એ સંકળાયેલ વિદ્યુતીય રાશિઓ ધરાવતા અમુક ગાણિતીય સંબંધો દર્શાવે છે. સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને યોગ્ય સંબંધોથી મેળવો.
સ્તંભ \(- I\) સ્તંભ\(- II\) \((A)\) ડ્રિફટ વેગ \((P)\) \(\frac{m}{n e^{2} \rho}\) \((B)\) વિદ્યુતીય અવરોધકતા \((Q)\) \(\mathrm{ne} v_{\mathrm{d}}\) \((C)\) શિથીલન સમયગાળો \((R)\) \(\frac{\mathrm{eE}}{\mathrm{m}} \tau\) \((D)\) પ્રવાહ ઘનતા \((S)\) \(\frac{E}{J}\) NEET 2021 Medium - નીચેના ઉપકરણોમાંથી ક્યામાં એડી-પ્રવાહ અસરનો ઉપયોગ થતો નથી?NEET 2019 Easy
- સમાન દળ ધરાવતી બે વસ્તુઓ \(A\) અને \(B\) એક પરિમાણમાં સંપૂણ અસ્થિસ્થાપક અથડામણ (સંધાત) અનુભવે છે. વસ્તુ \(A, v_1\) વેગથી ગતિ કરે છે. જ્યારે વસ્તુ \(B\) એ સંધાત પહેલા વીરામાવસ્થામાં છે. તંત્રનો સંધાત બાદ વેગ \(v_2\) બને છે. \(v_1: v_2\) ગુણોતર. . . . . . . થશે.NEET 2024 Medium
- \(0.5\, g\) પદાર્થનું ઉર્જા તુલ્યાંક .............. છેNEET 2020 Easy
- એક પોટેન્શિયોમીટર પરિપથમાં \(1.5\, {V}\) નું \(EMF\) ધરાવતા કોષ દ્વારા તારની \(36\,{cm}\) અંતરે સમતોલન બિંદુ મળે છે.જો પ્રથમ કોષને બદલે \(2.5\, {V}\)નું \(EMF\) ધરાવતો બીજો કોષ બદલવામાં આવે તો તારની કઈ લંબાઈએ સંતુલન બિંદુ મળશે? (\(cm\)માં)NEET 2021 Medium
More PYQs from NEET
- સુએઝ ટ્રીટમેન્ટમાં નીચેનામાંથી તરતા ઘન પદાર્થો દૂર કરે છે.NEET 2017 Medium
- સૂચિ\(- I\) સાથે સૂચિ \(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(- I\) (બનતી નીપજો) સૂચિ\(- II\) (ની સાથે કાર્બોનીલ સંયોજનની પ્રક્રિયા) \((a)\) સાયનોહાઈડ્રીન \((i)\) \(NH _{2} OH\) \((b)\) એસિટાલ \((ii)\) \(RNH _{2}\) \((c)\) સ્કિફ બેઈઝ \((iii)\) આલ્કોહોલ \((d)\) ઓક્ઝાઈમ \((iv)\) \(HCN\) NEET 2022 Medium - પ્લાસ્મીડ \(pBR322\) ના જનીન \(amp^R\) અંતર્ગત \(PstI\) રીસ્ટ્રીકશન ઉન્સેચક સ્થાન છે જે એમ્પીસીલીન પ્રતિકાર શક્તિ આપે છે. જો આ ઉત્સુચક \(\beta-\)ગેલેક્ટોસાઇડ ઉત્પાદન માટે જનીન દાખલ કરવા વપરાય અને પુનઃસંયોજીત પ્લાસ્મીડ ઈ. કોલીની પ્રજાતિમાં દાખલ કરાય તો-NEET 2021 Medium
- નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ નીપજ તરીકે પ્રાથમિક એમાઈન આપતી નથી?NEET 2023 Medium
- ઈથીડીયન બ્રોમાઈડથી અભિરંજિત કરેલ \(DNA\) પર \(UV\) વિકિરણો પાડવામાં આવે ત્યારે તે બતાવશે -NEET 2023 Medium
- સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો \(A\) અને \(B\) ને એક બીજા સાથે એક સ્ટોપ કોક થી જોડેલ છે \(A\) એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે \(B\) સંપૂર્ણ ખાલી છે આ આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે આ સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે છે આ પ્રક્રિયા ........... છે.NEET 2020 Easy