NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism
\(a\) ત્રિજયાના લાંબા સુરેખ તારમાંથી સ્થાયી પ્રવાહ \(I\) વહે છે. આ તારના આડછેદ પર પ્રવાહ એકસમાન રીતે વિતરીત છે. તારના અક્ષથી ત્રિજયાવર્તી અંતર \(\frac{a}{2}\) અને \(2a \) અંતરે આવેલાં બિંદુઓ આગળ અનુક્રમે મળતા ચુંબકીયક્ષેત્રો \(B\) અને \(B'\) નો ગુણોત્તર કેટલો થાય?
- A \(\frac{1}{2}\)
- B \(1\)
- C \(4\)
- D \(\;\frac{1}{4}\)
Answer & Solution
Correct Answer
(B) \(1\)
Step-by-step Solution
Detailed explanation
Magnetic field at a point inside the wire at distance \(r\left(=\frac{a}{2}\right)\) from the axis of wire is \(B=\frac{\mu_{0} I}{2 \pi a^{2}} r=\frac{\mu_{0} I}{2 \pi a^{2}} \times \frac{a}{2}=\frac{\mu_{0} I}{4 \pi a}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વાદળછાયાં દિવસ દરમિયાન, પ્રાથમિક અને ગૌણ મેઘધનુષ્ય બની શકે છે, તો ......NEET 2022 Easy
- એક પાતળા ગોલીય કવચને કોઈક ઉદૂગમથી વિધુતભારિત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે બિંદુઓ \(C\) અને \(P\) વચ્યે સ્થિતિમાનનો તફાવત ( \(V\) માં). . . . . . . . છે.(\(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9\) \(SI\) units)
NEET 2024 Medium - એક \((47 \pm 4.7) \;k \Omega\) ના કાર્બન અવરોધને તે નિયત કરવા માટે અલગ રંગોથી વલયો કરવાના છે. તો વર્ણ સંકેત (colour code) નો ક્રમ કયો થશે?NEET 2018 Easy
- સમાન વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow {\;E} \) ની અસર નીચે સમક્ષિતિજ \(q\) વીજભારિત એક રમકડાંની કાર ઘર્ષણરહિત સપાટ સમક્ષિતિજ સમતલ પર ગતિ કરે છે.બળ \(q \overrightarrow {\;E} \) ના કારણે એક સેકન્ડના ગાળામાં તેનો વેગ \(0\) થી \(6 \,m/s\) વધે છે. આ ક્ષણે આ ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે છે. આ ક્ષેત્રની અસરમાં આ કાર બે સેકન્ડ ગતિ કરવાનું ચાલુ રાખે છે. \(0\) થી \(3\) સેકન્ડ વચ્ચે રમકડાની આ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે કેટલી હશે?NEET 2018 Hard
- એક ફ્લાયવ્હીલની કોણીય ઝડપ 10 s માં 600 rpm થી 1200 rpm સુધી વધારવામાં આવે છે. આ સમય દરમિયાન ફ્લાયવ્હીલ દ્વારા પૂર્ણ થયેલા ભ્રમણની સંખ્યા છે :NEET 2026 Medium
- મોટી કેન્દ્રલંબાઈ ધરાવતા અને ખૂબ મોટું છિદ્ર (aperture) ધરાવતો લેન્સ એ અવકાશીય (ખગોલીય) ટેલીસ્કોપના ઓબ્જેક્ટીવ તરીકે સૌથી યોગ્ય છે, કારણ કે ......NEET 2021 Medium
More PYQs from NEET
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (a) પ્રોજેસ્ટેરોન (i) પાર્સ ઇન્ટરમીડિયા (b) રિલેક્સિન (ii) અંડાશય (c) મેલાનોસાઇટ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન (iii) એડ્રીનલ મેડ્યુલા (d) કેટેકોલેમાઇન્સ (iv) કોર્પસ લ્યુટિયમ NEET 2025 Medium - આપેલી પ્રક્રિયા માટે \(\Delta H = 35.5\ kJ\ mol^{-1}\) અને \(\Delta S = 83.6\ J\ K^{-1} \ mol^{-1}\) છે. પ્રક્રિયા ક્યા તાપમાને સ્વયંભૂ થશે ? (\(\Delta H\) અને \(\Delta S\) તાપમાન સાથે બદલાતા નથી તેમ ધારો)NEET 2017 Medium
- નીચેનામાંથી કયું આદિકોષકેન્દ્રીમાં જોવા મળતું સમાવિષ્ટ કાય નથી?NEET 2015 Medium
- \(\frac{d N}{d t}=r N\left[\frac{K-N}{K}\right]\) સમીકરણ વિહુર્સ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિનું છે. આ સમીક૨ણામાં \(K\) દર્શાવે છે :NEET 2024 Medium
- \(3 \times 10^{-10}\, Vm ^{-1}\) વિધુતક્ષેત્રમાં એક વિજભારિત કણનો અપવહન-વેગ(ડ્રિફ્ટ વેગ) \(7.5 \times 10^{-4}\, ms ^{-1}\) છે અને .........................\(m ^{2} V ^{-1} s ^{-1}\) ગતિશીલતા(મોબિલિટી) છેNEET 2020 Easy
- આકૃતિમાં દર્શાવેલ પરિપથના બિંદુઓ A અને B વચ્ચે 50 V નો અચળ વોલ્ટેજ જાળવી રાખવામાં આવે છે. પરિપથની શાખા CD માંથી વહેતો વિદ્યુતપ્રવાહ ________ છે :-
NEET 2025 Hard