enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 -7. Alternating current
\(A.C.\) પરિપથને \(12\; V\) ના સ્ત્રોત સાથે જોડતા તે \(0.2\; A\) નો પ્રવાહ આપે છે. જ્યારે તે સમાન પરિપથને \(12\; V\) ના \(D.C.\) સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે \(0.4\; A\) નો પ્રવાહ આપે છે. તો આ પરિપથ કયો હશે?
- A \(LR\) શ્રેણી પરિપથ
- B \(RC\) શ્રેણી પરિપથ
- C \(LC\) શ્રેણી પરિપથ
- D \(LCR\) શ્રેણી પરિપથ
Answer & Solution
Correct Answer
(A) \(LR\) શ્રેણી પરિપથ
Step-by-step Solution
Detailed explanation
\(Z=\frac{12}{0.2}=60 \Omega\) and \(\mathrm{R}=\frac{12}{0.4}=30 \Omega\) In D.C Source Capacitor a would provide Infinite resistance but current is present in the given circuit. it means resistor and Inductor are in circuit
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીયની દ્વિધ્રુવીય ચાક્માત્રા \(16 \times 10^{-9}\, Cm\) છે. આ દ્વિધ્રુવીયના અક્ષ સાથે \(60^{\circ}\) ખૂણો બનાવતી એક રેખા પર, આ દ્વિધ્રુવીયના કેન્દ્રથી \(0.6\, m\) અંતરે રહેલ એક બિંદુ પર આ દ્વિધ્રુવીયના કારણે લાગતું વિધુતસ્થિતિમાન \(.........V\) છે \(\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)\)NEET 2020 Medium
- દળ \(m\) ને સ્પ્રિંગના નીચલા છેડાથી બાંધેલો છે જેનો ઉપરનો છેડો જડિત છે. સ્પ્રિંગનું દળ અવગણ્ય છે. જ્યારે \(m\) દળને સહેજ ખેંચવામાં આવે અને છોડવામાં આવે છે, ત્યારે તે \(3\) સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે દળ \(m\) માં \(1\; kg\) નો વધારો થાય, તો દોલનનો આવર્તકાળ \(5\; s\) થાય છે. \(m\) નું મૂલ્ય \(kg\) માં કેટલું હશે?NEET 2016 Medium
- સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા, \(9.99\, m -0.0099\, m\) નું મુલ્ય શું હશે ?NEET 2020 Easy
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા-જુદા દ્રવ્યમાંથી બનેલા બે સળિયા \(A\) અને \(B\) ને એકસાથે વેલ્ડ કરવામાં આવે છે. આ સળિયાઓની ઉષ્મા વાહકતા અનુક્રમે \(K _{1}\) અને \(K _{2}\) છે. બનેલા સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા કેટલી થાય?
NEET 2017 Medium - એક નળાકારમાં \(249 \;kPa\) દબાણે અને \(27^{\circ} C\) તાપમાને હાઈડ્રોજન વાયુ ભરેલ છે તો તેની ઘનતા ............. \(kg / m ^{3}\) છે \(\left( R =8.3\, J\, mol ^{-1} K ^{-1}\right)\)NEET 2020 Easy
- એક અજ્ઞાત ન્યુક્લિયસની ન્યુક્લિયર ઘનતા \(2.29 \times 10^{17} kg / m ^3\) અને દળ \(19.926 \times 10^{-27} kg\) છે. તેનો દળ આંક A આશરે ____________ હશે :
(\(R_0=1.2 \times 10^{-15} m ; 4 \pi=12.56\) લો)NEET 2026 Hard
More PYQs from NEET
- નીચેના ઉપકરણોમાંથી ક્યામાં એડી-પ્રવાહ અસરનો ઉપયોગ થતો નથી?NEET 2019 Easy
- નીચેનામાંથી ક્યો અણુ મહત્તમ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવે છે ?NEET 2014 Medium
- નીચે આપેલ ગેટ્સની ગોઠવણમાં ઇનપુટ \(A\) અને \( B\) ના પદોમાં આઉટપુટ \(Y\) ને કઈ રીતે તરીકે દર્શાવી શકાય?
NEET 2018 Hard - \(2\,A\) પ્રવાહનું વહન કરતા \(4 \mu H\) ઈન્ડકટન્સના ઈન્ડકટરમાં \(.........\) ચુંબકીય ઊર્જાનો સંગ્રહ થાય.NEET 2023 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : બત્સર્ગ એકમમાં હેન્લેના પાશની અવરોહી ભુજા પાણી માટે અપ્રવેશ્યશીલ અને ઈલેક્ટ્રોલ્રાઈટ્સ માટે પ્ર્વેશ્યશીલ છે. વિધાન \(II\) : નીકટવતી ગૂંચળામય નાલિકા સાદા સ્થભીય બ્રશ બોર્ડર વાળી પ્રવર્ધમય સપાાટીવાળા અધિચ્છદથી આવરિત હોય છે. જે પુન: શોષણ માટેની સપાટીમાં વધારે કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- નીચેના સંકીર્ણો દ્વારા શોષાતી પ્રકાશની તરંગલંબાઈનો સાચો ક્રમ કયો છે?
A. \(\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}\)
B. \(\left[ Co ( CN )_6\right]^{3-}\)
C. \(\left[ Cu \left( H _2 O \right)_4\right]^{2+}\)
D. \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Hard