enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 3.2 motion in plane
\(A\) અને \(B\) બે કણો ક્રમશઃ \({r_A}\) અને \({r_B}\) ત્રિજ્યાના સમકેન્દ્રિય વર્તુળો પર અનુક્રમે \({v_A}\) અને \({v_B}\) ઝડપથી નિયમિત વર્તુળમય ગતિ કરે છે. તેઓનો ભ્રમણ આવર્તકાળ સમાન છે. \(A\) ની કોણીય ઝડપ થી \(B\) ની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થશે?
- A \(\mathrm{r}_{\mathrm{A}}: \mathrm{r}_{\mathrm{B}}\)
- B \({v}_{{A}}: {v}_{{B}}\)
- C \(\mathrm{r}_{\mathrm{B}}: \mathrm{r}_{\mathrm{A}}\)
- D \(1: 1\)
Answer & Solution
Correct Answer
(D) \(1: 1\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{T}_{\mathrm{A}}=\mathrm{T}_{\mathrm{B}}\) \(\Rightarrow \frac{2 \pi}{\omega_{A}}=\frac{2 \pi}{\omega_{B}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચી \(I\) અને સૂચી \(II\) મેળવો.
નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.સૂચી\(I\)(હાઈડ્રોજનમાટેવર્ણપટરેખાઓસંકાંતિમાંથી) સૂચી\(11\)(તરંગલંબાઈ (\(nm\)) \(A\) \(n_2=3 \) થી \(n_1=2\) \(I\) \(410.2\) \(B\) \(n_2=4\) થી \(n_1=2\) \(II\) \(434.1\) \(C\) \(n_2=5\) થી \(n_1=2\) \(III\) \(656.3\) \(D\) \(n_2=6\) થી \(n_1=2\) \(IV\) \(486.1\) NEET 2024 Medium - બે પિંપુડીઓ કે જેમની મૂળભૂત આવૃત્તિઓ \(n_1 \) અને \( n_2 \) છે.તેમને શ્રેણીમાં જોડેલ છે. આ રીતે મેળવેલ નવી પિંપુડીની મૂળભૂત આવૃત્તિ થશે.NEET 2017 Easy
- તારનો અવરોધ \(R\; ohm\) છે. જો તારને ઓગાળવામાં આવે અને ખેંચીને લંબાઇ મૂળ લંબાઈ કરતાં \(n\) ગણી કરતાં નવો અવરોઘ કેટલો થશે?NEET 2017 Medium
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ?
A. વાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.
B. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુતક્ષેત્ર તેની પૃષ્ઠભાર ઘનતા પર આધાર રાખતું નથી.
C. ભારિત વાહકના અંદરના ભાગમાં સ્થિત પરિસ્થિતિમાં વધારાનો ભાર હોઈ શકે નહીં.
D. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુતક્ષેત્ર પ્રત્યેક બિંદુએ પૃષ્ઠને લંબ હોવું જોઈએ.
E. ભારિત વાહકની અંદરના ભાગમાં દરેક સ્થાને સ્થિત વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - એક વિદ્યુતચુંબકના ધ્રુવો વચ્ચે એક પાતળા ડાયામેગ્નેટીક સળિયાને ઉભો રાખવામાં આવે છે. જયારે આ વિદ્યુતચુંબકમાં પ્રવાહ ચાલુ કરવામાં આવે, .ત્યારે આ ડાયામેગ્નેટીક સળિયો સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં ઉપર તરફ ધકેલાય છે. તેથી આ સળિયો ગુરુત્વ-સ્થિતિઊર્જા પ્રાપ્ત કરે છે. આ માટે કરવું પડતું જરૂરી કાર્ય આવે છે....NEET 2018 Easy
- એક વ્યક્તિની આંખોથી જયારે વસ્તુ \(50 \;cm\) અને \(400\;cm\) અંતરે હોય, ત્યારે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જયારે દ્રષ્ટિ રેખીય અંતરથી મહત્તમ અનંત અંતર સુધી વસ્તુનું અંતર વધારવામાં આવે, ત્યારે વ્યક્તિએ વાપરેલ લેન્સોનો પ્રકાર અને પાવર અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium
More PYQs from NEET
- શામાંથી ટેક પોલીમરેઝ ઉત્સેચક મેળવવામાં આવેલ છે?NEET 2016 Medium
- અંતઃસ્રાવના સ્રોત અને કાર્યને અનુલક્ષી સાચી જોડ પસંદ કરો.NEET 2014 Medium
- નીચે આપેલ પ્રક્રિયાઓમાં પ્રાપ્ત થતી નીપજો \(A\) અને \(B\) અનુક્રમે શોધો. \( 3 \mathrm{ROH}+\mathrm{PCl}_3 \rightarrow 3 \mathrm{RCl}+\mathrm{A} \) \( \mathrm{ROH}+\mathrm{PCl}_5 \rightarrow \mathrm{RCl}+\mathrm{HCl}+\mathrm{B}\)NEET 2024 Medium
- નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?NEET 2014 Medium
- પ્રસુતિ પછીના તબક્કામાં નીચેનામાંથી ક્યુ રિલેક્સીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે ?NEET 2021 Hard
- નિવેદન \((A)\): બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી.
કારણ \((R)\): પુખ્ત પૃષ્ઠવંશીઓમાં મેરુદંડનું સ્થાન કશેરુદંડ દ્વારા લેવાય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2022 Medium