ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry

\(88\; cm\) ના એક તાંબાના સળિયા અને અજ્ઞાત લંબાઈના એલ્યુમિનિયમના સળિયાની લંબાઈઓમાં તાપમાનના વધારાથી સ્વતંત્ર રીતે વધારો થાય છે. આ એલ્યુમિનિયમના સળિયાની અજ્ઞાત લંબાઈ(\(cm\) માં) કેટલી હશે?  \(({\alpha _{Cu}} = 1.7 \times {10^{ - 5}}\,{K^{ - 1}}\) અને \({\alpha _{Al}} = 2.2 \times {10^{ - 5}}\,{K^{ - 1}})\)

  1. A \(6.8\)
  2. B \(113.9 \)
  3. C \(88\)
  4. D \(68\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(68\)

Step-by-step Solution

Detailed explanation

At any temperature \((\Delta l)_{\mathrm{Cu}}=(\Delta l)_{\mathrm{Al}}\)
Same subject
Explore more questions on app