NEET · Physics · STD 12 -6. Electromagnetic induction
8 cm અને 3 cm બાજુઓ ધરાવતા લંબચોરસ, તારનું એક નાના કટ વાળું ગૂંચળું (લૂપ), 0.3 T મૂલ્યના આ લૂપના સમતલને લંબ હોય તેવી દિશામાંના નિયમિત ચુંબકીયક્ષેત્રમાંથી બહાર આવે છે. જો લૂપનો તેની નાની બાજુને લંબ દિશામાંનો વેગ 2 cm \(s^{-1}\) હોય, તો કપાયેલા ભાગ વચ્ચે ઉત્પન્ન થતું emf __________ થશે.
- A \(4.8 \times 10^{-4}\) વોલ્ટ
- B \(1.2 \times 10^{-4}\) વોલ્ટ
- C \(1.3 \times 10^{-4}\) વોલ્ટ
- D \(1.8 \times 10^{-4}\) વોલ્ટ
Answer & Solution
Correct Answer
(D) \(1.8 \times 10^{-4}\) વોલ્ટ
Step-by-step Solution
Detailed explanation
(D) \(1.8 \times 10^{-4}\) વોલ્ટ
આપેલ છે:
ચુંબકીય ક્ષેત્ર, \(B=0.3 T\)
ગાળાનો વેગ, \(v=2 cm s ^{-1}=2 \times 10^{-2} m s ^{-1}\)
નાની બાજુની લંબાઈ, \(l=3 cm=3 \times 10^{-2} m\)
ગાળો નાની બાજુને લંબ દિશામાં ગતિ કરતો હોવાથી, વેગ સદિશ નાની બાજુને લંબ છે. ગતિપ્રેરિત emf ગતિની દિશાને લંબ હોય તેવી બાજુ પર પ્રેરિત થાય છે.
પ્રેરિત emf \(e\) નીચેના સૂત્ર વડે અપાય છે:
\(e=B l v\)
આપેલ કિંમતો મૂકતાં:
\(e=0.3 \times\left(3 \times 10^{-2}\right) \times\left(2 \times 10^{-2}\right)\)
\(e=1.8 \times 10^{-4} \vee\)
આપેલ છે:
ચુંબકીય ક્ષેત્ર, \(B=0.3 T\)
ગાળાનો વેગ, \(v=2 cm s ^{-1}=2 \times 10^{-2} m s ^{-1}\)
નાની બાજુની લંબાઈ, \(l=3 cm=3 \times 10^{-2} m\)
ગાળો નાની બાજુને લંબ દિશામાં ગતિ કરતો હોવાથી, વેગ સદિશ નાની બાજુને લંબ છે. ગતિપ્રેરિત emf ગતિની દિશાને લંબ હોય તેવી બાજુ પર પ્રેરિત થાય છે.
પ્રેરિત emf \(e\) નીચેના સૂત્ર વડે અપાય છે:
\(e=B l v\)
આપેલ કિંમતો મૂકતાં:
\(e=0.3 \times\left(3 \times 10^{-2}\right) \times\left(2 \times 10^{-2}\right)\)
\(e=1.8 \times 10^{-4} \vee\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- યંગનો પ્રયોગ પહેલા હવામાં અને પછી બીજા કોઈ માધ્યમમાં કરવામાં આવે છે. હવામાં \(5\) મી અપ્રકાશિત શલાકા, માધ્યમની \( 8 \) મી પ્રકાશિત શલાકાની જગ્યાએ આવે છે, તો માધ્યમનો વક્રીભવનાંક આશરે કેટલો હશે?NEET 2017 Hard
- એક ac પરિપથ 1 \(k\Omega\) નો અવરોધ, 0.1 \(\mu\)F નું કેપેસીટર, અને 1 mH નો ઇન્ડક્ટરનું શ્રેણી જોડાણ ધરાવે છે. પરિપથની અંદાજિત અનુનાદ આવૃત્તિ __________ છે:NEET 2026 Medium
- ત્રણ દબાણ \(P_1, P_2\) અને \(P_3\) એ નીચે દર્શાવેલ આલેખ એક આદર્શ વાયુનો \(T-V\) વક્ર (જ્યાં \(T\) એ તાપમાન અને \(V\) એ કદ છે) ચાર્લ્સના નિયમ જેને ત્રૂટક રેખાથી દર્શાવેલ છે, તેની સાથે સરખાવેલ છે. તો સાચો સંબંધ. . . . . . છે.
NEET 2024 Medium - ગોળાનો બલ્ક મોડયુલસ \(B \) છે. જો તેના પર એકસમાન \(P\) દબાણ લગાવતાં તેની ત્રિજયામાં આંશિક ધટાડો કેટલો થાય?NEET 2017 Medium
- \(m\) દ્રવ્યમાન તથા \(v \) વેગથી ગતિ કરતા \(\alpha \) કણને \(Ze\) જેટલા વિદ્યુતભારવાળા કોઇ ભારે ન્યુકિલયસ પર આપાત કરવામાં આવે છે, તો તેના ન્યુકિલયસના કેન્દ્રથી લઘુતમ અંતર દળ \(m\) પર કેવી રીતે આધાર રાખે છે?NEET 2016 Medium
- આકૃતિમાં દર્શાવેલ પરિપથનો ચોખ્ખો ઈમ્પિડન્સ \(........\,\Omega\) હશે.
NEET 2023 Medium
More PYQs from NEET
- પ્રવાહી ઘન પદાર્થોને ભીંજવે નહીં જો તેમની વચ્ચેનો સંપર્કકોણ ....... હોયNEET 2020 Easy
- માનવ અંતઃકંકાલના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ?
A. માનવ ખોપરી એક-કંદુકીય છે.
B. કોઈપણ બે પાસપાસેના કશેરુકાઓ વચ્ચેનો સાંધો કાસ્થિમય સાંધો છે.
C. મનુષ્યમાં ગ્રીવા કશેરુકાઓની સંખ્યા 7 છે.
D. છેલ્લી 2 જોડી સિવાયની બધી પાંસળીઓ દ્વિશીર્ષી હોય છે.
E. ખોપરીનું પશ્વકપાલ અસ્થિ એંટલાસ કશેરુકા સાથે જોડાયેલું હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - નીચે પૈકી કયું કોષના સમવિભાજન દરમ્યાન ક્યારેય બનતું નથી?NEET 2022 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- એક તકતી અને એક ગોળાની ત્રિજયા સમાન પણ દ્રવ્યમાન જુદા છે તે સમાન ઊંચાઇ અને લંબાઇના બે ઢાળ પરથી ગબડે છે. બેમાંથી કયો પદાર્થ તળિયે પહેલો પહોંચશે?NEET 2016 Medium
- નીચેના વિકલ્પોમાંથી \(ClF _3\) ના સંદર્ભમાં સાચું વિધાન ઓળખો:NEET 2026 Medium