ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 10. Wave optics

\(\lambda=6000 \;\mathring A\) તરંગલંબાઈનો પ્રકાશ વાપરતા ફ્રોનહોફર વિવર્તનમાં મધ્યમાન મહત્તમ શલાકાની કોણીય પહોળાઈ \(\theta_{0}\) છે. જ્યારે તે સમાન સ્લીટમાં બીજો પ્રકાશ વાપરવામાં આવે તો તેની કોણીય પહોળાઈમાં \(30 \%\) નો ઘટાડો થાય છે. આ પ્રકાશની તરંગલંબાઈ (\(\mathring A\) માં) કેટલી હશે?

  1. A \(1800\)
  2. B \(4200\)
  3. C \(6000\)
  4. D \(420\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(4200\)

Step-by-step Solution

Detailed explanation

Angular width \(\propto \frac{\lambda}{\mathrm{d}} \) \(\Rightarrow \frac{\theta_{0}}{0.7 \theta_{0}}=\frac{\frac{6000 {\mathring A}}{\mathrm{d}}}{\frac{\lambda}{\mathrm{d}}} \)\(\Rightarrow \lambda=4200 \mathring A\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app