NEET · Physics · STD 11 - 7. gravitation
\(60\,g\) દળ ધરાવતા એક પદાર્થને જ્યારે ચોકક્સ સ્થાન (બિંદુ) આગળ મૂકવામાં આવે છે ત્યારે તે \(3.0\, N\) ગુરુત્વાકર્ષણ બળ અનુભવે છે. તે બિંદુ આગળ ગુરૂત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય \(........N/kg\) હશે.
- A \(50\)
- B \(20\)
- C \(180\)
- D \(0.05\)
Answer & Solution
Correct Answer
(A) \(50\)
Step-by-step Solution
Detailed explanation
\(I_{g}=\frac{F}{m}\) \(=\frac{3}{60 \times 10^{-3}}=50\,N / kg\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કોઇ એક ચોકકસ ગ્રહ માળામાં એક જોવા મળેલ છે, કે કોઇ એક અવકાશી પદાર્થ કે જેની સપાટીનું તાપમાન \(200\;K\) છે, તે મહત્તમ તીવ્રતાના વિકિરણ ઉત્સર્જિત કરે છે, કે જેની તરંગલંબાઇ \(12\;\mu m\) નજીકની છે. આની નજીકનો તારો કે જે મહત્તમ પ્રકાશ ઉત્સર્જન કરે છે, તેની તરંગલંબાઇ \(\lambda= 4800\;\mathring A\) છે, તો આ તારાની સપાટીનું તાપમાન (\(K\) માં) કેટલું હશે?NEET 2017 Medium
- સરેશાશ \(10\,m\) ની ત્રિજ્યા ધરાવતી અને \(1000\) આંટા ધરાવતા એક મોટા વર્તુળાકાર ગૂંચળું તેના સમક્ષિતિજ વ્યાસને અનુલક્ષીને \(2 \;rad s ^{-1}\) થી ભ્રમણ કરે છે. જે આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના શિરોલંબ ઘટકનું મુલ્ય \(2 \times 10^{-5}\,T\) અને ચુંબકીય અવરોધ \(12.56\,\Omega\) હોય તો મહતમ પ્રેરિત પ્રવાહ \(\dots\dots\dots\;A\) હશે.NEET 2022 Medium
- જ્યારે 8 N અને 6 N પરસ્પર લંબ બળો 5 kg દળના પદાર્થ પર લાગુ પડે ત્યારે તેમાં ઉદ્ભવતા પ્રવેગના મૂલ્ય અને દિશા અનુક્રમે __________ છે.NEET 2026 Medium
- ત્રણ પ્રવાહીની ઘનતાઓ \(\rho _1,\rho _2 \) અને \(\rho _3 (\rho _1 > \rho _2 > \rho _3)\) છે, તેમના પૃષ્ઠતાણ \(T\) ના મૂલ્યો સમાન છે, ત્રણ આદર્શ કેશનળીમાં ત્રણ પ્રવાહીઓ સમાન ઊંચાઇ સુધી ચઢે છે. સંપર્કકોણ \(\theta _1,\theta _2\) અને \(\theta _3\) શેનું પાલન કરે?NEET 2016 Medium
- \(10 \mu \mathrm{F}\) સંધારકતા ધરાવતા સંધારકને \(210 ~V\), \(50\) \(Hz\)નl ઉદૂગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે. પરિપથમાં મહતમ (પીક) પ્રવાહ લગભગ. . . . . . .થશે. \((\pi=3.14)\)
NEET 2024 Medium - કોઈક \(t\) ક્ષણે, \(5 N\) બળની અસર હેઠળ કોઈક કણાનું સ્થળાંતર \(2 t-1\) (\(SI\) એકમમાં) વડે આપવામાં આવે છે. તત્ક્ષણીક પાવર કાર્યત્વરાનું મૂલ્ય (\(SI\) એકમમાં). . . . . . ।થશે.NEET 2024 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું સંયોજન કોઈ પણ અપવાદ વિના સાચું છે?
વિકલ્પ લાક્ષણિકતાઓ વર્ગ \((a)\) ચૂસક અને ગોળાકાર મુખ; જડબાં ગેરહાજર, ભીંગડાં વગરનું અધિચર્મ; યુગ્મ ઉપાંગો. સાયક્લોસ્ટોમેટા \((b)\) શરીર પીંછાઓથી ઢંકાયેલું; ત્વચા ભેજવાળી અને ગ્રંથિમય, અગ્ર ઉપાંગો પાંખો બનાવે છે; હવાકોથળીઓ સાથેના ફેફસાં. એવિસ \((c)\) સ્તન ગ્રંથિ; શરીર પર વાળ; કર્ણપલ્લવ; ઉપાંગોની બે જોડ. મેમેલિયા \((d)\) વક્ષ બાજુએ મુખ; ઝાલર ઢાંકણ વગરની ઝાલરો; પ્લેકોઈડ ભીંગડાંવાળી ત્વચા; સતત મેરુદંડ. કોન્ડ્રિકથીસ NEET 2015 Medium - નીચે બે વિધાનો આપેલા છે : એક ને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : સ્પ્રિગમાં ખેંચાણ, સ્પ્રિંગના દ્રવ્યના આકાર સ્થિતિસ્થાપકતતા અંક થકી મેળવવામાં આવે છે. કારણ \((R)\) : કોપરના ગુંચળાકાર સ્પ્રિંગ પાસે સમાન પરિમાણ ધરાવતી સ્ટીલની બનેલી સ્પ્રિંગ કરતા વધારે તણાવ મળબૂતી \((tensile\,strength)\) હોય છે. ઉપરોક્ત વિદ્યાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.NEET 2022 Medium
- સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન \(A\) જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:NEET 2022 Easy
- કાળો પદાર્થ \(5760\; K\) તાપમાને છે. આ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જા \(250\,nm\) તરંગલંબાઇ પર \(U _{1}\), \(500\,nm\) તરંગલંબાઇ પર \(U _{2}\) અને \(1000\,nm\) તરંગલંબાઇ પર \(U _{3}\) છે. વીન અચળાંક \(b= 2.88 \times 10^6 \;nm-K \) છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?NEET 2016 Medium
- સૂક્ષ્મનલિકાઓ કોના ઘટકો છે?NEET 2016 Medium
- લૂપ્ત્પ્રાય: જાતિઓની (એન્ડેન્જર્ડ સ્પીસીસ) યાદી પ્રકાશિત કરવામાં આવે છે :NEET 2024 Medium