NEET · Physics · STD 12 - 5. Magnetism and matter
\(599\) સસેપ્ટીબિલિટી ધરાવતો એક લોખંડના સળિયાને \(1200\, Am ^{-1}\) ચુંબકિય ક્ષેત્ર આપવામાં આવે છે આ સળિયાના દ્રવ્યની પરમીએબીલીટી .................. છે \(\left(\mu_{0}=4 \pi \times 10^{-7}\, T\, m\, A ^{-1}\right)\)
- A \(2.4 \pi \times 10^{-7} \,T\, m\, A ^{-1}\)
- B \(2.4 \pi \times 10^{-4} \,T\, m \,A ^{-1}\)
- C \(8.0 \times 10^{-5}\, T\, m\, A ^{-1}\)
- D \(2.4 \pi \times 10^{-5} \,T\, m\, A ^{-1}\)
Answer & Solution
Correct Answer
(B) \(2.4 \pi \times 10^{-4} \,T\, m \,A ^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mu_{ r }= x _{ m }+1=599+1=600\) \(\mu=\mu_{ o } \mu_{ r }=4 \pi \times 10^{-7} \times 600\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2.5 \times 10^{-2}\; N / m\) પૃષ્ઠતાણ ધરાવતાં એક ડિટરજન્ટના દ્રાવણમાંથી \(1\;mm\) ની ત્રિજ્યાનો સાબુનો પરપોટો ફુલાવવામાં આવે છે. પરપોટાની અંદરનું દબાણ એ પાત્રમાં પાણીની મુક્ત સપાટીની નીચે \({Z_0}\) બિંદુ પરના દબાણને સમાન છે. \(g = 10\,m/{s^2}\), પાણીની ઘનતા \(10{\,^3}\,kg/{m^3}\) લઈએ ,તો \({Z_0}\) નું મૂલ્ય (\(cm\) માં) કેટલું હશે?NEET 2019 Hard
- જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન \(1.6 \;\mathring A\) અંતરે દૂર હોય ત્યારે તેમની વચ્ચેના આકર્ષણના લીધે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ................... થાય \(\left(m_{e} \simeq 9 \times 10^{-31} kg , e=1.6 \times 10^{-19} C \right)\) (Take \(\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\) )NEET 2020 Medium
- પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ \(v\) છે. જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા ચાર ગણી અને સમાન દળ ઘનતા ધરાવતા એક બીજા ગ્રહની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ \(.....\) છે.NEET 2021 Medium
- એક પોટેન્શિયોમીટર પરિપથમાં \(1.5\, {V}\) નું \(EMF\) ધરાવતા કોષ દ્વારા તારની \(36\,{cm}\) અંતરે સમતોલન બિંદુ મળે છે.જો પ્રથમ કોષને બદલે \(2.5\, {V}\)નું \(EMF\) ધરાવતો બીજો કોષ બદલવામાં આવે તો તારની કઈ લંબાઈએ સંતુલન બિંદુ મળશે? (\(cm\)માં)NEET 2021 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગ માટે નીચે મુજબ બે વિધાનો આપેલાં છે : વિધાન \(I:\) જો પડદાને સ્લિટના સમતલથી દૂર લઈ જવામાં આવે તો શલાકાઓનું કોણીય અંતર અચળ રહે છે. વિધાન \(II:\) જો એકરંગી ઉદગમને સ્થાને બીજા ઊંચી તરંગલંબાઈના એકરંગી ઉદગમને લેવામાં આવે, તો શલાકાઓ વચ્ચેનું કોણીય અંતર ઘટે છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2023 Medium
- બોહરના મોડેલમાં \(R _1\) એ ઇલેક્ટ્રોનની બીજી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા અને \(R_2\) એ ચોથી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે. ગુણોત્તર \(\frac{ R _1}{ R _2}\) કેટલો હશે?NEET 2022 Easy
More PYQs from NEET
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેના પાયાનું ક્ષેત્રફળ \(0.2 \;m^2\) હોય, તેવા એક બ્લેાકને \(0.02 \;kg\) નું દળ એક દોરી વડે એક આદર્શ ગરગડી પરથી લગાડેલ છે. એક પ્રવાહીનું \(0.6\; mm\) જાડાઈનું પાતળું સ્તર આ બ્લોક અને ટેબલ વચ્ચે મૂકવામાં આવે છે. જયારે બ્લોકને છોડવામાં આવે ત્યારે તે \(0.17 \;m/s\) ની અચળ ઝડપથી જમણી તરફ ગતિ કરે છે. આ પ્રવાહીનો સ્નિગ્ધતાંક કેટલો હશે?
NEET 2017 Medium - આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સમતાપી અને સમોષ્મી પરિસ્થિતિઓ હેઠળ આદર્શ વાયુની પ્રતિવર્તી વિસ્તરણ બતાવવામાં આવેલ છે, \(AB \to\) સમતાપી વિસ્તરણ \(AC \to\) સમોષ્મી વિસ્તરણ તો નીચેનામાંથી કયો વિક્લપ સાચો નથી?
NEET 2019 Hard - ફળમાખીના દરેક કોષમાં \(8\) રંગસૂત્રો \((2n)\) હોય છે. સમવિભાજનના આંતરવસ્થામાં જો \(G_1\) તબક્કામાં રંગસૂત્ર સંખ્યા \(8\) હોય તો \(S-\)તબક્કા પછી રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે ?NEET 2021 Medium
- આપેલ પરિપથમાં, છેડા \(A\) અને છેડા \(B\) વચ્ચે સમતુલ્ય સંધારકતા . . . . . . .છે
NEET 2024 Medium - નીચેના પરિપથમાં દર્શાવેલ બે સમાન કેપેસીટર \(\mathrm{C}_{1}\) અને \(\mathrm{C}_{2}\) નો કેપેસીટન્સ સમાન છે. જ્યારે કળ \(k\) દ્વારા ટર્મિનલ \(a\) અને \(b\) ને જોડેલ હોય ત્યારે \(\mathrm{C}_{1}\) કેપેસીટરને \( V\; volt \;emf \) ધરાવતી બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. હવે ટર્મિનલ \(a\) અને \(b\) ને અલગ કરી ટર્મિનલ \(b\) અને \(c\) જોડવામાં આવે તો કેટલા \(\%\) ઉર્જાનો વ્યય થશે?
NEET 2019 Hard - જે સ્ત્રીઓ ગર્ભધારણ કરી શકતી નથી તેઓમાં નીચેના માંથી કઈ પધ્ધતિ થી ગર્ભના સ્થાનાંતરણમાં મદદ થાય છે?NEET 2020 Easy