NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance
\(5 \times 10^{-6} Cm\) દ્વિધ્રુવી ચાકમાત્રા ધરાવતો એક વિદ્યુત દ્વિધ્રુવી \(4 \times 10^5 N / C\) મૂલ્યના સમાન વિદ્યુતક્ષેત્રની દિશામાં સંરેખિત છે. આ દ્વિધ્રુવીને વિદ્યુતક્ષેત્રની સાપેક્ષે \(60^{\circ}\) ના કોણથી ભ્રમણ કરાવવામાં આવે છે. દ્વિધ્રુવીની સ્થિતિઊર્જામાં થતો ફેરફાર ________ છે:
- A 0.8 J
- B 1.0 J
- C 1.2 J
- D 1.5 J
Answer & Solution
Correct Answer
(B) 1.0 J
Step-by-step Solution
Detailed explanation
આપેલ છે,
\(p =5 \times 10^{-6} Cm \)
\( E =4 \times 10^5 N / C \)
\( \theta_{ i }=0^{\circ}, \theta_{ f }=60^{\circ} \)
\( \Delta U = U _{ f }- U _{ i } \)
\( =- pE \cos \theta_{ f }-\left(- pE \cos \theta_{ i }\right) \)
\( \Rightarrow pE \left(\cos \theta_{ i }-\cos \theta_{ f }\right) \)
\( \Rightarrow 5 \times 10^{-6} \times 4 \times 10^5\left(1-\frac{1}{2}\right)=1 J\)
\(p =5 \times 10^{-6} Cm \)
\( E =4 \times 10^5 N / C \)
\( \theta_{ i }=0^{\circ}, \theta_{ f }=60^{\circ} \)
\( \Delta U = U _{ f }- U _{ i } \)
\( =- pE \cos \theta_{ f }-\left(- pE \cos \theta_{ i }\right) \)
\( \Rightarrow pE \left(\cos \theta_{ i }-\cos \theta_{ f }\right) \)
\( \Rightarrow 5 \times 10^{-6} \times 4 \times 10^5\left(1-\frac{1}{2}\right)=1 J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(20\;mH \) ના ઇન્ડકટર, \(50\;\mu F\) ના કેપેસિટર અને \(40\;\Omega \) ના અવરોધના શ્રેણી જોડાણને \(V=10sin340t \) ના \(emf \) ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. \(A.C.\) પરિપથમાં પાવરનો વ્યય (\(W\) માં) કેટલો હશે?NEET 2016 Hard
- એવું ધારો કે અનંત અંતરે પદાર્થની ગુરુત્વસ્થિતિઉર્જા શૂન્ય છે, જ્યારે \(m\) દળનો પદાર્થ પૃથ્વીની(ત્રિજ્યા\(=R\)) સપાટીથી \(h\) ઊંચાઈ પર હોય ત્યારે તેની સ્થિતિઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?NEET 2019 Medium
- એક પરમાણ્વિક વાયુનું કદ \((V)\) તેના તાપમાન \((T)\) સાથેનો ફેરફાર આલેખમાં દર્શાવેલ છે. જયારે તે અવસ્થા \(A\) માંથી અવસ્થા \(B\) માં જાય, ત્યારે વાયુ વડે થતું કાર્ય અને તેના વડે શોષાતી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
NEET 2018 Medium - નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને \(A\) થી \(B\) લઇ જવા માટે ...
NEET 2017 Medium - દોરી સાથે બાંધેલ \(m\) દળનો પદાર્થ \(r\) ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ભ્રમણ કરે છે. જો આ પદાર્થનો સૌથી નીચેના બિંદુએ વેગ \(\sqrt{7 gr }\) હોય, તો તે નીચેના બિંદુએ ઉદભવતું તણાવ .......... \(mg\) હોયNEET 2020 Medium
- \(t=0\) સમયે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી, એક નાનો ટૂકડો એક ઘર્ષણરહિત ઢોળાવ પરથી સરકે છે. ધારો કે \(t=n-1\) થી \(t=n\) અંતરાલ દરમ્યાન ટૂકડાએ કાપેલું અંતર \(\mathrm{S}_{\mathrm{n}}\) છે. તો \(\frac{\mathrm{S}_{\mathrm{n}}}{\mathrm{S}_{\mathrm{n}+1}}\) ગુણોત્તર \(......\) હશે.NEET 2021 Medium
More PYQs from NEET
- નીચેના સંકીર્ણ સંયોજનોમાંથી, દ્રાવણમાં કયા સંયોજનની વાહકતા ન્યૂનતમ હશે?NEET 2025 Easy
- સ્નાયુઓના ત્રણ પ્રકાર \(a, b\) અને \(c\) તરીકે આપેલા છે. માનવ શરીરમાં તેમના સ્થાન સાથે સાચી જોડી ઓળખો:
(ચિત્ર)
સ્નાયુનું નામ/સ્થાન
NEET 2024 Medium - એક વિદ્યુતપરિપથમાં \(100\,\Omega\) અને \(200\,\Omega\) નો અવરોધ ધરાવતા બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવેલ છે. આપેલા સમયમાં \(100 \Omega\) ના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા અને તે \(200 \Omega\) ના અવરોઘમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર હશે.NEET 2022 Medium
- Na, Be, P, Mg અને Si ની વધતી ધાત્વિક પ્રકૃતિનો સાચો ક્રમ શોધો :NEET 2026 Medium
- યાદી I ને યાદી II સાથે જોડો :
યાદી I યાદી II A. કોર્ટિસોલ I. સ્તન ગ્રંથિમાં વાયુકોષોની રચનાને ઉત્તેજિત કરે છે B. આલ્ડોસ્ટેરોન II. પ્રતિશોધક (anti-inflammatory) પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે C. કોલેસિસ્ટોકાઇનિન III. મૂત્રપિંડ નલિકામાંથી \(Na ^{+}\) અને પાણીના પુનઃશોષણને ઉત્તેજિત કરે છે D. પ્રોજેસ્ટેરોન IV. સ્વાદુપિંડના ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - \(\gamma\) - ક્ષય દરમિયાન પરમાણુદળાંક અને પરમાણુક્રમાંકમાં શું ફેરફાર થાય ?NEET 2020 Easy