NEET · Physics · STD 12 -7. Alternating current
\(5.0 \,H\) ના ઈન્ડક્ટર,\(80\, \mu \mathrm{F}\) નો સંધારક અને \(40\, \Omega\) અવરોધ ધરાવતા એક શ્રેણી \(LCR\) પરિપથને \(230\, V\)ના બદલાતી આવૃત્તિ ધરાવતા \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. જે કોણીય આવૃત્તિઓ એ પરિપથને ઉદ્દગમ દ્વારા રૂપાંતરીત થતો પાવર (કાર્યત્વરા), અનુનાદીય કોણીય આવૃત્તિ વખતે રૂપાંતરીત થતા પાવર કરતા અડધી હોય તો તે કોણીય આવૃત્તિ \(......\) હોઈ શકે છે.
- A \(25\, \mathrm{rad} / \mathrm{s}\) અને \(75 \,\mathrm{rad} / \mathrm{s}\)
- B \(50 \,\mathrm{rad} / \mathrm{s}\) અને \(25 \,\mathrm{rad} / \mathrm{s}\)
- C \(46\, \mathrm{rad} / \mathrm{s}\) અને \(54 \,\mathrm{rad} / \mathrm{s}\)
- D \(42 \,\mathrm{rad} / \mathrm{s}\) અને \(58 \,\mathrm{rad} / \mathrm{s}\)
Answer & Solution
Correct Answer
(C) \(46\, \mathrm{rad} / \mathrm{s}\) અને \(54 \,\mathrm{rad} / \mathrm{s}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Q}=\frac{\omega}{\Delta \omega}=\frac{\omega \mathrm{L}}{\mathrm{R}} \Rightarrow \Delta \omega=\mathrm{R} / \mathrm{L}=\frac{50}{4}=8\, \mathrm{rad} / \mathrm{sec}\) \(\omega_{0}=\frac{1}{\sqrt{\mathrm{LC}}}=\frac{1}{\sqrt{5 \times 80 \times 10^{-6}}}=50\, \mathrm{rad} / \mathrm{sec}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, 'L' લંબાઈ અને 'm' રેખીય દળ ઘનતા ધરાવતા પાતળા તારને 'C' કેન્દ્ર ધરાવતા વર્તુળાકાર વલય (x-y સમતલ) માં વાળવામાં આવે છે. વલયની yy'-અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા __________ થશે.
NEET 2026 Hard - એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો સ્થાન સદિશ \(\overrightarrow {\;r} = cos\omega t\,\hat x + sin\omega t\,\hat y\) અનુસાર આપવામાં આવે છે.અહીં \(\omega \) અચળાંક છે. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?NEET 2016 Medium
- જ્યારે વાયુનું તાપમાનમાં \(30^oC\) થી \(90^oC\) સુધી વધારવા આવે, ત્યારે અણુઓના \(r.m.s\). વેગમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે?NEET 2017 Medium
- કોઇ ખુલ્લી આર્ગન પાઇપના બીજા ઓવરટોનની આવૃત્તિ, \(L\,\,m\) લાંબા બંધ પાઇપના પ્રથમ ઓવરટોન જેટલી છે. ખુલ્લી પાઇપની લંબાઇ કેટલી હશે?NEET 2016 Medium
- સૂર્ય પોતાની ધરી પર દર 27 દિવસે એકવાર પરિભ્રમણ કરે છે. જો સૂર્ય કોઈ બાહ્ય પ્રભાવ વિના તેની હાલની ત્રિજ્યા કરતાં બમણી ત્રિજ્યા સુધી વિસ્તરે, તો તેનો પરિભ્રમણ આવર્તકાળ કેટલો હશે? ધારો કે સૂર્ય સમાન ઘનતાવાળો ગોળો છે.NEET 2025 Easy
- છ વિદ્યુતભાર \(+ q ,- q ,+ q ,- q ,+ q\) અને \(- q\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(d\) બાજુના ષટ્કોણના શિરોબિંદુ પર મૂકેલા છે. અનંતથી ષટ્કોણના કેન્દ્રમાં \(q _0\) વિદ્યુતભાર લાવવામાં માટે કેટલું કાર્ય કરવું પડે? \(\left(\varepsilon_0-\right.\) મુક્ત અવકાશની પરમિટિવિટી)
NEET 2022 Medium
More PYQs from NEET
- એક વાહન \(x\)નું અડધું અંતર \(v\) ઝડપથી અને બાકીનું અંતર \(2 v\) ઝડપથી કાપે છે. તેની સરેરાશ ઝડપ \(........\) છે.NEET 2023 Medium
- \(“AB"\) રૂધિરજૂથ વાળી વ્યક્તિને “સર્વગ્રાહી” તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે :NEET 2021 Easy
- \(\frac{d N}{d t}=r N\left[\frac{K-N}{K}\right]\) સમીકરણ વિહુર્સ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિનું છે. આ સમીક૨ણામાં \(K\) દર્શાવે છે :NEET 2024 Medium
- જ્યારે વજ્રપત્રો કે દલપત્રોની કિનારીઓ કોઈ ચોક્કસ દિશા વિના એકબીજા પર આચ્છાદિત થાય, ત્યારે તે સ્થિતિને કહેવાય છેNEET 2014 Medium
- શક્કરિયાં એ રૂપાંતરિતNEET 2018 Easy
- મેલોનેટ _______ ની પ્રવૃત્તિને અવરોધીને રોગકારક બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધે છે.NEET 2023 Medium