enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(400\; ms^{-1}\) ના સમક્ષિતિજ વેગથી ગતિ કરતી \(10\;g \) દળની એક ગોળી, \(2\; kg \) દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે, જે \(5\; m\) લાંબી ખેંચાઇ ન શકે તેવી દોરીથી લટકાવેલ છે. જેના લીધે બ્લોકનું ગુરુત્વકેન્દ્ર \(10\;cm\) શિરોલંબ અંતર વધે છે. બ્લોકની સમક્ષિતિજ દિશામાં બહાર નીકળે ત્યારે ગોળીની ઝડપ (\({ms} ^{-1}\) માં) કેટલી હશે?
- A \(160\)
- B \(120\)
- C \(100\)
- D \(80\)
Answer & Solution
Correct Answer
(B) \(120\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l}
\,\,\,\,\,Mass\,of\,bullet,\,m = 10\,g = 0.01kg\\
Initial\,speed\,of\,bullet,\,u = 400\,m{s^{ - 1}}\\
Mass\,of\,block,\,M = 2\,kg\\
Lenght\,of\,string\,l = 5\,m\\
Speed\,of\,the\,block\,after\,collision = {v_1}\\
Speed\,of\,the\,bullet\,on\,emerging\,from\\
block,\,v = ?\\
{\rm{Using}}\,energy\,conseravtion\,principel\\
for\,the\,block,
\end{array}\) \(\begin{array}{l}
\,\,\,\,\,\,\,\,\,\,\,{(KE + PE)_{{\mathop{\rm Re}\nolimits} ference}} = {\left( {KE + PE} \right)_h}\\
\Rightarrow \,\frac{1}{2}Mv_1^2 = Mgh\,\,\,or,\,\,\,{v_1} = \sqrt {2gh} \\
\,\,\,\,\,{v_1} = \sqrt {2 \times 10 \times 0.1} = \sqrt 2 \,m{s^{ - 1}}\\
{\rm{Using}}\,momentum\,conservation\,principle\\
for\,block\,and\,bullet\,system,
\end{array}\)
\,\,\,\,\,Mass\,of\,bullet,\,m = 10\,g = 0.01kg\\
Initial\,speed\,of\,bullet,\,u = 400\,m{s^{ - 1}}\\
Mass\,of\,block,\,M = 2\,kg\\
Lenght\,of\,string\,l = 5\,m\\
Speed\,of\,the\,block\,after\,collision = {v_1}\\
Speed\,of\,the\,bullet\,on\,emerging\,from\\
block,\,v = ?\\
{\rm{Using}}\,energy\,conseravtion\,principel\\
for\,the\,block,
\end{array}\) \(\begin{array}{l}
\,\,\,\,\,\,\,\,\,\,\,{(KE + PE)_{{\mathop{\rm Re}\nolimits} ference}} = {\left( {KE + PE} \right)_h}\\
\Rightarrow \,\frac{1}{2}Mv_1^2 = Mgh\,\,\,or,\,\,\,{v_1} = \sqrt {2gh} \\
\,\,\,\,\,{v_1} = \sqrt {2 \times 10 \times 0.1} = \sqrt 2 \,m{s^{ - 1}}\\
{\rm{Using}}\,momentum\,conservation\,principle\\
for\,block\,and\,bullet\,system,
\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(3 \;kg\) દળ અને \(40\; cm\) ત્રિજયાના એક પોલા નળાકારની ફરતે દોરી વીંટાળેલ છે. જો આ દોરીને \(30\;N\) બળ આપીને ખેંચવામાં આવે, તો નળાકારનો કોણીય પ્રવેગ (\(rad/sec^2\) માં) કેટલો થાય?NEET 2017 Medium
- \(88\; cm\) ના એક તાંબાના સળિયા અને અજ્ઞાત લંબાઈના એલ્યુમિનિયમના સળિયાની લંબાઈઓમાં તાપમાનના વધારાથી સ્વતંત્ર રીતે વધારો થાય છે. આ એલ્યુમિનિયમના સળિયાની અજ્ઞાત લંબાઈ(\(cm\) માં) કેટલી હશે? \(({\alpha _{Cu}} = 1.7 \times {10^{ - 5}}\,{K^{ - 1}}\) અને \({\alpha _{Al}} = 2.2 \times {10^{ - 5}}\,{K^{ - 1}})\)NEET 2019 Medium
- પ્રમાણભૂત ફિલામેન્ટ લેમ્પ \(100\,W\) વાપરે છે, જ્યારે તેને \(200\,V\) ના \(ac\) મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે. બલ્બમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ \(........\,A\) હશેNEET 2022 Medium
- \(200\, cm\) લંબાઈ અને \(500\, g\) દળ ધરાવતા એકસમાન સળિયાને \(40\, cm\) નિશાન આગળથી ફાચર \((wedge)\) પર સંતુલિત કરવામાં આવેલ છે. \(2\, kg\) ના દળને સળિયાથી \(20\, cm\) અંતરે અને બીજા અજ્ઞાત દળ \(m\) ને સળિયાથી \(160\, cm\) નિશાની આગળથી લટકાવવામાં આવેલ છે, આકૃત્તિ જુઓ. \(m\) નું એવું મૂલ્ય શોધો કે જેથી સળિયો સંતુલન સ્થિતિમાં રહે. \(\left({g}=10\; m/{s}^{2}\right)\)
NEET 2021 Medium - સમાન કેપેસિટન્સ 200 pF ધરાવતા બે વિદ્યુતભાર રહિત કેપેસિટરો ધ્યાનમાં લો. તેમાંથી એકને 100 V સપ્લાય વડે વિદ્યુતભારિત કરવામાં આવે છે અને તેને છૂટું પાડવામાં આવે છે. હવે આ કેપેસિટરને વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં ગુમાવાયેલી સ્થિતવિદ્યુત ઊર્જા ____________ છે :NEET 2026 Hard
- \(I=\sqrt{2}\,A\) પ્રવાહધારીત \(100\,cm\) ત્રિજ્યાના વર્તુળાકાર લૂપની અક્ષ પર લૂપના કેન્દ્રથી \(1\,m\) દૂરના બિંદુ પર ચુંબકીયક્ષેત્ર કેટલું મળે?NEET 2022 Medium
More PYQs from NEET
- કૉલમ- \(I\) માં આપેલ શબ્દને કૉલમ- \(II\) માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - \(I\) કૉલમ -\(II\) \((A)\) પ્રભાવી \((i)\) ઘણા જનીનો એક જ લક્ષણનું સંચાલન કરે છે. \((B)\) સહપ્રભાવીતા \((ii)\) વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે. \((C)\) પ્લીઓટ્રોપી (એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ) \((iii)\) વિષમ યુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે. \((D)\) પોલીજનિક આનુવંશિકતા (બહુજનીનિક વારસો) \((iv)\) એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ થાય છે. NEET 2016 Medium - જેલ ઇલેક્ટ્રોફોરેસીસ દરમિયાન અગારોઝ જેલ ઉપર \(DNA\) ના ટુકડાઓને ખસવા માટેનો શું માપદંડ હોય છે ?NEET 2017 Medium
- \(100\) સેકન્ડ માટે કોપર સલ્ફેટ દ્રાવણ ધરાવતા વોલ્ટમીટરમાંથી \(9.6487 \mathrm{~A}\) પ્રવાહ પસાર કરતા જમા થતા કોપરનું દળ ગ્રામમાં શોધો. [Cuનું મોલર દળ : \(63 \mathrm{~g} \mathrm{~mol}^{-1}, 1 \mathrm{~F}=96487 \mathrm{C}\) આપેલ છે.]NEET 2024 Medium
- નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતરણ નથી?NEET 2016 Medium
- સ્ટ્રેપ્ટોકોકસ નામના બૅક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું સ્ટ્રેપ્ટોકાઇનેઝ _______ માટે વપરાય છે.NEET 2025 Easy
- \(R \) ત્રિજયાની શિરોલંબ લૂપમાં \(m\) દ્રવ્યમાનના કોઇ પદાર્થને કેટલા લઘુતમ વેગથી દાખલ કરાવવો જોઇએ કે જેથી તે લૂપમાં સંપૂર્ણ દાખલ થઇ શકે?NEET 2016 Medium