NEET · Physics · STD 12 - 3. current electricity
\(4\,V\;emf \) અને \(0.5\,\Omega\) આંતરિક અવરોધ ધરાવતા કોષને \(7.5\,\Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડેલ છે. કોષના ટર્મિનલનો સ્થિતિમાનનો તફાવત \(.....\,V\) હશે?
- A \(3.75\)
- B \(4.25\)
- C \(4\)
- D \(0.375\)
Answer & Solution
Correct Answer
(A) \(3.75\)
Step-by-step Solution
Detailed explanation
TPD \(=4-0.5 \times 0.5\) \(\qquad =4-0.25\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલ માધ્યમોની જોડ માટેના ક્રાંતિકકોણ જેટલો થાય ત્યારે વક્રિભવન કોણ શું હશે ?NEET 2019 Easy
- યોગ્ય એકમોમાં, ગતિ કરતા કણ માટે સમય \((t)\) અને સ્થાન \((x)\) વચ્ચેનો સંબંધ \(t=x^2+x\) વડે અપાયેલ છે. કણનો પ્રવેગ ....છેNEET 2025 Hard
- એક ગિટારમાં સમાન દ્રવ્યના બનેલા બે તારો \(A\) અને \(B\) જરાક અસમ સ્વરિત છે અને તે \(6\, Hz\) આવૃતિનો સ્પંદ ઉત્પન્ન કરે છે જ્યારે \(B\) માં તણાવને જરાક ઘટાડવામાં આવે છે, આ સ્પંદની આવૃતિ વધીને \(7 \,Hz\) થાય છે જો \(A\) ની આવૃતિ \(530\, Hz\) હોય તો \(B\) ની મૂળ આવૃતિ \(.........Hz\) હશેNEET 2020 Hard
- \(1.42\) વક્રીભવનાંકના કાચના પાતળા પ્રિઝમનો પ્રિઝમકોણ \(10^o \) છે. આ પ્રિઝમને બીજા \( 1.7 \) વક્રીભવનાંકના અન્ય પાતળા પ્રિઝમ સાથે જોડેલ છે. આ સંયોજન વિચલન મુક્ત વિક્ષેપ આપે છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હોવો જોઈએ?NEET 2017 Medium
- આકૃતિમાં દર્શાવેલ પાણીની ટાંકીનો વિચાર કરો. તેની એક દીવાલ \(x=L\) પર છે અને તે \(z\) દિશામાં ઘણી પહોળી લઈ શકાય છે. જ્યારે તેને પૃષ્ઠતાણ \(S\) અને ઘનતા \(\rho\) ધરાવતા પ્રવાહીથી ભરવામાં આવે છે, ત્યારે પ્રવાહીની સપાટી \(x=L\) પર \(x\)-અક્ષ સાથે \(\theta_0\left(\theta_0 \ll 1\right)\) કોણ બનાવે છે. જો \(y(x)\) સપાટીની ઊંચાઈ હોય, તો \(y(x)\) માટેનું સમીકરણ છે:

\(\left(\right.\) \(\theta(x)=\sin \theta(x)=\tan \theta(x)=\frac{d y}{d x}\), \(g\) એ ગુરુત્વપ્રવેગ છે.\()\)NEET 2025 Medium - એક સબમરીન 100 atm ના નિરપેક્ષ દબાણને સહન કરવા માટે રચાયેલ છે. તે પાણીની સપાટી નીચે કેટલી ઊંડાઈ સુધી જઈ શકે છે?
(ધારો કે પાણીની ઘનતા \(=1000 kg m ^{-3}, 1 atm=1 \times 10^5 Pa\) અને ગુરુત્વાકર્ષી પ્રવેગ \(g=10 m / s ^2\) )NEET 2026 Medium
More PYQs from NEET
- નીચે આપેલાં વિધાનો અમેરૂદંડીઓ વિશેનાં છે:
\(A\). ગળું, ઝાલર ફાટો દ્વારા છિદ્રિત હોય છે.
\(B\). મેરુદંડ ગેરહાજર હોય છે.
\(C\). મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય છે.
\(D\). જો હૃદય હાજર હોય તો તે પૃષ્ઠ બાજુએ હોય છે.
\(E\). પશ્વગુદા પૂંછડી ગેરહાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2024 Medium - \(R\) ત્રિજ્યાની વર્તુળાકાર કોઇલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ છે : \(\phi=2 t^3+4 t^2+2 t+5 \;W b\) કોઇલમાં \(t=5\; s\) પર પ્રેરિત થતું \(emf\) \(..........\,V\) હશે.NEET 2022 Easy
- નીચેનામાંથી ક્યો ગેટ યુનિવર્સલ ગેટ છેNEET 2020 Medium
- એક કસનળીમાં ક્ષાર (મીઠું) લઈને, તેમાં મંદ \(H _2 SO _4\) ના થોડા ટીપાં ઉમેરવામાં આવ્યાં, જેનાથી રંગહીન બાષ્પ ઉત્પન્ન થઈ, જે વિનેગર જેવી ગંધ ધરાવતી હતી. આ બાષ્પે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવ્યું. નીચેનામાંથી સાચો ઋણાયન ઓળખો :NEET 2026 Hard
- ઉંમર સાથે સંકળાયેલ કંકાલતંત્રનો ઓસ્ટીયોપોરોસીસ નામનો રોગ, નીચેના કારણે જોવા મળે છે.NEET 2016 Medium
- અર્ધસૂત્રણ સંદર્ભે, કયું વિધાન ખોટું છે?NEET 2022 Medium