ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 4.1 newtons laws of motion

\(4 \,kg\) અને \(6\, kg\) દ્રવ્યમાનના બે પદાર્થોને એક દ્રવ્યમાન રહિત દોરીના છેડાઓ સાથે બાંધેલ છે આ દોરી ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર કરેલ છે (આકૃતિ જુઓ). ગુરુત્વીય પ્રવેગ \((g)\) ના પદમાં આ તંત્રનો પ્રવેગ .......... છે 

  1. A \(\frac{g}{10}\)
  2. B \(g\)
  3. C \(\frac {g} {2}\)
  4. D \(\frac {g} {5}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac {g} {5}\)

Step-by-step Solution

Detailed explanation

\(a=\frac{\left(m_{2}-m_{1}\right) g}{m_{1}+m_{2}}\) \(a=\frac{(6-4) g}{6+4}-\frac{2 g}{10}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app