NEET · Physics · STD 11 - 9.2 surface tension
\(4.5 \mathrm{~cm}\) ત્રિજ્યા ધરાવતી એક પાતળી સપાટ વર્તુળાકાર તક્તીને પાણીની સપાટી ઉપર હળવેકથી મૂકવામાં આવે છે: જો પાણીનું પ્રુષ્ઠાતાણ \(0.07 \mathrm{~N} \mathrm{~m}^{-1}\) હોય, તો તેને સપાટીથી દૂર કરવા માટે જરુરી વધારાનું બળ. . . . . . . થશે.
- A \(198 \mathrm{~N}\)
- B \(1.98 \mathrm{mN}\)
- C \(99 \mathrm{~N}\)
- D \(19.8 \mathrm{mN}\)
Answer & Solution
Correct Answer
(D) \(19.8 \mathrm{mN}\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { Excess force }=T \times 2 \pi R\) \(=\frac{7}{100} \times 2 \times 3.14 \times \frac{4.5}{100}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાના એક ઇલેકટ્રોનની ગતિઊર્જા અને કુલઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?NEET 2018 Medium
- બિન-આવર્ત ગતિ કરતું વિધેય શોધો.NEET 2022 Easy
- \(\alpha -\) કણ શું ધરાવે છે?NEET 2019 Easy
- \(0.2\, m ^{3}\) કદના અવકાશમાં એક ચોક્કસ ક્ષેત્રમાં \(5\, V\) નો સમાન વિજસ્થિતિમાન જોવા મળે છે આ ક્ષેત્રમાં વિધુત ક્ષેત્રનું પરિમાણ ...............\(N/C\) છેNEET 2020 Easy
- બે હીટર \(A\) અને \(B\) ની પાવર (કાર્યત્વરા) રેટીંગ અનુક્રમે \(1~kW\) અને \(2~kW\) છે. તેઓને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાન પાવર (ઊજાં) ઉદૂગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ બંને કિસ્સાઓમાં મળતા પાવર (કાર્યત્વરા)નો ગુણોત્તર. . . . . . . .છે.NEET 2024 Medium
- એક ac પરિપથ 1 \(k\Omega\) નો અવરોધ, 0.1 \(\mu\)F નું કેપેસીટર, અને 1 mH નો ઇન્ડક્ટરનું શ્રેણી જોડાણ ધરાવે છે. પરિપથની અંદાજિત અનુનાદ આવૃત્તિ __________ છે:NEET 2026 Medium
More PYQs from NEET
- પાઈનસના બીજ ફૂગકીય સહજીવન વિના અંકુરિત થઈ શકતા નથી અને સ્થાપિત થઈ શકતા નથી. આનું કારણ છે કે,NEET 2019 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી-I (ઉદાહરણ) યાદી-II (દ્રાવણનો પ્રકાર) A. ભેજ I. ઘનનું ઘનમાં B. મિશ્રધાતુઓ II. પ્રવાહીનું વાયુમાં C. એમાલ્ગમ III. ઘનનું વાયુમાં D. ધુમાડો IV. પ્રવાહીનું ઘનમાં NEET 2025 Easy - પોલિમરેઝ ચેઈન રિએક્શનના પ્રત્યેક ચક્રમાં આવતા ચરણોનો સાચો ક્રમ ઓળખો :NEET 2026 Medium
- કોલમ\(-I\) ને કોલમ\(-II\) સાથે ગોઠવો:
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો - \((a)- (b)- (c)- (d)\)કોલમ \(- I\) કોલમ \(- II\) \((a)\) સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો \((i)\) નલિકા પેશીઓ \((b)\) પેશી જેના દરેક કોષો રચના અને કાર્યમા એકસરખા છે \((ii)\) વર્ધનશીલ પેશી \((c)\) જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી \((iii)\) અષ્ઠિકોષો \((d)\) સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા મૃત કોષો \((iv)\) સરળ પેશી NEET 2021 Easy - કોષ વિભાજનનો એક તબક્કો આકૃતિમાં દર્શાવેલ છે. તે તબક્કાની તેની લાક્ષણિકતાઓ સાથે સાચી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
NEET 2013 Medium - નીચેમાંથી ક્યું સર્કિટ પ્રોટેકશન સાધન છે?NEET 2019 Easy