NEET · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
\(4.2\,eV\) ઊર્જા ધરાવતા પ્રકાશના કિરણો \(2.2\,eV\) વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર પડે છે. સપાટીનો સ્ટોપિંગ પોટેન્શિયલ \(.........\,V\) હશે.
- A \(20\)
- B \(2\)
- C \(1.1\)
- D \(6.4\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(KE = hv -\phi\) \(eV _0= h v-\phi\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વિદ્યાર્થી વર્નીયર કેલિપર્સની મદદથી એક ચોસલાની જાડાઇ માપવાનો પ્રયોગ કરે છે.જયાં વર્નીયર સ્કેલના \(50 \) કાપાં એ મુખ્ય સ્કેલના \(49\) કાપાં બરાબર છે.તે નોધેં છે કે વર્નીયર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના \(7.00 \) \(cm\) અને \(7.05 \) \(cm\) વચ્ચે છે.અને વર્નીયર સ્કેલનો \(23 \) મો કાંપો મુખ્ય સ્કેલ સાથે સંપાત થાય છે.આ કેલિર્પસની મદદથી આપેલ ચોસલાની માપવામાં આવેલ જાડાઇ ................ \(\mathrm{cm}\) થશે.NEET 2017 Medium
- નીચે આપેલ લોજીક ગેટ્સની સર્કિટમાંથી મૂળભૂત લોજીક ગેટ મેળવી શકાય છે, તે
NEET 2017 Medium - 0.5 kg દળનો એક દડો 40 m ઊંચાઈએથી નીચે પાડવામાં આવે છે. દડો જમીન સાથે અથડાઈને 10 m ઊંચાઈ સુધી ઉપર આવે છે. જમીન સાથેની તેની અથડામણ દરમિયાન દડા પર લાગતો આઘાત ....છે (\((g =9.8 m / s ^2)\) લોNEET 2025 Medium
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યાના ઘન ગોળાની તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા, અને તેટલા જ દળ અને ત્રિજ્યા ધરાવતા પાતળા પોલા ગોળાની, તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર \(.........\) છે.NEET 2023 Easy
- નીચે આપેલા વિકલ્પોમાંથી કોનો ઉપયોગ પ્રસરણ પામતાં વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરવામાં કરી શકાય છે.?NEET 2016 Easy
- આપેલા પરિપથમાં બે આદર્શ ડાયોડને નીચે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જોડેલા છે. અવરોધ \(R_1\) માંથી વહેતો પ્રવાહ (\(A\) માં) કેટલો હશે?
NEET 2016 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કઈ ગોઠવણી એ ઓછામાં ઓછા ઋણથી મોટા ભાગની ઋણ \(C, Ca, Al, F\) અને \(O\) માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સાચા ક્રમમાં રજૂ કરે છે?NEET 2013 Hard
- સાચાં વિધાનોનો સમૂહ ઓળખો :
\((a)\) લીંબુ અને બોગનવેલિયામાં પર્ણિકાઓ અણીદાર સખત કંટકોમાં રૂપાંતરિત થાય છે
\((b)\) કાકડી અને કોળામાં કક્ષીય કલિકાઓ પાતળા અને કુંતલાકાર પ્રકાંડ સૂત્રાંગો બનાવે છે
\((c)\) ફાફડાથોર (ઓપનશિયા) માં પ્રકાંડ ચપટું અને માંસલ હોય છે અને પર્ણોનું કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય છે
\((d)\) રાઇઝોફોરા ઊર્ધ્વ દિશામાં વૃદ્ધિ પામતા મૂળ દર્શાવે છે જે શ્વસન માટે ઑક્સિજન મેળવવામાં મદદ કરે છે
\((e)\) ઘાસ અને સ્ટ્રોબેરીમાં ઉપહવાઈ રીતે વૃદ્ધિ પામતા પ્રકાંડ વાનસ્પતિક પ્રજનનમાં મદદ કરે છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium - વંદાની ડીંભીના છેલ્લા નિર્મોચન (અંતિમ મૌલ્ટ) પછી કયા બાહ્ય ફેરફારો દૃશ્યમાન થાય છે?NEET 2013 Medium
- નકકર ધાતુના ભોયતયિળા પર \( 1\; m \) લંબાઇનો એક ધાતુનો સળિયો એકદમ શિરોલંબ છોડવામાં આવે છે.ઓસિલોસ્કોપ વડે એ શોધવામાં આવ્યું કે અથડામણ \(1.2 \;kHz\) આવૃતિના સંગત તરંગ ઉત્પન્ન કરે છે. આ ધાતુના સળિયામાં ધ્વનિની ઝડપ (\(m/s\) માં) કેટલી હશે?NEET 2017 Medium
- ઉદગમ \(L\) માંથી કિરણ \(x\) અંતરે રહેલા સમતલ અરીસા પર લંબ પડે છે. કિરણ સ્ત્રોત ઉદગમ \(L\) ની બરાબર ઉપર મૂકવામાં આવેલા સ્કેલ પર બિંદુ તરીકે પાછું પ્રતિબિંબિત થાય છે. હવે અરીસાને \(\theta \) ખૂણે ફેરવતા આ બિંદુ સ્કેલ પર ઉપર તરફ \(y \) જેટલા અંતરે ખસે છે. \(\theta\) શેના વડે આપી શકાય?NEET 2017 Easy
- આણ્વિય કક્ષકવાદને આધારે નીચે આપેલામાંથી કઇ દ્વિપરમાણ્વીક સ્પીસીઝ પાસે ફક્ત \(\pi\) બંધો છે ?NEET 2019 Medium