NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(3 \;kg\) દળ અને \(40\; cm\) ત્રિજયાના એક પોલા નળાકારની ફરતે દોરી વીંટાળેલ છે. જો આ દોરીને \(30\;N\) બળ આપીને ખેંચવામાં આવે, તો નળાકારનો કોણીય પ્રવેગ (\(rad/sec^2\) માં) કેટલો થાય?
- A \(25\)
- B \(30\)
- C \(35\)
- D \(40\)
Answer & Solution
Correct Answer
(A) \(25\)
Step-by-step Solution
Detailed explanation
\(m = 3kg,\,r = 40\,cm = 40 \times {10^{ - 2}}\,m,F = 30N\) Moment of inertia of hollow cylinder about its axis
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- યંગના બે સ્લીટના પ્રયોગમાં જો આપેલ બે સ્લીટના પ્રકાશમાં શરૂઆતનો કોઈ કળા તફાવત ના હોય, તો પાંચમા ન્યૂનતમ પાસે કેટલો કળા તફાવત હશે?NEET 2019 Easy
- સ્થિર રહેલ \(500\; \mathrm{g}\) દળના પદાર્થ પર બદલાતું બળ લગતા તેનો \(\mathrm{X}\) ઘટક નીચે દર્શાવ્યા પ્રમાણે બદલાય છે. તો \(X=8 \;\mathrm{m}\) અને \(X=12\; \mathrm{m}\) બિંદુ આગળ કણનો વેગ કેટલો થાય?
NEET 2019 Medium - 1000 kg દળને 20 m ઉંચાઈ સુધી 10 s માં ઉંચકતી ક્રેનનો પાવર __________ છે :
\(\left(g=9.8 m / s ^2\right)\)NEET 2026 Easy - જો બે સદીશોના સરવાળાનું મૂલ્ય એ તેમની બાદબાકીના મૂલ્ય બરાબર હોય, તો આ બે સદીશો વચ્ચેનો ખૂણો (\(^o\) માં) કેટલો હશે?NEET 2016 Medium
- એક છેડે બંધ તથા બીજા છેડે ખુલ્લી પાઇપમાં હવાનો સ્તંભ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે, જયારે વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ \(50\; cm\) છે. આ સ્વરકાંટાની સાથે અનુનાદ કરવાવાળી આગળની મોટી લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?NEET 2016 Medium
- નીચે દર્શાવેલ આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક આદર્શવવાયુ સમાન પ્રારંભિક અવસ્થામાંથી ચાર જુદી-જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તે પ્રક્રિયાઓ સમઉષ્મીય, સમતાપીય, સમદાબીય અને સમકદીય છે. \(1, 2,3\) અને \(4\) વક્રોમાંથી સમોષ્મી પ્રક્રિયા રજુ કરતો વક્ર\(.....\) છે.
NEET 2022 Medium
More PYQs from NEET
- હરિતકણમાં હાજર \(DNA\) છે:NEET 2024 Medium
- હવા માધ્યમ ધરાવતા એક સમાંતર બાજુ કેપેસીટરનો કેપેસીટન્સ \(6\, \mu F\). છે એક ડાયઈલેક્ટ્રિક માધ્યમ ઉમેરતા આ કેપેસીટન્સ \(30\, \mu F\) થાય છે આ માધ્યમની પરમિટિવિટી .......... \(C ^{2} N ^{-1} m ^{-2}\) થાય \(\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1} m ^{-2}\right)\)NEET 2020 Easy
- ધન \(x\)-અક્ષ પર, \(I\) પ્રવાહનું વહન કરતા તારની લંબાર \(L\) છે.તેને \(\vec{B}=(2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}) T\) ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય \(..........IL\) છે.NEET 2023 Medium
- ચાર પ્રકારના જનરેટર માટે બદલાતા \(EMF\) નો સમય સાથેનો આલેખ નીચે આપેલ છે. નીચે પૈકી કયો આલેખ \(AC\) કહેવાય?
NEET 2019 Medium - નીચે આપેલાને સ્થાયિતાના વધતા ક્રમમાં ગોઠવો \(1.\,\,(CH_3)_2 - \mathop C\limits^ + - CH_2 - CH_3\) \(2.\,\,(CH_3)_3 - \mathop C\limits^ + \) \(3.\,\,(CH_3)_2 - |\mathop C\limits^ + H|\) \(4.\,\,CH_3 - \mathop C\limits^ + H_2\) \(5.\,\,\mathop C\limits^ + H_3\)NEET 2013 Medium
- જન્યુયુગ્મન સજીવ શરીરની બહાર શેમાં થઈ શકે છે?NEET 2013 Medium