NEET · Physics · STD 12 - 3. current electricity
\(3 \times 10^{-10}\, Vm ^{-1}\) વિધુતક્ષેત્રમાં એક વિજભારિત કણનો અપવહન-વેગ(ડ્રિફ્ટ વેગ) \(7.5 \times 10^{-4}\, ms ^{-1}\) છે અને .........................\(m ^{2} V ^{-1} s ^{-1}\) ગતિશીલતા(મોબિલિટી) છે
- A \(2.25 \times 10^{-15}\)
- B \(2.25 \times 10^{15}\)
- C \(2.5 \times 10^{6}\)
- D \(2.5 \times 10^{-6}\)
Answer & Solution
Correct Answer
(C) \(2.5 \times 10^{6}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mu=\frac{v_{d}}{E}=\frac{7.5 \times 10^{-4}}{3 \times 10^{-10}}\) \(=2.5 \times 10^{6}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઉષ્મા વાહકતાનો એકમ કયો છે?NEET 2019 Easy
- \(3 \;kg\) દળ અને \(40\; cm\) ત્રિજયાના એક પોલા નળાકારની ફરતે દોરી વીંટાળેલ છે. જો આ દોરીને \(30\;N\) બળ આપીને ખેંચવામાં આવે, તો નળાકારનો કોણીય પ્રવેગ (\(rad/sec^2\) માં) કેટલો થાય?NEET 2017 Medium
- \(L\) લંબાઈના લોખંડના સળિયાને \(M\) જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . . થશે.NEET 2024 Medium
- કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી અક્ષને અનુલક્ષીને એક પાતળી નિયમિત તકતીની ચક્રાવર્તન ત્રિજ્યા અને તકતીના વ્યાસને ફરતે ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોતર \(......\) હશે.NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) :બાયો-સાર્વટનો નિયમ પ્રવાહ ધરાવતા સુવાહકના ફક્ત અતિસુક્ષ્મ વિદ્યુતખંડ \((Idl)\) ને કારણે ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપે છે. વિધાન \(II\) :બાયો-સાર્વટનો નિયમ વીજભાર \(q\) માટે કુલંબના પ્રતિવર્ગના નિયમ જેવો જ છે, કે તેમાં પ્રથમ એ અદિશ ઉદગમ \(Idl\) ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે જ્યારે પછીનો એ સદિશ ઉદગમ \(q\) ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો.NEET 2022 Medium
- કોઈ એક \(p-\) પ્રકારના અર્ધવાહક માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે?NEET 2019 Medium
More PYQs from NEET
- યીસ્ટ દ્વારા ઉત્પાદિત નિસ્યંદન વગરના આલ્કોહોલયુક્ત પીણાંનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે?NEET 2025 Easy
- નીચેનામાંથી કયું ફૂગ માટે ખોટું છે?NEET 2016 Medium
- યાદી I ને યાદી II સાથે જોડો :
યાદી I યાદી II A. કોર્ટિસોલ I. સ્તન ગ્રંથિમાં વાયુકોષોની રચનાને ઉત્તેજિત કરે છે B. આલ્ડોસ્ટેરોન II. પ્રતિશોધક (anti-inflammatory) પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે C. કોલેસિસ્ટોકાઇનિન III. મૂત્રપિંડ નલિકામાંથી \(Na ^{+}\) અને પાણીના પુનઃશોષણને ઉત્તેજિત કરે છે D. પ્રોજેસ્ટેરોન IV. સ્વાદુપિંડના ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - JGA (જકસ્ટા ગ્લોમેરુલર એપરેટસ) એજ ઉત્સર્ગ એકમ સાથે સંબંધિત __________ પ્રકારના કોષીય રૂપાંતરણો,દ્વારા બનેલ ખાસ સંવેદી ભાગ છે.NEET 2026 Hard
- રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં વિક્ષેપ થવાને કારણે શરીરમાંથી વધુ પ્રમાણમાં લોહી ગુમાવવા ઘટતી સંખ્યા ધરાવતાં રુધિર કોષોના નામ આપો.NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I:\)રુધિરનો ગઠ્ઠો થ્રોમ્બિન કહેવાતા તંતુઓના જાળામાંથી બને છે. વિધાન \(II :\)બરોળ એ રક્તકણોનું કબ્રસ્તાન છે. ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2022 Medium