NEET · Physics · STD 11 - 12 . kinetic theory of gases
\(27^o C\) તાપમાન અને \(1.0 \times10^5\) \(Nm^{-2}\) દબાણે કોઈ આપેલ દળના વાયુના અણુંઓનો \(r.m.s.\) વેગ \(200\;ms^{-1}\) છે. જયારે આ વાયુનું તાપમાન અને દબાણ અનુક્રમે \(127^o C\) અને \(0.05 \times 10^5\;Nm^{-2}\) હોય, તો આ વાયુના અણુંઓનો \(r.m.s\). વેગ \(ms^{-1} \) માં શું થાય?
- A \(\frac{{400}}{{\sqrt 3 }}\)
- B \(\;\frac{{100\sqrt 2 }}{3}\)
- C \(\;\frac{{100}}{3}\)
- D \(\;100\sqrt 2 \)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{{400}}{{\sqrt 3 }}\)
Step-by-step Solution
Detailed explanation
\({\text { As, } v_{\operatorname{ms}}=\sqrt{\frac{3 k_{B} T}{m}}} \) \({\therefore \frac{v_{27}}{v_{127}}=\sqrt{\frac{27+273}{127+273}}=\sqrt{\frac{300}{400}}=\frac{\sqrt{3}}{2}} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1\; kg \) દ્રવ્યમાનના કોઇ પદાર્થ પર સમય આધારિત બળની \(\overrightarrow {F} = (2t\hat i + 3{t^2}\hat j) \;N\) અસર હેઠળ ગતિ કરે છે. જયાં \(\hat i\) અને\(\hat j\) અનુક્રમે \(x-\) અક્ષ અને \(y-\) અક્ષની દિશામાંના એકમ સદિશો છે. \(t\) સમયે આ બળ વડે કેટલો પાવર મળશે?NEET 2016 Hard
- એક આંતરપૃષ્ઠ માટે બ્રુસ્ટર કોણ \({i }_{b}\) ........ હોય છે.NEET 2020 Medium
- યંગના બે સ્લીટના પ્રયોગમાં જો આપેલ બે સ્લીટના પ્રકાશમાં શરૂઆતનો કોઈ કળા તફાવત ના હોય, તો પાંચમા ન્યૂનતમ પાસે કેટલો કળા તફાવત હશે?NEET 2019 Easy
- જ્યારે ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) હોય ત્યારે એક કોફીના કપનું તાપમાન \(t\) મિનીટમાં \(90^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(80^{\circ} \mathrm{C}\) થાય છે. આવા જ કોફીના કપનું તાપમાન ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) જેટલું સમાન હોય ત્યારે \(80^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(60^{\circ} \mathrm{C}\) થાય તે માટે લાગતો સમય \(......\) છે.NEET 2021 Medium
- એક બોલને ઉર્ધ્વદિશા સાથે \(60^{\circ}\) ના કોણો, \(10\,ms ^{-1}\) ના વેગથી ફેકવામાં (પ્રક્ષિપ્ત) કરવામાં આવે છે. તેના ગતિપથના સૌથી ઉચ્ચતમ બિંદુ આગળ ઝડપ \(............... ms ^{-1}\) હશે.NEET 2022 Medium
- સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોને \(d\) અંતરે અલગ રાખવામાં આવેલી છે. બે અલગ અલગ ડાઇઇલેક્ટ્રિક અચળાંક \(K_1\) અને \(K_2\) ધરાવતી અનુક્રમે \(\frac{3}{8} d\) અને \(\frac{d}{2}\) જાડાઈની બે સ્લેબ કેપેસિટરમાં દાખલ કરવામાં આવે છે. આને કારણે, કેપેસિટન્સ પ્લેટો વચ્ચે કંઈ ન હોય ત્યારે મળતા કેપેસિટન્સ કરતાં બે ગણું થઈ જાય છે.
જો \(K_1=1.25 K_2\) હોય, તો \(K_1\) નું મૂલ્ય ________ છે:NEET 2025 Medium
More PYQs from NEET
- જે વિધાન સાચું નથી તે ઓળખો.NEET 2025 Easy
- રિબોઝોમલ RNA નું જૈવસંશ્લેષણ ક્યાં થાય છે?NEET 2020 Easy
- એસિડિક માધ્યમમાં એનીલીન નું નાઇટ્રેશન મેટા - નાઇટ્રોએનીલીન પણ આપે છે કારણકે .......NEET 2018 Hard
- લીલ જેનો મનુષ્યના ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે તે ……….NEET 2014 Medium
- અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં અન્નવાહક પેશીમાં શેનો અભાવ હોય છે?NEET 2019 Medium
- \(DNA\) આધારિત \(RNA\) પોલીમરેઝ કેટેલાઈઝ ટ્રાન્સક્રિપ્શન \(DNA\) ની એક શૃંખલા ઉપર કરે છે તેને શું કહે છે.NEET 2016 Medium