NEET · Physics · STD 11 - 14. waves and sound
\(27^{\circ}\,C\) પર વાયુથી ભરેલી ઓર્ગન પાઇપ તેના મૂળભૂત અવસ્થામાં \(400\,Hz\) સાથે અનુનાદિત થાય છે. જો તે સમાન વાયુ \(90^{\circ}\,C\) પર ભરેલ હોય, તો સમાન અવસ્થામાં પર અનુનાદિત આવૃતિ \(...........\,Hz\) હશે.
- A \(420\)
- B \(440\)
- C \(484\)
- D \(512\)
Answer & Solution
Correct Answer
(B) \(440\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ n _1}{ n _2}=\frac{\frac{ v _1}{4 \ell}}{\frac{ v _2}{4 \ell}}\) \(\frac{400}{ n _2}=\frac{ v _1}{ v _2}[\text { from } v \propto \sqrt{ T }]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કોમન એમિટર એમ્પ્લિફાયર પરિપથ નીચે આકૃતિમાં દર્શાવેલ છે. પરિપથમાં વપરાયેલ ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક \({\beta_{dc}} = 100\) છે. બીજા પ્રાચલો આકૃતિમાં દર્શાવેલ છે.
NEET 2017 Hard - જો સાબુના પરપોટાનું વિસ્તરણ થાય તો, પરપોટાની અંદરનું દબાણNEET 2022 Easy
- નીચે આપેલા વિકલ્પોમાંથી કોનો ઉપયોગ પ્રસરણ પામતાં વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરવામાં કરી શકાય છે.?NEET 2016 Easy
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈના સીધા સુવાહકમાં \(5 \,\mathrm{~A}\) નો પ્રવાહ વહે છે.એક ઇલેક્ટ્રોન \(10^{5} \, \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી સુવાહકને સમાંતર ગતિ કરે છે.આપેલ ક્ષણે ઇલેક્ટ્રોન અને સુવાહક વચ્ચેનું લંબઅંતર \(20 \, \mathrm{~cm}\) છે.ઇલેક્ટ્રોન દ્વારા તે ક્ષણે અનુભવાતા બળનું મૂલ્ય ......... \(\times 10^{-20} \,N\) હશે.
NEET 2021 Medium - જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન \(1.6 \;\mathring A\) અંતરે દૂર હોય ત્યારે તેમની વચ્ચેના આકર્ષણના લીધે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ................... થાય \(\left(m_{e} \simeq 9 \times 10^{-31} kg , e=1.6 \times 10^{-19} C \right)\) (Take \(\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\) )NEET 2020 Medium
- \(I=\sqrt{2}\,A\) પ્રવાહધારીત \(100\,cm\) ત્રિજ્યાના વર્તુળાકાર લૂપની અક્ષ પર લૂપના કેન્દ્રથી \(1\,m\) દૂરના બિંદુ પર ચુંબકીયક્ષેત્ર કેટલું મળે?NEET 2022 Medium
More PYQs from NEET
- હેલોજન અણુઓની બંધ વિયોજન ઊર્જા માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?NEET 2016 Medium
- નીચેનામાંથી કઈ દોલિત ગતિ છે?NEET 2020 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. મૃદુકાયો I. માત્ર ફુપ્ફુસીય શ્વાસોચ્છવાસ B. સરીસૃપો II. ઝાલર શ્વાસોચ્છવાસ C. પુખ્ત ઉભયજીવીઓ III. કોષીય શ્વાસોચ્છવાસ D. અમીબા IV. ફુપ્ફુસીય અને ત્વચીય શ્વાસોચ્છવાસ NEET 2026 Easy - ફેફસા શ્વાસ દરમિયાન ક્યારેય દબાઈ જતાં નથી અને થોડી હવા ફેફસામાં રહે છે. તે ક્યારેય કાઢી શકાતી નથી, કારણ કે \(........\)NEET 2016 Medium
- એક નાનો સિગ્નલ વોલ્ટેજ \(V(t)=V_0sin\)\(\omega t\) ને એક આદર્શ કેપેસિટર \(C\) ની આસપાસ લગાડેલ છે.NEET 2016 Easy
- કૉલમ\(-I\) ને કૉલમ\(-II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જોડ પસંદ કરોકૉલમ\(-I\) કૉલમ\(-II\) \((a)\) ગોલ્ગી ઉપકરણ \((i)\) પ્રોટીનનું સંશ્લેષણ \((b)\) લાયસોઝોમ્સ \((ii)\) કચરો અને ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ \((c)\) રસધાનીઓ \((iii)\) ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સનું નિર્માણ \((d)\) રીબોઝોમ્સ \((iv)\) જૈવિક અણુઓનું પાચન NEET 2019 Easy