NEET · Physics · STD 12 -7. Alternating current
220 V અને 50 Hz ના AC પાવર સપ્લાય સાથે, \(20 \Omega\) નો અવરોધક, \(25 \Omega\) રિએક્ટન્સ ધરાવતું કેપેસિટર અને \(45 \Omega\) રિએક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર શ્રેણીમાં જોડેલા છે. પરિપથમાંનો અનુરૂપ પ્રવાહ અને પ્રવાહ તથા વોલ્ટેજ વચ્ચેનો કળા કોણ અનુક્રમે કેટલો છે?
- A \(7.8\text{ A}\) અને \(30^{\circ}\)
- B \(7.8\text{ A}\) અને \(45^{\circ}\)
- C \(15.6\) અને \(30^{\circ}\)
- D \(15.6\) અને \(45^{\circ}\)
Answer & Solution
Correct Answer
(B) \(7.8\text{ A}\) અને \(45^{\circ}\)
Step-by-step Solution
Detailed explanation
\(X _{ C }=25 \Omega \)
\( X _{ L }=45 \Omega \)
\( Z =\sqrt{ R ^2+\left( X _{ L }- X _{ C }\right)^2} \)
\( Z =\sqrt{20^2+(45-25)^2} \)
\( Z =20 \sqrt{2} \)
\( I_{\text {rms }}=\frac{V_{\text {rms }}}{Z}=\frac{220}{20 \sqrt{2}}=\frac{11}{\sqrt{2}}=7.8 A \)
\( \tan \phi=\frac{X_L-X_C}{R}=\frac{45-25}{20}=\frac{20}{20}=1 \)
\( \phi=45^{\circ}\)
\( X _{ L }=45 \Omega \)
\( Z =\sqrt{ R ^2+\left( X _{ L }- X _{ C }\right)^2} \)
\( Z =\sqrt{20^2+(45-25)^2} \)
\( Z =20 \sqrt{2} \)
\( I_{\text {rms }}=\frac{V_{\text {rms }}}{Z}=\frac{220}{20 \sqrt{2}}=\frac{11}{\sqrt{2}}=7.8 A \)
\( \tan \phi=\frac{X_L-X_C}{R}=\frac{45-25}{20}=\frac{20}{20}=1 \)
\( \phi=45^{\circ}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો:
યાદી-I (વિદ્યુતચુંબકીય તરંગ) યાદી-II (ઉત્પાદન) (A) માઇક્રોવેવ (I) પરમાણુઓમાં ઇલેક્ટ્રોન જ્યારે ઉચ્ચ ઊર્જા સ્તરમાંથી નીચા ઊર્જા સ્તરમાં જાય છે ત્યારે પ્રકાશનું ઉત્સર્જન કરે છે (B) દ્રશ્ય પ્રકાશ (II) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય (C) ગામા કિરણો (III) પરમાણુઓ અને અણુઓનું કંપન (D) પાર-રકત કિરણો (IV) કલીસ્ટ્રોન વાલ્વ અથવા મેગ્નેટ્રોન-વાલ્વ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Easy - એક આદર્શ વાયુ પ્રારંભિક થર્મોડાયનેમિક્સ અવસ્થા \(\left(P _1, V _1, T _1\right)\) થી અંતિમ \(\left(P_2, V_2, T_2\right)\) સમીકરણ \(PV ^2= C\) ને અનુસરે છે, જ્યાં \(C\) એ અચળાંક છે. તો .....NEET 2022 Medium
- જો સાદા લોલકના દોલકનું દળ વધારીને તેનાં પ્રારંભિક દળ કરતાં ત્રણ ગણું અને તેની લંબાઈ મૂળ (પ્રારંભિક) લંબાઈ કરતાં અડધી કરવામાં આવે તો દોલનનો નવો આવર્તકાળ, તેના પ્રારંભિક (મૂળં) આવર્તકાનના \(\frac{x}{2}\) ગણો થાય છે. \(x\) નું મૂલ્ય. . . . . . . . . . છે.NEET 2024 Medium
- એક નળાકારમાં \(249 \;kPa\) દબાણે અને \(27^{\circ} C\) તાપમાને હાઈડ્રોજન વાયુ ભરેલ છે તો તેની ઘનતા ............. \(kg / m ^{3}\) છે \(\left( R =8.3\, J\, mol ^{-1} K ^{-1}\right)\)NEET 2020 Easy
- બે કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ જ્યારે તે અનુક્રમે શ્રેણીમાં અને સમાંતરમાં જોડાયેલા હોય, ત્યારે \(3\,\mu F\) અને \(16\,\mu F\) છે. બે કેપેસિટરના કેપેસીટન્સ કેટલા હશે?NEET 2022 Medium
- \(m_1\) દ્રવ્યમાન અને \( L\) લંબાઇની સમાન આડછેદવાળી દોરીને દઢ આધાર પરથી શિરોલંબ લટકાવેલ છે. આ દોરીને મુકત છેડે \(m_2 \) દ્રવ્યમાનનો બ્લોક જોડેલો છે. દોરીના મુકત છેડા પર \(\lambda_1 \) તરંગલંબાઇવાળા લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે તે દોરીના ઉપરના છેડે પહોંચે તેમાં સ્પંદની તરંગલંબાઈ \(\lambda_2\) થાય છે. \(\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}\) નો ગુણોત્તર કેટલો થાય?NEET 2016 Hard
More PYQs from NEET
- નીચેના પીકી ક્યું મેન્ડલના પ્રભુતાના નિયમને આધારે સમજાવી શકાય છે? \(A\). એક કારકોની જોડ પૈકી એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે. \(B\). એલેલ્સ કોઈ અભિવ્યક્તિ દર્થાવતતા નથી અને \(F2\) પેઢીમાં બંને લક્ષણો દેખાય છે. \(C\). સામાન્ય દ્રીકીય વનસ્પતિઓમાં કારકો જોડમાં હોય છે. \(D\). લક્ષણોનું નિયંત્રણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. \(E\). એક સંકરણાના પ્રયોગમાં ફક્ત એક જ પિતૃ લક્ષણ અભિવ્યક્ત થાય છે. નીયે આપેલા વિકલ્પોમાંધી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) બિનઔધધીય \(IUD\) \(I.\) મલ્ટીલોડ \(375\) \(B.\) તાંબુ મુક્ત કરતી \(IUD\) \(II.\) પ્રોજેસ્ટોજેન્સ \(C.\) અંત:સ્ત્રાવ મુક્ત કરતી \(IUD\) \(III.\) લિપસ લુપ \(D.\) આરોપણ \(IV.\) \(LNG-20\) NEET 2024 Medium - શુક્રકોષજનક શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે કોષ વિભાજનની શ્રેણીમાંથી પસાર થાય છે. નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો :
A. શુક્રકોષજનક હંમેશા અર્ધસૂત્રી કોષ વિભાજનમાંથી પસાર થાય છે.
B. પ્રાથમિક શુક્રકોષજન્ય કોષો સમસૂત્રી ભાજન દ્વારા વિભાજન પામી દ્વિતીયક શુક્રકોષજન્ય કોષો ઉત્પન્ન કરે છે.
C. દ્વિતીયક શુક્રકોષજન્ય કોષો, તેમના દ્વિતીય અર્ધસૂત્રી ભાજન દ્વારા, એકકીય શુક્રકણિકાઓ ઉત્પન્ન કરે છે.
D. પ્રશુક્રકોષો સમસૂત્રી ભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
E. પ્રશુક્રકોષો શુક્રકાયાંતરણ દ્વારા શુક્રકોષોમાં રૂપાંતરિત થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - ક્રિકેટ બોલને ખેલાડી દ્વારા \(20\,m/s\) ની ઝડપે સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની ગતિ દરમિયાન બોલ દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ \(........\,m\) છે. \(\left( g =10\,m / s ^2\right)\)NEET 2022 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : ગ્લાયકોલીસીસમાં \(ATP\) બે ચરણોમાં વપરાય છे. કારણ \(R\) : પહેલો \(ATP\) વપરાય છે, ગ્લુકોઝને, ગ્લુકોઝ-\(6\)-ફોસ્ફેટમાં બદલવા અને બીજીવાર \(ATP\) વપરાય છે ફ્રુકટોઝ\(-6-\)ફોસ્ફેટનું રૂપાંતારણ ફ્રુકટોઝ\(-1-6-\)ડાયફોસ્ફેટમાં કરવા. ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :NEET 2023 Medium
- એક \(i\) પ્રવાહનું વહન કરતા વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ભાગમાં વિભાજિત કરેલ છે. તે વર્તુળાકાર લૂપની ત્રિજ્યા \(R\) છે. તો કેન્દ્ર \(P\) આગળ કુલ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
NEET 2019 Medium