ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision

\(2000\,kg\) (લિફ્ટ+વ્યક્તિઓ)જેટલો મહત્તમ ભાર ધરાવતી એક ઈલેક્ટ્રિક લિફટ \(1.5\,ms ^{-1}\) જેટલી અચળ ઝડપ સાથે ઉપર તરફ ગતિ કરે છે. ગતિની વિરૂદ્ઘ દિશામાં લાગતું ઘર્ષણબળ \(3000N\) છે. મોટર દ્વારા લિફ્ટ વોટમાં અપાતો લધુત્તમ પાવર હશે. \(\left(g=10\,ms ^{-2}\right)\) :

  1. A \(20000\)
  2. B \(34500\)
  3. C \(23500\)
  4. D \(23000\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(34500\)

Step-by-step Solution

Detailed explanation

Constant velocity \(\Rightarrow a =0\) \(\Rightarrow T = W + f\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app