ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion

\(200\, cm\) લંબાઈ અને \(500\, g\) દળ ધરાવતા એકસમાન સળિયાને \(40\, cm\) નિશાન આગળથી ફાચર \((wedge)\) પર સંતુલિત કરવામાં આવેલ છે. \(2\, kg\) ના દળને સળિયાથી \(20\, cm\) અંતરે અને બીજા અજ્ઞાત દળ \(m\) ને સળિયાથી \(160\, cm\) નિશાની આગળથી લટકાવવામાં આવેલ છે, આકૃત્તિ જુઓ. \(m\) નું એવું મૂલ્ય શોધો કે જેથી સળિયો સંતુલન સ્થિતિમાં રહે. \(\left({g}=10\; m/{s}^{2}\right)\)

  1. A \(\frac{1}{2}\,kg\)
  2. B \(\frac{1}{3} \,kg\)
  3. C \(\frac{1}{6} \,kg\)
  4. D \(\frac{1}{12}\,kg\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{1}{12}\,kg\)

Step-by-step Solution

Detailed explanation

By balancing torque \(2 \,g \times 20=0.5\, g \times 60+m g \times 120\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app