NEET · Physics · STD 12 -7. Alternating current
\(20\; mH\) નો એક ઇન્ડકટર, \(100\;\mu F\) નો એક કેપેસિટર અને \(50 \Omega\) નો એક અવરોધને \(V=10\ sin\ 314 t , emf\) ધરાવતા ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથનો પાવર વ્યય (\(W\) માં) કેટલો હશે?
- A \(0.79\)
- B \(0.43\)
- C \(1.13 \)
- D \(2.74\)
Answer & Solution
Correct Answer
(A) \(0.79\)
Step-by-step Solution
Detailed explanation
Impedance \(Z\) in an \(ac\) circuit is \(Z=\sqrt{R^{2}+\left(X_{C}-X_{L}\right)^{2}} ;\) where \(X_{C}=\) capacitive reactance and \(X_{L}=\) inductive reactance.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(100\) આંટા ધરાવતા \(50\, cm\) લંબાઈનો એક લાંબો સોલેનોઇડ \(2.5 A\) વીજપ્રવાહ ધારીત છે આ સોલેનોઈડના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર .................\(...... \times 10^{-5}\;T\) છે \(\left(\mu_{0}=4 \pi \times 10^{-7}\, T\, m\, A ^{-1}\right)\)NEET 2020 Medium
- સમાન લંબાઈ \((L)\) અને સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના સમાન નમનકોણવાળી બે ઢળતી સપાટીઓ છે. તેમાંથી એક ખરબચડી છે અને બીજી સંપૂર્ણપણે લીસી છે. એક આપેલ પદાર્થને લીસી સપાટીની સરખામણીમાં ખરબચડી સપાટી પરથી નીચે સરકતા 2 ગણો સમય લાગે છે. પદાર્થ અને ખરબચડી સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક \(\left(\mu_k\right)\) આશરે કેટલો હશે?NEET 2025 Hard
- ધાતુનો તાર \((0.4 \pm 0.002)\) ગ્રામ દળ,\((0.3 \pm 0.001)\,mm\) ત્રિજ્યા અને \((5 \pm 0.02)\,cm\) લંબાઈ ધરાવે છે. તેની ઘનતાના માપનમાં નિકટતમ મહત્તમ પ્રતિશત ત્રુટિ \(....\%\) હશે.NEET 2023 Easy
- એક સાદા લોલકના ગોળાની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો 0.02 જૂલ છે. સંતુલન સ્થિતિમાં સાદા લોલકના ગોળાની ઝડપ આશરે :
(લોલકના ગોળાનું દળ =20 g લો)NEET 2026 Medium - એક \(i\) પ્રવાહનું વહન કરતા વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ભાગમાં વિભાજિત કરેલ છે. તે વર્તુળાકાર લૂપની ત્રિજ્યા \(R\) છે. તો કેન્દ્ર \(P\) આગળ કુલ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
NEET 2019 Medium - બે હીટર \(A\) અને \(B\) ની પાવર (કાર્યત્વરા) રેટીંગ અનુક્રમે \(1~kW\) અને \(2~kW\) છે. તેઓને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાન પાવર (ઊજાં) ઉદૂગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ બંને કિસ્સાઓમાં મળતા પાવર (કાર્યત્વરા)નો ગુણોત્તર. . . . . . . .છે.NEET 2024 Medium
More PYQs from NEET
- લિપિડ્સ વિશેના નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ શોધો:
\((a)\) કોષરસ પટલમાં જોવા મળતું લેસીથિન એ ગ્લાયકોલિપિડ છે.
\((b)\) સંતૃપ્ત ફેટી એસિડ્સ એક અથવા વધુ \(c = c\) બંધ ધરાવે છે.
\((c)\) તલનું તેલ નીચું ગલનબિંદુ ધરાવે છે, તેથી તે શિયાળામાં તેલ તરીકે રહે છે.
\((d)\) લિપિડ્સ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે પરંતુ કેટલાક કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે.
\((e)\) જ્યારે ફેટી એસિડનું ગ્લિસરોલ સાથે એસ્ટરીકરણ થાય છે, ત્યારે મોનોગ્લિસરાઇડ્સ બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium - નીચેની પ્રતિક્રિયા ઉત્સેચકોના એક વિશિષ્ટ વર્ગની પ્રવૃત્તિ દર્શાવે છે :

નીચેના વિકલ્પોમાંથી ઉત્સેચક વર્ગ 'E' ને ઓળખો :NEET 2026 Easy - નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે નવસ્થાન જાળવણી માટે છે ?NEET 2017 Medium
- આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........NEET 2015 Medium
- સાચાં વિધાનો પસંદ કરો.
\(A\). લેપ્ટોટીન અવસ્થા દરમિયાન ચતુષ્ક નિર્માણ જોવા મળે છે.
\(B\). ભાજનોત્તરાવસ્થા (એનાફેઝ) દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજન પામે છે અને રંગસૂત્રિકાઓ અલગ પડે છે.
\(C\). અંત્યકરણ પેકાઈટીન અવસ્થા દરમિયાન થાય છે.
\(D\). કોષકેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન અને ER ભાજનાંતર અવસ્થા (ટીલોફેઝ) દરમિયાન પુનઃનિર્માણ પામે છે.
\(E\). સમજાત રંગસૂત્રની સહોદર રંગસૂત્રિકાઓ વચ્ચે ક્રોસિંગ ઓવર થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - એસિડિક માધ્યમમાં \(H_2O_2\) એ \(Cr_2O_7^{2-}\) માં રૂપાંતર કરે છે, જેમાં બે \((-O-O-)\) બંધ છે. \(CrO_5\) માં \(Cr\) ની ઓક્સિડેશન અવસ્થા ........... થશે.NEET 2014 Hard