NEET · Physics · STD 12 -7. Alternating current
\(20\;mH \) ના ઇન્ડકટર, \(50\;\mu F\) ના કેપેસિટર અને \(40\;\Omega \) ના અવરોધના શ્રેણી જોડાણને \(V=10sin340t \) ના \(emf \) ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. \(A.C.\) પરિપથમાં પાવરનો વ્યય (\(W\) માં) કેટલો હશે?
- A \(0.67\)
- B \(0.76\)
- C \(0.89\)
- D \(0.51\)
Answer & Solution
Correct Answer
(D) \(0.51\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { Here, } L=20\, \mathrm{mH}=20 \times 10^{-3}\, \mathrm{H}\) \(C=50\, \mu \mathrm{F}=50 \times 10^{-6}\, \mathrm{F}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(2\,mH\) ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને \(220\,V , 50\,Hz\) ના \(a.c.\) સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _1\) છે. જો પરિપથના \(ac\) સ્ત્રોતને \(220\,V\) ના \(dc\) સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _2\) થાય છે. \(X _1\) અને \(X _2\) અનુક્રમે કેટલા હશે?NEET 2022 Medium
- સરળ આવર્ત ગતિ કરતાં એક કણનું સ્થાનાંતર \(y = {A_0} + A\sin \omega t + B\cos \omega t\) વડે આપવામાં આવે છે. તો આ દોલનનો કંપવિસ્તાર કેટલો થાય?NEET 2019 Medium
- સ્તંભ\(- I\) એ ધાત્વીય સુવાહકમાં વહેતા પ્રવાહને અનુરૂપ ચોક્કસ ભૌતિક રાશિઓ આપે છે. સ્તંભ\(- II\) એ સંકળાયેલ વિદ્યુતીય રાશિઓ ધરાવતા અમુક ગાણિતીય સંબંધો દર્શાવે છે. સ્તંભ\(-I\) અને સ્તંભ\(-II\) ને યોગ્ય સંબંધોથી મેળવો.
સ્તંભ \(- I\) સ્તંભ\(- II\) \((A)\) ડ્રિફટ વેગ \((P)\) \(\frac{m}{n e^{2} \rho}\) \((B)\) વિદ્યુતીય અવરોધકતા \((Q)\) \(\mathrm{ne} v_{\mathrm{d}}\) \((C)\) શિથીલન સમયગાળો \((R)\) \(\frac{\mathrm{eE}}{\mathrm{m}} \tau\) \((D)\) પ્રવાહ ઘનતા \((S)\) \(\frac{E}{J}\) NEET 2021 Medium - \(3 \;kg \) દળ અને \( 0.2 \;m\) ત્રિજયાનો એક ઘન ગોળો \(7\; m\) ઊંચાઇ એક ઢળતા પાટિયા પરથી ગબડે, તો ચાકગતિઊર્જા (\(J\) માં) કેટલી થાય?NEET 2017 Medium
- એક બોલને ઉર્ધ્વદિશા સાથે \(60^{\circ}\) ના કોણો, \(10\,ms ^{-1}\) ના વેગથી ફેકવામાં (પ્રક્ષિપ્ત) કરવામાં આવે છે. તેના ગતિપથના સૌથી ઉચ્ચતમ બિંદુ આગળ ઝડપ \(............... ms ^{-1}\) હશે.NEET 2022 Medium
- બે હીટર \(A\) અને \(B\) ની પાવર (કાર્યત્વરા) રેટીંગ અનુક્રમે \(1~kW\) અને \(2~kW\) છે. તેઓને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાન પાવર (ઊજાં) ઉદૂગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ બંને કિસ્સાઓમાં મળતા પાવર (કાર્યત્વરા)નો ગુણોત્તર. . . . . . . .છે.NEET 2024 Medium
More PYQs from NEET
- \(2 \;{kg}\) દળ અને \(50 \;{cm}\) ત્રિજ્યાનો ઘન નળાકાર \(30^{\circ}\) ખૂણા વાળા ઢાળ પર ઉપર તરફ ગબડીને ગતિ કરે છે. નળાકારના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(4 \;m/s\) છે. ઢાળવાળી સપાટી પર નળાકારે કેટલું અંતર (\(m\) માં) કાપ્યું હશે?NEET 2019 Medium
- નિર્જલીકરણ પ્રક્રિયા જે ધીમી દરે થાય છે, તે નીચેનામાંથી કઈ છે ?NEET 2019 Hard
- આપેલ પરિપથમાં દર્શાવ્યા અનુસાર \(\mathrm{r}_{1}, \mathrm{r}_{2}\) અને \(\mathrm{r}_{3}\) અવરોધ ધરાવતા ત્રણ અવરોધોને જોડવામાં આવ્યા છે. પરિપથમાં જોડવામાં આવેલા અવરોધોનાં પદમાં \(\frac{i_{3}}{i_{1}}\) પ્રવાહોનો ગુણોત્તર \(.....\) હશે.
NEET 2021 Easy - નીચે આપેલામાંથી સાચાં વિધાનો પસંદ કરો : \(A\). બધા તત્વોના પરમાણુઓ બે મૂળભૂત કણ (fundamental\,particles)થી બનેલા (composed) હોય છે. \(B\). ઇલેક્ટ્રોનનું દળ \(9.10939 \times 10^{-31}\,kg\) છે. \(C\). આપેલ તત્ત્વના બધા સમસ્થાનિકો સમાન રસાયણિક ગુણધર્મ દર્શાવે છે. \(D\). પ્રોટોન અને ઈલેક્ટ્રોન બંને ભેગા (સંયુક્ત) \((collectively)\) ન્યુક્લિઓન તરીકે જણીતા છે. \(E\). ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, પરમાણુના સંદર્ભમાં ફક્ત (માત્ર) \((ultimate)\) દ્રવ્યના કણ તરીકે છે.(પરમાણુુને દ્રવ્યના મૂળ કણના રૂપમાં માનેલ) નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.NEET 2023 Hard
- પ્રથમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયાઓ વચ્ચે સાચો તફાવતNEET 2018 Hard
- જૈવિક સ્વરૂપોમાં સમય સાથે થયેલ ઉદવિકાસને અનુસંધાને સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. લગભગ 65 mya I. ઘણું કરીને જડબા વગરની માછલીનો ઉદ્ભવ થયો B. લગભગ 500 mya II. પૃથ્વી પરથી ડાયનોસોર્સ અચાનક ગાયબ થયા C. લગભગ 350 mya III. ઘણું કરીને સમુદ્રીશેવાળ અને કેટલીક વનસ્પતિઓનું અસ્તીત્વ હતુ D. લગભગ 320 mya IV. અપૃષ્ઠવંશીઓ ઉત્પન્ન થયા અને સક્રિય બન્યા NEET 2026 Medium