NEET · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
\(20\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ \('A'\) અને \(5\, cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ \('B'\) ને તેમની વચ્ચે \('d'\) જેટલું અંતર રહે તેમ સમાન અક્ષ પર મૂકવામાં આવે છે. જે \('A'\) પર આપાત સમાંતર પ્રકાશ કિરણપૂંજ \('B'\) માંથી સમાંતર કિરણપૂંજ તરીકે નિર્ગમન પામતું હોય, તો અંતર \('d'\) \(......\,cm\) હશે.
- A \(25\)
- B \(15\)
- C \(50\)
- D \(30\)
Answer & Solution
Correct Answer
(B) \(15\)
Step-by-step Solution
Detailed explanation
\(d=f_{1}-f_{2}\) \(=20-5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(P (V-b)=RT\) સ્થિતિ સમીકરણનું પાલન કરતા એક મોલ વાયુને \((P_1-V_1)\) અવસ્થામાંથી \((P_2-V_2)\) અવસ્થામાં એવી રીતે વિસ્તારિત કરવામાં આવે છે કે જેથી \(P-V\) આલેખ સીધી રેખા મળે છે. તો કાર્ય શેના વડે આપવામાં આવે છે?NEET 2017 Easy
- નીચે દર્શાવેલ આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક આદર્શવવાયુ સમાન પ્રારંભિક અવસ્થામાંથી ચાર જુદી-જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તે પ્રક્રિયાઓ સમઉષ્મીય, સમતાપીય, સમદાબીય અને સમકદીય છે. \(1, 2,3\) અને \(4\) વક્રોમાંથી સમોષ્મી પ્રક્રિયા રજુ કરતો વક્ર\(.....\) છે.
NEET 2022 Medium - એક સમાન અને ઉધર્વ દિશામાં ઉપરની તરફ દિશાનવિત વિદ્યુતક્ષેત્ર \(E\) માં એક ઇલેકટ્રોન સ્થિર અવસ્થામાંથી શિરોલંબ \(h\) અંતર નીચે પડે છે.હવે આ વિદ્યુતક્ષેત્રની દિશા તેનું માન સમાન રાખી ઉંધી કરવામાં આવે છે.આ શિરોલંબ અંતર \(h\) પરની સ્થિર પ્રોટ્રોનને તેમાં પડવા દેવામાં આવે છે.પ્રોટ્રોનને પડતાં લાગતા સમયની સરખામણીમાં ઇલેકટ્રોનને પડતાં લાગતો સમય ......NEET 2018 Medium
- એક આંતરપૃષ્ઠ માટે બ્રુસ્ટર કોણ \({i }_{b}\) ........ હોય છે.NEET 2020 Medium
- ધ્રુવીય અણુઓ .... અણુઓ છે.NEET 2021 Easy
- યોગ્ય એકમોમાં, ગતિ કરતા કણ માટે સમય \((t)\) અને સ્થાન \((x)\) વચ્ચેનો સંબંધ \(t=x^2+x\) વડે અપાયેલ છે. કણનો પ્રવેગ ....છેNEET 2025 Hard
More PYQs from NEET
- નીચેનામાંથી કયું વિધાન સરળ સ્નાયુની પ્રકૃતિને ખોટી રીતે રજૂ કરે છે ?NEET 2021 Medium
- યાદી -\(I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી -\(I\) (આંતરક્રિયા કરતી જાતિ) યાદી -\(II\)(આંતરક્રિયાનું નામ) \(A\).જંગલ / ધાસનાં મેદાનોમાં \(I\) સ્પર્ધા \(B\) કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે \(II\) અંડ પરોપજીવન \(C\) માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ \(III\) સહોપકારિકતા \(D\) ખેતરમાં ઢોર અને ઢોર બગલો \(IV\) સહભોજિતા NEET 2023 Medium - \(DNA\) જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ?NEET 2017 Medium
- \(2.3\; \mathrm{g}\) ફોર્મિક અસિડ અને \(4.5 \;\mathrm{g}\) ઓક્ઝેલિક એસિડ ના મિશ્રણનું સાંદ્ર \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ઉત્પન્ન થયેલા વાયુમય મિશ્રણ \(KOH\)ની ગોળીઓ માંથી પસાર થાય છે,તો \(STP\) એ વધેલ નીપજનું વજન .........\(g\)NEET 2018 Hard
- સાચું વિધાન પસંદ કરો.NEET 2016 Medium
- નીચેનામાંથી ખોટાં વિધાનો પસંદ કરો :
A. પૃથુકૃમિઓમાં પાચનતંત્ર અપૂર્ણ હોય છે.
B. દ્વિ-પાર્શ્વીય સમરચના એ પુખ્ત શૂળત્વયીઓનું લાક્ષણિક લક્ષણ છે.
C. સુત્રકૃમિઓમાં કુટદેહકોષ્ઠ હોય છે.
D. કાસ્થિમત્સ્ય વર્ગમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમ્યાન જોવા મળે છે.
E. વર્ગ સરીસૃપના સભ્યો તેમના શરીરનું તાપમાન અચલ રીતે જાળવી રાખે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium